Back
मध्यपूर्व युद्ध से आनंद के आशापुरी माता मंदिर का भोजनालय गैस संकट से बंद
BPBurhan pathan
Mar 22, 2026 10:32:12
Anand, Gujarat
એન્કરઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર હવે આણંદ સુધી પહોંચી છે. આણંદ જિલ્લામાં ગેસની અછતને કારણે મંદિરોના ભોજનાલય બંધ કરવાની ફરજ પડી છે. સોજીત્રાનાં યાત્રાધામ પીપળાવ ગામે આવેલ સુપ્રસિદ્ધ આશાપુરી માતાજીના મંદિરમાં ગીસની અછતનાં કારણે મંદીરમાં ચાલતું વર્ષો જૂાનું ભોજનાલય બંધ કરવાની ફરજ પડી છે,નોંજે જેનાં કારણે યાત્રાળુઓને હાલાકી અનુભવવી પડી રહી છે. વી YOઃ યાત્રાથાન પીપળાવનાં સુપ્રસિદ્ધ આશાપુરી માતાજીનાં મંદીરમાં રાજ્યભરમાંથી યાત્રાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે,ખાસ કરીને આશાપુરી માતા પાટીદાર સમાજની કુળદેવી ગણાય છે,જે તેથી અનેક લોકો ચૌલક્રિયા બાબરી જેવી વિધી માટે પણ અહિયાં આવતા હોય છે,દર રવિવારે અહિંયા યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળે છે,જયારે હાલમાં ચૈત્રી નવરાત્રીને લઈને દરરોજ પાંચ હજારથી વધુ યાત્રાળુઓ માતાજીનાં દર્શન માટે આવી રહ્યા્ છે,ત્યારે રાજયભરમાંથી આવતા યાત્રાળુઓ માટે અહીંયા દાયકાઓથી ભોજનાલય ચલાવવામાં આવી રહ્યું છે. આ ભોજનાલયમાં સામાન્ય દિવસોમાં દૈનિક 1000થી વધુ અને રવિવારે 4000થી વધુ યાત્રિકો અહીં ભોજનનો લાભ લેતા હોય છે,જયારે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન તો દૈનિક પાંચ હજારથી વધુ ભક્તો ભોજન લેતા હતા. પરંતુ હાલ યુદ્ધનાં કારણે ગેસની અછત વર્તાઈ રહી છે,અને ગેસ સિલિન્ડરની અછતને કારણે ભોજનાલયને છેલ્લા એક અઠવાડીયાથી બંધ કરી દેવામાં આવ્યું છે. વીYOઃ ભોજનાલય બંધ થતા દુરથી આવતા યાત્ર્રણઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હવે યાત્રિકોને બહાર હોટલોમાં ભોજન લેવા જવું પડી રહ્યું છે,જેનાં કારણે યાત્રાળુઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે,જયારે ભોજનાલયમાં કેટલાક ગરીબો પણ ભોજન કરવા માટે આવતા હતા જેઓ પણ હાલાકી અનુભવી રહ્યા છે. હાલમાં ગેસની અછતને કારણે ભોજનાલય બંધ કરવું પડ્યું છે.માતાજીને સવાર-સાંજ થાળ ચઢાવવા માટે પુજારીઓ વારા મુજબ પોતાના ઘરેથી ભોજન બનાવી લાવે છે. પ્રસાદ માટે પણ ગ્રામજનોના સહકારથી અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગેસની અછતની આ સમસ્યા માત્ર ઘરગથ્થુ નહીં પરંતુ ધાર્મિક સ્થળોને પણ અસર કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે. બાઈટઃ ચારંજીવી (યાત્રાળુ) બાઈટઃ હિતેશગીરી ગોસ્વામી (પુजારી) બાઈટઃકૌસલગીરી ગોસ્વામી (પુજારી) બાઈટઃસિવાંગી (યાત્રાળુ) બાઈટઃહર્ષદલ પટેલ (સ્થાનિક) WKT બંધ રસોડામાંથી બુરહાન પઠાણ ઝી મિ઼ડીયા આણંદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 11:17:19999
Report
PAParakh Agarawal
FollowMar 22, 2026 11:17:081060
Report
GPGaurav Patel
FollowMar 22, 2026 10:18:02974
Report
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 10:17:531012
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 22, 2026 10:17:421016
Report
LJLakhani Jaydeep
FollowMar 22, 2026 10:17:29988
Report
JBJayendra Bhoi
FollowMar 22, 2026 09:16:481044
Report
JBJayendra Bhoi
FollowMar 22, 2026 09:16:38950
Report
HShakimuddin shabbirbhai
FollowMar 22, 2026 07:45:411037
Report
JBJayendra Bhoi
FollowMar 22, 2026 06:34:281077
Report
RTRAJENDRA THACKER
FollowMar 22, 2026 06:34:211000
Report
UPUMESH PATEL
FollowMar 22, 2026 06:18:241099
Report
NJNILESH JOSHI
FollowMar 22, 2026 04:30:221019
Report
VPVasu Parmar
FollowMar 22, 2026 02:01:191034
Report