Back
पाटन के पद्मनाभ चौक पर ओवरब्रिज बनवाने की मांग; सांसद डाभी मुख्यमंत्री को पत्र
PTPremal Trivedi
Dec 10, 2025 09:50:19
Patan, Gujarat
પાટણ પદ્મનાભ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવા પાટણના સાંસદ ભરતસિંહ ડાભી એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ડિસા થી ચાણસ્મા ને જોડતો હાઈવે પર આવેલ પદ્મનાભ ચોકડી પાસે અતિશય ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે જેને કારણે વારંવાર નાના મોટાં અકસ્માતો પણ થતા હોય છે તથા પદ્મનાભ મંદિર પરિસર ખાતે સપ્તરાત્રીના મેળા દરમિયાન પાંચથી છ કલાક સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેમના કારણે વાહનચાલકો અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર લખી પદ્મનાભ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા ભરતસિંહ ડાભીને ઓવરમીઝ બનાવવા માટે મૌખિક અને લેખિત રજૂઆત મળી હતી કે ચોકડી પાસે અતિશય ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેમજ તે ચોકડી નજીક વિવિધ મંદિરો અને સ્કૂલ તેમજ ૧૦૦થી વધુ સોસાયટીઓ આવેલી હોવાથી વાહનચાલકોને વારંવાર અકસ્માત બનવાની ઘટી શકે છે ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે તથા ટ્રાફિક સમસ્યાથી કોલેજે અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને મુખ્ય તકલીફ પડતી હોય છે આ બધી સમસ્યામાં લઈ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઈ છે પદ્મનાભ ચોકડી ખાતે જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યાથી છૂટકારો મળી રહેશે અને નાના-મોટા અકસ્માતો પણ ઘટી જશે આમને સ્થાનિક રહેવાસી ટ્રાફિક સમસ્યાથી છૂટકારો મેળવી શકે છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowDec 10, 2025 11:34:440
Report
SCSHAILESH CHAUHAN
FollowDec 10, 2025 11:32:310
Report
URUday Ranjan
FollowDec 10, 2025 11:24:030
Report
DPDhaval Parekh
FollowDec 10, 2025 09:47:5121
Report
MDMustak Dal
FollowDec 10, 2025 09:17:27104
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 09:17:21103
Report
AKArpan Kaydawala
FollowDec 10, 2025 09:17:11105
Report
AKArpan Kaydawala
FollowDec 10, 2025 09:17:06137
Report
GDGaurav Dave
FollowDec 10, 2025 08:35:05157
Report
HBHimanshu Bhatt
FollowDec 10, 2025 06:46:34166
Report
PDPRASHANT DHIVRE
FollowDec 10, 2025 06:40:00167
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 06:16:38122
Report
SKSundram Kumar
FollowDec 10, 2025 05:15:17188
Report
CPCHETAN PATEL
FollowDec 10, 2025 04:19:1469
Report