Back
दिल्ली तक चिकू के लिए स्पेशल ट्रेन: किसानों को फायदा
DPDhaval Parekh
Mar 22, 2026 13:05:36
Navsari, Gujarat
નવસારીના અમલસાડી ચીકુની સમગ્ર દેશમાં ડિમાન્ડમાં રહે છે. પરંતુ ગરમી શરૂ થતા ટ્રાન્સપોર્ટેશનની મુશ્કેલીઓ શરૂ થાય છે અને નવસારીના ચીકુ દિલ્હી પહોંચતા સુધીમાં બગડી જતો farmers તેમજ વેપારીઓને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ટ્રકની અછત અને વધેલા ભાવો સામે નવસારીની અમલસાડ મંડળી અને વેપારીઓ માટે ટ્રાન્સપોર્ટની અછત ચિંતાજનక બની હતી. ટ્રકમાં 2000 ની સામે 2400 બોક્ષ ચઢાવવા પડે છે. ટ્રકમાં એકના ઉપર એક એમ કર્યા પછી 8 થી 9 બોક્ષ મૂકવામાં આવે છે. જેના કારણે 4 કે તેથી વધુ દિવસે દિલ્હી પહોંચતા નીચેલાં બોક્ષના ચીકુ બગડી જાય છે. જેથી આર્થિક નુકશાની વેઠવા પડે છે. બીજી તરફ ટ્રાન્સપોર્ટરે એક બોક્ષ પર 5 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે ચીકુ માટે વિશેષ ગુડ્સ ટ્રેન ફાળવી છે. 16 ડબ્બાની ગુડ્સ ટ્રેનમાં વહેલી સવારે અડાજે 80 મણ ચીકુના 34500 બોક્ષ દિલ્હી રવાના થયા છે. જ્યારે ટ્રકની સમસ્યા સામે અમલસાડ માર્કેટ યાર્ડના વેપારીઓ પણ હવે ટ્રેનથી ચીકુ મોકલવાનું આયોજન કરી રહ્યા છે. જેથી ગરમીમાં સમય પર ચીકુ દિલ્હી અને ત્યાંથી દેશના અન્ય રાજ્યોમાં સમયે پہنچાડી આર્થિક નુકશાનીથી બચી શકાય. જોકે આજ પ્રમાણે આગળ પણ ચીકુની આવક સામે ગુડ્સ કરોડની ટ્રેન દોડવામાં આવશે. જેથી નવસારીના ચીકુના ખેડૂતાને ভালো ભાવ મળે અને નુકશાની અટકી શકે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 13:35:34914
Report
PTPremal Trivedi
FollowMar 22, 2026 13:04:55958
Report
SVSANDEEP VASAVA
FollowMar 22, 2026 12:32:151009
Report
SVSANDEEP VASAVA
FollowMar 22, 2026 12:21:421022
Report
NDNavneet Dalwadi
FollowMar 22, 2026 12:20:291054
Report
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 11:17:191055
Report
PAParakh Agarawal
FollowMar 22, 2026 11:17:081094
Report
BPBurhan pathan
FollowMar 22, 2026 10:32:121091
Report
GPGaurav Patel
FollowMar 22, 2026 10:18:02974
Report
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 10:17:531012
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 22, 2026 10:17:421016
Report
LJLakhani Jaydeep
FollowMar 22, 2026 10:17:29988
Report
JBJayendra Bhoi
FollowMar 22, 2026 09:16:481044
Report
JBJayendra Bhoi
FollowMar 22, 2026 09:16:38950
Report