Back
रखव गांव में देशी शराब के अड्डों पर ग्रामीणों ने रेड कर शराब पकड़ी
PTPremal Trivedi
Mar 04, 2026 11:46:26
Patan, Gujarat
એન્કર:- સરસ્વતી તાલુકાના રખાવ ગામે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર આજે ગામ લોકોએ જનતા રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવી દેશી દારૂ પોલીસ સ્ટેશનમાં બહાર જ ઢોળી દઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો સાથે જ સરસ્વતી તાલુકા પીઆઇ ની બદલીની માંગ કરી હતી તેમજ પોલીસ બુટલેગરો પાસેથી હપ્તાં લઈને તેઓને છૂટો દોર આપતો હોવાના આક્ષેપો પણ ગામ લોકોએ કર્યા હતા.
વિઓ:- 1 પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખવ ગામે દેશી દારૂ વેચાતો હોવા અંગે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા આજે ગામ લોકોએ ભેગા મળી દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો અને પ્લાસ્ટિકના ડ્રમ પકડી સરસ્વતી પોલિસ મથકે લાવી ભારે હોબાળો ચાવ્યો હતો અને પોલીસ બુ્ટલેગરો પાસેથી હપ્તાં લઈને તેઓને છૂટો દોર આપતા હોવાના આક્ષેપો કર્યા હતા.ગામ લોકોએ પોલિસ કેમ્પસમાં જ દેશી દારૂ ઢોળી પોતાનો રોષ દર્શાવ્યો હતો સાથે જ પી.આઈ. ની બદલીની પણ માંગ કરી હતી.
વિઓ:-2 કિરીટ પટેલે જણાવ્યું હતું કે રખવ ગામે લોકોએ મને 10 દિવસ પહેલા ગામા દારૂ વેચાતો હોવા અંગે રજુઆત કરી હતી તે સંદર્ભે મેં પી.આઈ. ચૌધરી ને ટેલિફોનિક વાત કરી હતી ત્યાં પી.આઈ. ચૌધરીએ અહીં દારૂ વેચાતો નથી તો મને ઉદ્ધત જવાબ આપ્યો હતો.ત્યાર બાદ એસપી ને પણ મેં રજુઆત કરી હતીopan પણ કોઈ કામગીરી કરાઈ નથી સરસ્વતી પી.આઈ. હપ્તા લઈ દેશી દારૂના બુટલેગરોને ખુલો દોર આપી રહીયા છે.ગામ લોકોએ પી.આઈ. ને ફોન કર્યો ત્યારે પી.આઈ. એ કહ્યું મને ટાઈમ નથી તેમજ રેડ કરવા ગયેલા લોકોને ખોટા કેશ કરવાની પોલિસ ધમકીઓ આપે છે.પી.આઈ. અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.
વિઓ:3 જનતા રેડ બાબતે ડીવાયએસપી કે કે પંડ્યા એ જણાવ્યું હતું કે ગામ લોકોને રજૂઆતને પગલે ગામમાં દેશી દારૂનો વ્યવસાય કરનાર ત્રણ મુટલેગરો ની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આપવામાં આવી છે તદુપરાંત પોલીસ દ્વારા અગાઉ પણ આ બુટલેગરો ઉપર કેસ કરવામાં આવ્યા છે છેલ્લા છ મહિનામાં 10 જેટલા કેસ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે આજે ગામ લોકો તેમજ ધારાસભ્યની રજૂઆતને પગલે આ બુટલેગરોની ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને તેઓની સામે પાશાની કાર્યવાહી કરાશે
બાઈટ 1 કિરીટ પટેલ ધારાસભ્ય
બાઈટ 2 થાનજી ઠાકોર સરપંચ
બાઈટ 3 ઓબજીજિ ઠાકોર
બાઈટ 4 મenjુબેન ઠાકોર
બાઈટ 5 કે.કે.પંડ્યા દयસ્પ
બાઈટ. 6 wkt પ્રેમલ ત્રિવેદી. પાટણ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MDMustak Dal
FollowMar 04, 2026 14:01:360
Report
URUday Ranjan
FollowMar 04, 2026 13:30:080
Report
SVSANDEEP VASAVA
FollowMar 04, 2026 12:45:260
Report
AKAshok Kumar
FollowMar 04, 2026 11:47:050
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 04, 2026 11:46:400
Report
NDNavneet Dalwadi
FollowMar 04, 2026 11:46:150
Report
DPDhaval Parekh
FollowMar 04, 2026 09:01:520
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 04, 2026 08:33:510
Report
NJNILESH JOSHI
FollowMar 04, 2026 08:32:200
Report
SBShilu Bhagvanji
FollowMar 04, 2026 08:31:360
Report
VPVasu Parmar
FollowMar 04, 2026 08:19:380
Report
KBKETAN BAGDA
FollowMar 04, 2026 07:49:390
Report
AKArpan Kaydawala
FollowMar 04, 2026 07:03:010
Report
VPVasu Parmar
FollowMar 04, 2026 07:00:450
Report
