Back
हिंदी में सबसे आकर्षक खबर: मोरबी साइबर क्राइम में तीन गिरफ्तार, 38 लाख से जुड़े मामले की नई जानकारी
HBHimanshu Bhatt
Dec 29, 2025 13:18:58
Morbi, Gujarat
એન્કર
સમગ્ર ભારતદેશની અંદર મ્યુલ એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડ અને છેતરપિંડીના નાણા મંગાવીને તેને સગેવગે કરવામાં આવતા હોય છે તેને ધ્યાન પર આવ્યા બાદ ધડાધડ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધવામાં આવી રહી છે અને આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેની વચ્ચે મોરબી જિલ્લા સાયબરક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધવામાં આવેલ હતા આામાં ફ્રોડની રકમનું આંકડું કરવા ગઈના બે અને રિસીવ કરવા ગયેલ એક આમ કુલ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે.
વીએ
મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 15/12 ના રોજ જયદીપપુરિ કિશોરપૂરી ગોસ્વામી, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઈ રુજા, ભરતભાઈ પરમાર, તથા અભિષેકસિંહ ઉર્ફે અભિરાજસિંહ દશરથસિંહ જાડેજા અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુનામાં સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી જયદીપપુરી, આર્યમન અને.brતભાઈના બેંક અકાઉન્ટમાં કુલ મળીને 38,42,650 રૂપિયા આવેલ હતા અને જેના વિગ્રહો કરીને આંગડિયા મારફતે સગેવગે કર્યા હતા આ ગુનામાં પહેલા જયદીપપુરિ ગોસ્વામી અને આર્યમન રુજા ની ધરપકડ કરી હતી અને હાલમાં આ તમામ આરોપીઓમાં ભાર્ગવ દિનેશભાઈ પૂજારા (38)નો Ahmedabad થી ધરપકડ કરાયો છે. આ આરોપી મોરબીથી ફ્રોડની રકમ આંગડિયામાં મોકલવીઓ હતી તે રિસીવ કરનારાના છે. બીજો ગુના વસંત જયરાજભાઈ વાઘેલા, લાલજીભાઈ શામજીભાઈ દેગામા, રીસભાઈ ગઢવી, ગોપાલભાઈ ઉપસરીયા તેમજ તપાસમાં જેના નામ ખુલે તેની સામે નોંધાયેલ હતો જેમાં વસંત વાઘેલા અને લાલજીભાઈ દેગામાના બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડના 2,01,120 રૂપિયા આવ્યા હતા જેને વીડિયો કરીને હાલમાં પકડવામાં આવેલ આરોપી રવિ નારણભાઈ દેવસુર રહે. મોરબી તથા ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી રહે. મોરબી વાળાએ આંગડિયું કર્યું હતું જેથી આandering પ્રાપ્ત કરેલ પૈસા કોણે મોકલવ્યા હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે. અને જુદાજુદા બે ગુનાંમાં પકડાયેલ આ ત્રણેય આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.
બાઇટ 1: વિરલભાઈ દલવાડી, ડીવાયએસપી, મોરબી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 29, 2025 14:32:210
Report
AKAshok Kumar
FollowDec 29, 2025 14:04:430
Report
NJNILESH JOSHI
FollowDec 29, 2025 14:01:280
Report
AKArpan Kaydawala
FollowDec 29, 2025 14:00:360
Report
HBHimanshu Bhatt
FollowDec 29, 2025 13:26:260
Report
HBHimanshu Bhatt
FollowDec 29, 2025 13:17:570
Report
NJNILESH JOSHI
FollowDec 29, 2025 13:03:160
Report
BPBurhan pathan
FollowDec 29, 2025 13:02:440
Report
SBShilu Bhagvanji
FollowDec 29, 2025 12:14:430
Report
CPCHETAN PATEL
FollowDec 29, 2025 12:12:210
Report
URUday Ranjan
FollowDec 29, 2025 12:10:090
Report
URUday Ranjan
FollowDec 29, 2025 12:08:520
Report
PTPremal Trivedi
FollowDec 29, 2025 12:08:370
Report
PAParakh Agarawal
FollowDec 29, 2025 12:08:230
Report