Back
भावनगर नवापरा میں جھگڑے کے بعد فائرنگ، پولیس نے آٹھ ملزمان کے خلاف مقدمہ درج کیا
NDNavneet Dalwadi
Mar 22, 2026 12:20:29
Bhavnagar, Gujarat
ભાવનગરના નવાપારા વિસ્તારમાં જૂની અદાવત ને લઈને યુવાન પર કરાયું ફાયરિંગ. ભાવનગર શહેરના નવાપારા વિસ્તારમાં સામાન્ય બાબતે પથ્થરમારો થયા બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતુ, થોડા દિવસ પૂર્વે આ વિસ્તારના એક યુવાનને કેટલાક ઈસમોએ મોડી રાત્રે માર માર્યો હતો, જે બાબતની દાઝ રાખી ગત રાત્રે ફરી પથ્થરમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જાણ થતા പോലീസ് કાફલો સ્થળ પર ધસી ગયો હતો, તપાસ દરમ્યાન જણાવ્યું હતું કે ખાલી કાર્ટિઝ સ્થળ પરથી કબ્જે થયું છે, આ મામલે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોતાની રજૂઆત મુજબ ભાવનગરમા રમઝાન માસ દરમિયાન 18માં રોઝાના દિવસે મોડી રાત્રે નવાપરા વિસ્તારમાં મિત્ર સાથે બેસેલા જાવેદ ફારૂકભાઈ લોંડીયા સાથે કેટલાક ઈસમોએ ઝઘડો કરી હતો,bolચાળી બાદ જાવેદ લોંડીયા નામના યુવાનને કેટલાક ઈસમોએ માર માર્યો હતો, પવિત્ર રમઝાન માસ ચાલતો હોય આ બાબતે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, જે બાદ ગઈકાલે ઈદ ની ઉજવણી ની મળી રહી હતી, અને બિરાદારો એકબીજાને ઈદની મુબારક પાઠવી રહ્યા હતા, જે દરમ્યાન મોડી રાત્રે 1:30 વાગે કેટલાક ઈસમો નવાપરા વિસ્તારમાં આવ્યા હતા, જે દરમ્યાન જાવેદ લોંડીયા ત્યાં બેસેલો હોય તું મારી સામે કાતર કેમ મારે છે, એવુ કહીને ઝઘડો કર્યો હતો, બોલાચાળી ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો અને કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા હતા, જે દરમ્યાન લોકોના ટોળાં એકઠા થઈ જતા હુમલો કરનાર ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા, જે બાદ રાત્રિના 3:30 વાગ્યાં આસપાસ 5થી 6 જેટલા ઈસમોએ નવાપરા વિસ્તારના રાજપૂત વાડી નજીક પહોંચીને પ્રથમ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, અને ત્યાર બાદ બીજા રાઉન્ડના ફાયરિંગ જાવેદ લોંડીયા પર કરતા જાવેદ бегી છૂટતો તેનો બચાવ થયો હતો, જે બાદ અસામાજિક તત્વો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા, જાણ થતા ડિવાયએસપી સિંઘાલ તથા એલસીબી, એસઓજી અને નીલમબાગ પોલીસ કાફલો નવાપરા વિસ્તારમાં પહોંચી ગયો હતો, પોલીસ તપાસ દરમિયાન ફાયરિંગ કરાયેલું એક ખાલી કાર્ટિઝ મળી આવી છે, જે બાબત ને લઈને అభిమాన તપાસી જઈ રહી છે. આ મામલે ફરિયાદ નોંધાતા નીલમબાગ પોલીસ કાફલો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 13:35:340
Report
DPDhaval Parekh
FollowMar 22, 2026 13:05:361058
Report
PTPremal Trivedi
FollowMar 22, 2026 13:04:55903
Report
SVSANDEEP VASAVA
FollowMar 22, 2026 12:32:15953
Report
SVSANDEEP VASAVA
FollowMar 22, 2026 12:21:421019
Report
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 11:17:191055
Report
PAParakh Agarawal
FollowMar 22, 2026 11:17:081094
Report
BPBurhan pathan
FollowMar 22, 2026 10:32:121091
Report
GPGaurav Patel
FollowMar 22, 2026 10:18:02974
Report
PDPRASHANT DHIVRE
FollowMar 22, 2026 10:17:531012
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 22, 2026 10:17:421016
Report
LJLakhani Jaydeep
FollowMar 22, 2026 10:17:29988
Report
JBJayendra Bhoi
FollowMar 22, 2026 09:16:481044
Report
JBJayendra Bhoi
FollowMar 22, 2026 09:16:38950
Report