Back
पटण की देवड़ा मिठाई दिवाली में सबसे पहले खरीदी जाने वाली खास मिठाई
PTPremal Trivedi
Oct 17, 2025 09:54:44
Patan, Gujarat
પાટણ એક ઐતિહાસિક ધરોહર થી ઓળખાતું શહેર છે જ્યાં રાણીનીવાવ, પટોળા કે પછી મીઠાઈ માં આગવું સ્થાન ધરવતો પાટણ ના દેવડા જેના વગર તમામ તહેવારો લાગે છે અધૂરા ત્યારે હવે દિવાળી ના તહેવારો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેવડા ની માંગ પ્રથમ હરોળમાં રહેવા પામે છે અને દિવાળી જેવા પર્વમાં દેવડા તો જોઈએ જ તેનું નહીં તો દિવાળી ના તહેવારો અધૂરા લાગે જેneys લઇ દેવડા ની માંગ ને પહોંચી વળવા સ્વીટ માર્ટ માં દેવડા બનાવવાની અને ખરીદી ની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે દેવඩා ની શુ છે ખાસ વિશેષતા તો આવો જોઈએ તેનો ખાસ અહેવાલ.
દેવડો – 1 – દિવાળી આવે જ પાટણ વાસીઓ પોતાના સ્નેહીજનોને મીઠાઈમાં દેવડા મોકલાવવાનું ભૂલતા નથી ગુજરાત તેમજ દેશ વિદેશમાં રહેતા પાટણ વાસીઓ આજે પણ પોતાના વતન ના દેવડા મંગાવવાનું ભૂલતા નથી અને કહેવાય છે કે જ્યાં સુધી દિવાળીના તહેવારમાં ઘરમાં દેવડા લાવવામાં ન આવે ત્યાં સુધી દિવાળી આવીજ નથી એવી માન્યતા છે તો કેવી રીતે બનાવવામાં આવે છે આ દેવડા...
પ્રથમ તો મેંદાના લોટને ઘીમાં લઈ તેના બ્લોક બનાવીને તેને ઘીમાં તળી નાખવામાં આવે છે; પછી તેને એક દિવસ ઠંડો કરવામાં આવે છે; પછી ખાંડ ને મોટી કડાઈમાં નાખી ઉકાળીને ચાસણી બનાવવામાં આવે છે અને ચાસણીને બે આંગળીઓ વડે દબાવીને તેની ચીકાસ ચેક કરવામાં આવે છે; ત્યાર બાદ એક મોટા વાસણમાં ઘી નાંખવામાં આવે છે અને આ ઘી ને તે વાસણમાં ફેલાવી દેવામાં આવે છે; બાદમાં મેંદાના લોટમાંથી તળીને તૈયાર કરવામાં આવેલા દેવડા ના બ્લોકને ચાસણીમાં ડુબાવીને તેને ઘીના વાસણમાં રાખવામાં આવે છે; જ્યાં તેની પર સુકો મેવો એટલે કે કેસર, પીષ્ટા નાખીને સુસોભીત કરવામાં આવે છે અને તે ઠંડા થઈ ગયા પછી વહેચાણ અર્થે મુકવામાં આવે છે.
પાટણ ના દેવડા એક સારી મીઠાઈ છે જે 160 વર્ષ પહેલાં તેની બનાવટ શરૂ થવા પામી હતી અને આજે પણ આ પાટણ ના દેવડા નું આગવું સ્થાન રહેલ છે અને દરેક તહેવાર માં અન્ય મીઠાઈ પહેલા દેવડા ની הראשונה ખરીદી કરવામાં આવે છે તો હવે દિવાળી ના પર્વમાં મીઠાઈ માં તો પ્રથમ સ્થાન દેવડા નું જ હોય તો આ દેેવડા ની બનાવટમાં પાટણ ના પાણી અને હવામાન ખુબ જ અનુકૂળ આવે છે જેથી તે પોચા અને સ્વાદિષ્ઠ બની પામે છે.
પાટણની બજારોમાં દિવાળી પર્વ પર દેવડા ની ભારે માંગ રહેવા પામી છે જેમાં શુદ્ધ ઘીના દેવડા બજારમાં તેનું સ્થાન યથાવત રહેવા પામ્યું છે; બજારમાં અનેક અવનવી મીઠાઈઓ ઠેલવાઈ રહી છે તો પાટણ ની ઓળખ એવા દેવડા પોતાની આગવું સ્થાન ધરાવે છે; પાટણ વાસીઓ દીવાળીમાં દેવડાને પાટણ બહાર રહેતા પોતાના સ્નેહીજનોમાં મોકલવાનું રીવાજ આજે પણ અકબંધ છે અને આ વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ ભુલાઈ નથી.
ગ્રાહকদের જણાવ્યા અનુસાર અમે પણ દેવડા ખરીદવા માટે આવ્યા છીએ, પાટણના દેવડા લોકો ખૂબ વખાણે છે જ્યાં જોઈએ ત્યાં દેવડાજ દેખાઈ રહ્યા છે; પાટણના પ્રજા દિવાળીમાં દેવડા ની ખરીદી ખાસ કરે છે અને પાટણ ના દેવડાની માંગ દેશ વિદેશમાં પણ છે.
જ્યાં સુધી દિવાળીમાં દેવડા ખરીદી ન થાય ત્યાં સુધી દિવાળી નો તહેવાર અધૂરો છે; પાટણ સહેરની તેમની સ્વિટ મીઠાઈ તરીકે તેની ખરીદી ફરજિયાત મનાવવામાં આવે છે.
7
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowOct 18, 2025 07:02:090
Report
PKPravesh Kumar
FollowOct 18, 2025 07:01:310
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:47:590
Report
GPGaurav Patel
FollowOct 18, 2025 06:46:080
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:38:423
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 06:36:530
Report
SKSumit Kumar
FollowOct 18, 2025 05:48:232
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 05:05:011
Report
STSharad Tak
FollowOct 18, 2025 05:00:550
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 04:49:533
Report
ARAlkesh Rao
FollowOct 18, 2025 04:49:422
Report
SBShilu Bhagvanji
FollowOct 18, 2025 04:49:275
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 04:49:133
Report
DPDhaval Parekh
FollowOct 18, 2025 04:47:592
Report
CJChirag Joshi
FollowOct 18, 2025 04:47:022
Report