Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Banaskantha385110
अंबाजी में नवरात्रि के मौके पर भक्तों की भारी भीड़, ट्रैफिक जाम और सुरक्षा व्यवस्था तेज
PAParakh Agarawal
Mar 22, 2026 11:17:08
Ambaji, Gujarat
અંબાજી બ્રેકિંગ ચૈત્રી નવરાત્રીના ચોથી દિવસે અને રવિવારની રજા હોવાથી અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઊમતું હતું. માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી, ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર થયા. અંબાજીના માર્ગો પર વાહનોની લાઈનરો લાગી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સમગ્ર મંદિર સંકુલ 'જય જય અંબે' ના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બન્યું. વધતી જાય તેવી ભીડને પહોંચી વળવા માટે પોલિસ કાફલો અને મંદિર ટ્રસ્ટ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હતા, યાત્રિકોનો ફલો વધતા ગેટ નંબર 7 બંધ કરવાની ફરજ પડી. જો_PROCESS_ થઈ રહેલો તેના વગર પણ પોલીસ અને મંદિર વહીવટી તંત્ર સુવિધા માટે સજ્જ બન્યું。
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SVSANDEEP VASAVA
Mar 22, 2026 12:21:42
0
comment0
Report
NDNavneet Dalwadi
Mar 22, 2026 12:20:29
Bhavnagar, Gujarat:ભાવનગરના નવાપારા વિસ્તારમાં જૂની અદાવત ને લઈને યુવાન પર કરાયું ફાયરિંગ. ભાવનગર શહેરના નવાપારા વિસ્તારમાં સામાન્ય બાબતે પથ્થરમારો થયા બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતુ, થોડા દિવસ પૂર્વે આ વિસ્તારના એક યુવાનને કેટલાક ઈસમોએ મોડી રાત્રે માર માર્યો હતો, જે બાબતની દાઝ રાખી ગત રાત્રે ફરી પથ્થરમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જાણ થતા പോലീസ് કાફલો સ્થળ પર ધસી ગયો હતો, તપાસ દરમ્યાન જણાવ્યું હતું કે ખાલી કાર્ટિઝ સ્થળ પરથી કબ્જે થયું છે, આ મામલે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોતાની રજૂઆત મુજબ ભાવનગરમા રમઝાન માસ દરમિયાન 18માં રોઝાના દિવસે મોડી રાત્રે નવાપરા વિસ્તારમાં મિત્ર સાથે બેસેલા જાવેદ ફારૂકભાઈ લોંડીયા સાથે કેટલાક ઈસમોએ ઝઘડો કરી હતો,bolચાળી બાદ જાવેદ લોંડીયા નામના યુવાનને કેટલાક ઈસમોએ માર માર્યો હતો, પવિત્ર રમઝાન માસ ચાલતો હોય આ બાબતે પરિવાર દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, જે બાદ ગઈકાલે ઈદ ની ઉજવણી ની મળી રહી હતી, અને બિરાદારો એકબીજાને ઈદની મુબારક પાઠવી રહ્યા હતા, જે દરમ્યાન મોડી રાત્રે 1:30 વાગે કેટલાક ઈસમો નવાપરા વિસ્તારમાં આવ્યા હતા, જે દરમ્યાન જાવેદ લોંડીયા ત્યાં બેસેલો હોય તું મારી સામે કાતર કેમ મારે છે, એવુ કહીને ઝઘડો કર્યો હતો, બોલાચાળી ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો અને કાચની બોટલોના ઘા કરવામાં આવ્યા હતા, જે દરમ્યાન લોકોના ટોળાં એકઠા થઈ જતા હુમલો કરનાર ઈસમો ત્યાંથી જતા રહ્યા હતા, જે બાદ રાત્રિના 3:30 વાગ્યાં આસપાસ 5થી 6 જેટલા ઈસમોએ નવાપરા વિસ્તારના રાજપૂત વાડી નજીક પહોંચીને પ્રથમ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, અને ત્યાર બાદ બીજા રાઉન્ડના ફાયરિંગ જાવેદ લોંડીયા પર કરતા જાવેદ бегી છૂટતો તેનો બચાવ થયો હતો, જે બાદ અસામાજિક તત્વો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા, જાણ થતા ડિવાયએસપી સિંઘાલ તથા એલસીબી, એસઓજી અને નીલમબાગ પોલીસ કાફલો નવાપરા વિસ્તારમાં પહોંચી ગયો હતો, પોલીસ તપાસ દરમિયાન ફાયરિંગ કરાયેલું એક ખાલી કાર્ટિઝ મળી આવી છે, જે બાબત ને લઈને అభిమాన તપાસી જઈ રહી છે. આ મામલે ફરિયાદ નોંધાતા નીલમબાગ પોલીસ કાફલો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 22, 2026 11:17:19
Surat, Gujarat:એંકર: સુરત શહેરમાં ગત 19 તારીખે સાંજના સમયે ફંખાયેલા વિનાશક વાવાઝોડાએ એક નિર્દોષ યુવકનો ભોગ લીધો છે. ઈચ્છાપુર વિસ્તારમાં કામ અર્થે જઈ રહેલા 32 વર્ષીય મનોજ યાદવ પર આચાનક વૃક્ષ ધરાશાયી થયાનું સ્થળે મૃત્યુ થયું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે યુવકનો મૃતદેહ બે દિવસ બાદ આજે વૃક્ષ નીચે દબાયેલી હાલતમાં મળી આવ્યો છે. વીઓ:1 દરેક ભાઈ, જે મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ સુરતના મોરા ટેકડા વિસ્તારમાં રહેતા હતા. તેઓ ગત 19 તારીખની સાંજે પોતાની સાયકલ પર સવાર થઈ નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારે મહાંબારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. વાવાઝોડાના કારણે રસ્તા પરનું એક વિશાળ વૃક્ષ અચાનક ચાલુ સાયકલે મનોજભાઈ પર પડ્યું હતું. દુર્ઘટના એટલી ગંભીર હતી કે મનોજ યાદવ વૃક્ષ નીચે જ દબાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. વીઓ:2 જ્યારે મનોજ યાદવ સમયસર ઘરે પરત ન ફર્યા, ત્યારે ચિંતિત પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી. તમામ સંબંધીઓ અને પરિચિતોને ત્યાં તપાસવા છતાં કોઈ પત્તો ન લાગતા, આખરે પરિવાર ઈચ્છાપુર પોલીસ મથકમાં ગુમ થવા અંગેની અરજી કરી હતી. વીઓ:3 આજે શોધખોળ દરમિયાન પરિવારના સભ્યોને તે સ્થળેથી મનોજની સાયકલ અને વૃક્ષ નીચે દબાયેલો તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા જ ઈચ્છાપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડયો હતો. પોલીસોએ સ્થાનિકોની મદદથી વૃક્ષ હટાવી મૃતદೇಹને બહાર કાઢ્યો હતો. પોલીસી કાર્યવાહી: મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. WKT: પ્રશાંત ઢીવરે બાઈટ: રામઅભિલાષ યાદવ (મૃતક ના સંબદ્ધ) બાઈટ: રત્નેશ કુમાર (મૃતક ના સંબદ્ધ) વીઓ:4 કમાઉ દીકરાના અચાનક મોતના સમાચારથી યુપી સ્થિત પરિવાર અને સુરતના રહેઠાણ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રશાંત ઢીવે - સુરત
1055
comment0
Report
BPBurhan pathan
Mar 22, 2026 10:32:12
Anand, Gujarat:એન્કરઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર હવે આણંદ સુધી પહોંચી છે. આણંદ જિલ્લામાં ગેસની અછતને કારણે મંદિરોના ભોજનાલય બંધ કરવાની ફરજ પડી છે. સોજીત્રાનાં યાત્રાધામ પીપળાવ ગામે આવેલ સુપ્રસિદ્ધ આશાપુરી માતાજીના મંદિરમાં ગીસની અછતનાં કારણે મંદીરમાં ચાલતું વર્ષો જૂાનું ભોજનાલય બંધ કરવાની ફરજ પડી છે,નોંજે જેનાં કારણે યાત્રાળુઓને હાલાકી અનુભવવી પડી રહી છે. વી YOઃ યાત્રાથાન પીપળાવનાં સુપ્રસિદ્ધ આશાપુરી માતાજીનાં મંદીરમાં રાજ્યભરમાંથી યાત્રાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે,ખાસ કરીને આશાપુરી માતા પાટીદાર સમાજની કુળદેવી ગણાય છે,જે તેથી અનેક લોકો ચૌલક્રિયા બાબરી જેવી વિધી માટે પણ અહિયાં આવતા હોય છે,દર રવિવારે અહિંયા યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળે છે,જયારે હાલમાં ચૈત્રી નવરાત્રીને લઈને દરરોજ પાંચ હજારથી વધુ યાત્રાળુઓ માતાજીનાં દર્શન માટે આવી રહ્યા્ છે,ત્યારે રાજયભરમાંથી આવતા યાત્રાળુઓ માટે અહીંયા દાયકાઓથી ભોજનાલય ચલાવવામાં આવી રહ્યું છે. આ ભોજનાલયમાં સામાન્ય દિવસોમાં દૈનિક 1000થી વધુ અને રવિવારે 4000થી વધુ યાત્રિકો અહીં ભોજનનો લાભ લેતા હોય છે,જયારે ચૈત્રી નવરાત્રિ દરમ્યાન તો દૈનિક પાંચ હજારથી વધુ ભક્તો ભોજન લેતા હતા. પરંતુ હાલ યુદ્ધનાં કારણે ગેસની અછત વર્તાઈ રહી છે,અને ગેસ સિલિન્ડરની અછતને કારણે ભોજનાલયને છેલ્લા એક અઠવાડીયાથી બંધ કરી દેવામાં આવ્યું છે. વીYOઃ ભોજનાલય બંધ થતા દુરથી આવતા યાત્ર્રણઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.હવે યાત્રિકોને બહાર હોટલોમાં ભોજન લેવા જવું પડી રહ્યું છે,જેનાં કારણે યાત્રાળુઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે,જયારે ભોજનાલયમાં કેટલાક ગરીબો પણ ભોજન કરવા માટે આવતા હતા જેઓ પણ હાલાકી અનુભવી રહ્યા છે. હાલમાં ગેસની અછતને કારણે ભોજનાલય બંધ કરવું પડ્યું છે.માતાજીને સવાર-સાંજ થાળ ચઢાવવા માટે પુજારીઓ વારા મુજબ પોતાના ઘરેથી ભોજન બનાવી લાવે છે. પ્રસાદ માટે પણ ગ્રામજનોના સહકારથી અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગેસની અછતની આ સમસ્યા માત્ર ઘરગથ્થુ નહીં પરંતુ ધાર્મિક સ્થળોને પણ અસર કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે. બાઈટઃ ચારંજીવી (યાત્રાળુ) બાઈટઃ હિતેશગીરી ગોસ્વામી (પુजારી) બાઈટઃકૌસલગીરી ગોસ્વામી (પુજારી) બાઈટઃસિવાંગી (યાત્રાળુ) બાઈટઃહર્ષદલ પટેલ (સ્થાનિક) WKT બંધ રસોડામાંથી બુરહાન પઠાણ ઝી મિ઼ડીયા આણંદ
1091
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 22, 2026 10:17:53
Surat, Gujarat:એન્કર:સુરત:વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને અહીં કામ કરતા શ્રમિકો પર જોવા મળી રહી છે. દેશભરમાં સર્જાયેલી LPG ગેસની અછતને કારણે ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી સુરતમાંથી શ્રમિકોએ મોટા પાયે વતન વાપસી શરૂ કરી દીધી છે. ઉઢના રેલવે સ્ટેશન પર શ્રમિકોની અબોતપૂર્વ ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ಉತ್ತರ પ્રદેશ (UP) અને બિહાર તરફ જતી ટ્રેનોમાં પગ મૂકવાની જગ્યા નહિતી. આજે સવારે ૭ થી ૧૧ વાગ્યાના ગાળામાં ઉધના સ્ટેશનથી ૪ જેટલી ટ્રેનો શ્રમિકોને લઈને રવાના થઈ હતી. રેલવેના આંકડાઓ મુજબ અંદાજે ૧૦,૦૦૦ થી વધુ શ્રમિકોએ આજે સુરત છોડ્યું છે. 5 દિવસની અંદર લાખો મજૂરો પોતાના વતન રવાના થયા છે. શ્રમિકોના જણાવ્યા મુજબ ખાવા પીવાની મુશ્કેલી પડતી હોવાથી તેઓ વતન જવા મજબૂર બન્યા છે. ગેસના બાટલા મળતા નથી અને જે મળે છે તે બ્લેકમાં રૂપિયા ૪૦૦ થી રૂપિયા ૫૦૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. આટલો મોંઘો ગેસ ખરીદવો શ્રમિકો માટે અશક્ય છે. ટ્રેનમાં શ્રમિકો સાથે વાતચીત. વેટિંગ એરિયામાં হাজারો શ્રમિક બતાવતા, વાતચીત કરતા.
1012
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 22, 2026 10:17:42
Rajkot, Gujarat:राजकोटના ઈશ્વરિયા ગામમાં શિક્ષણ સંકુલના કાટમંુખૃત પ્રસંગે પરંપરા અને પરિવર્તન અંગે સામાજિક સંમેલન યોજાયુ હતુ. મુખ્ય વક્તા પરસોતమ్ રૂપાલા ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સિદસર ઉમિયાધામ દ્વારા રાજકોટના ઈશ્વરીયામાં સામાજિક સંમેલન યોજાયુ હતુ. કયા સ әлеуметтік સુધારાઓની જરૂર છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મુખ્ય વક્તા પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે લગ્નમાં પહેલી પ્રી વેડિંગનો પ્ર Tradન નહોતો. સિદસર ઉમિયાધામ નક્કી કરે તે એક તારીખે જ લગ્ન થાય તેવી પરંપરા હતી. કોઈનું मृत्यु થાય તો શ્રીફળ લઈને દર્શાવનનો પ્રદક્ષિણાનો નિવૃત્ત રહેતો હતો, જે દૂર કરાવ્યો. આ ઉપરાંત તેમણે કોરોનાને યાદ કર્યુ અને કહ્યું કે ત્યારે એક ગાડીમાં લગ્ન થયા હતા. કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂર છે. પહેલા લગ્નનો જેટલો ખર્ચ થતો તેટલો ખર્ચ આજે માત્ર આલ્બમ પાછળ થાય છે. વિરોધી જૂનાગઢના પ્રોજેક્ટો માટે શહેરના પ્રોજેક્ટો વિશે રજૂઆત પણ cui બતાવી. આ ઉમિયા માતાજીના કૃપાથી તમામ પ્રોજેક્ટો સત્વરે પુર્ણ થાય તે જરૂરી છે. GPSC અને UPSC ની તૈયારી માટેની શૈક્ષણિક સંસ્થા શરૂ થઈ રહી છે. હાલ શિક્ષણમાં વિકાસ આવश्यक છે.
1016
comment0
Report
LJLakhani Jaydeep
Mar 22, 2026 10:17:29
Dwarka, Gujarat:એંકર :- ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર દ્વારકામાં જોઈ શકાય છે. દ્વારકામાં પેટ્રોલ-ડીઝલની તંગીથી યાત્રિકો તેમજ સ્થાનિકો પરેશાન થયા છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ઉદ્ભવતા તણાવના કારણે દ્વારકામાં હવેળા પરીસ્થિતિ સર્જાઈ છે. દ્વારકા શહેરના મુખ્ય બે પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો સંપૂર્ણપણે ખાલી થયું છે. શ્રેષ્ઠ યાત્રાધામ તરીકે ઓળખાતું દ્વારકા ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ભરેલા પ્રવાસીઓ આ અડચણનો સામનો કરી રહ્યા છે. પંપ સંચાલકોના જણાવ્યા મુજબ આ સોમવારે નવો જથ્થો આવે ત્યાં સુધી ઈંધણ મળી શકશે નહીં. ત્યારબાદયે પંપો પર ઈંધણ ઉપલબ્ધ થશે. પ્રવાસીઓએ રાહ જોવી અથવા વિકલ્પો શોધવા પડશે.
988
comment0
Report
JBJayendra Bhoi
Mar 22, 2026 09:16:38
950
comment0
Report
HShakimuddin shabbirbhai
Mar 22, 2026 07:45:41
Vadodara, Gujarat:છોટાઉદેપુરના ઊંચાપાન ગામે ગેરકાયદેસર માટી ખન્નાનું કૌભાંડ સામે આવે ત્યારે મુખ્યમંત્રીને ઓનલાઇન અરજી કરતા તપાસના આદેશ સી.એમ.આઓમાંથી આપવામાં આવ્યા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊચાપાન ગામના જેસીંગપુરા ગામે ગૌચાર જમીનમાંથી અંદાજે 5 હજાર જેટલા ટ્રેક્ટર માટી વહેચી નાખવાના કૌભાંડ સામે આવ્યું છે. માટી સરપંચ દ્વારા વહેચી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેથી ઊચાપાન ગામના જાગૃત નાગરિક જીગ્નેશ રાઠવા દ્વારા સમગ્ર ઘટના બાબતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે જીગ્નેશ રાઠવાએ સી.એમ.ઓમાં ઓનલાઈન અરજી કરતા તાત્કાલિક તપાસના આદેશ મળી આવ્યા. હવાલે તરીકે જેસીંગપુરા ગામે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ ચાલી રહ્યું છે. તમામ માટી જેસીંગપુરા ગામના ગૌચાર જમીન જેનો સર્વે નંબર 206માંથી 5000 જેટલી ટ્રેક્ટર માટી ખોદી ગેરકાયદેસર રીતે વહેચી નાખી હોસ્ટેલના બાંધકામમાં નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. જીગ્નેશ રાઠવા દ્વારા આ ઘટના અંગે પ્રજામાં રોષ જોવા મળ્યો છે. લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
1037
comment0
Report
RTRAJENDRA THACKER
Mar 22, 2026 06:34:21
Sadhara, Gujarat:કચ્છ : કચ્છના નાના રણમાં દિલધડક રેકસ્ક્યુ ઓપરેશન કરાયું રણમાં 8 જેટલા લોકો રસ્તો ભૂલતા રણમાં ફસાયા બોલેરો મારફતે ટિકર થી પલાસવા આવી રહ્યા હતા લોકો પલાસવા પહોંચવા માટે રણના માર્ગ આવી રહ્યા હતા લોકો વરસાદના કારણે રણની વચ્ચે માર્ગ ભૂલ્યા લોકો ખાવા-પીવાનું પૂરું થતા ભારે મુસીબતમાં ફસાયા હતા લોકો મોબાઇલ વળે પલાસવા ગામલોકો અને પોલીસની મદદ મંગાઈ બનાવની ગંભીરતા જોતા આડેસર પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ હતી આડેસર પોલિસ અને પલાસવાના આગેવાન અને લોકો દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું રણ માં ફસાયેલા લોકોને હેમખેમ સુરક્ષિત બહાર કઢાયા કચ્છના નાના રણમાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન, 8 લોકોનો જીવન બચાવ્યો રાજકોટ દર
1000
comment0
Report
UPUMESH PATEL
Mar 22, 2026 06:18:24
Valsad, Gujarat:રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા જે તેમને વલસાડમાં આયોજિત ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ માં હાજરી આપી નવનિર્મિત શ્રી ઓધવ ભવનના લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી . ભગવાન શ્રી ઓધવરામ તથા ભગવાન શ્રી વાલરામના આશીર્વાદથી અને સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી સમસ્ત ભાનુશાલી સમાજના સહયોગથી વલસાડમાં આ ભવ્ય ઓધવ ભવન નું નિર્માણ કરવામાં આવ્યું છે . શ્રી કચ્છી ભાનુશાલી समाजના અનેક સંગઠનો દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોતે ઉપસ્થિત રહયા હતા અને સીએમ અને સંત શ્રી હરિદાસજી મહારાજ ના હસ્તે આ ભવ્ય ઓધવ ભવન નું લોકાર્પણ થયું હતું . આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ભગવાન શ્રી વાલરામ ની પાદુકાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ આ સમારંભમાં હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી . આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનેુભાઈ દેસાઈ અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલ સાંસદ ધવલ પટેલ સહીત અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા . આમ રાજ્યના મુખ્યમંત્રીએ હાજર રહીને સમાજના ભವನનું લોકાર્પણ કરતા ભાનુશાલી સમાજમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો . તો લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીએ ઉપસ્થિત ભાનુશાલી સમાજને સંબોધતા સીએમએ ભાનુશાલી સમાજ દ્વારા થઈ રહેલા સેવાકીય કાર્યોને Alberદાયા હતા અને ભાનુશાલી સમાજે સંાતન ધર્મની સંસ્કૃતિને અને સંસ્કારોને આગળ ધપાવવા માટે શૈક્ષણિક આરોગ્ય સેવાકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું યોગદાન આપ્યું હોવાનું જણાવી ભાનુશાલી સમાજને આગામી સમયમાં પણ એવા કાર્યો માટે શુભેચ્છા આપી હતી ...
1099
comment0
Report
Advertisement
Back to top