Back
नवसारी में विकास सप्ता्ह के दौरान 30 हजार करोड़ के विकास प्रकल्पों का उद्घाटन
DPDhaval Parekh
Oct 15, 2025 10:54:03
Navsari, Gujarat
સ્લગ : NVS VIKAS SAPTAH
નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 10 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં todays 15 ઓક્ટોબરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : ગુજરાતની શહેરી વિકાસ યોજના ના 20 વર્ષ પૂર્ણ થતા ગુજરાત શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે આજે નવસારીમાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે વિકાસ સપ્તાહ અંતર્ગત 8.50 કરોડ રૂપિયાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઈ ખાતમુરત કરવામાં આવ્યું હતું.
વી/ઓ : નવસારી, નવસારી વિજલપોર નગરપાલિકા અને ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા બનતા હવે વિકાસની દોડ જોવા મળી રહી છે. છેલ્લા 10 મહિનામાં નવસારી શહેરમાં અનેક વિકાસ કાર્યોપૂર્ણ થયા છે અને કેટલાક પ્રગતિ પર છે. જ્યારે નવા કાર્યો શરૂ થઈ રહ્યા हैं. તેનું उद्देश्य શહેરની ઓળખ બનાવનારા ઉદ્દેશ્ય સાથે, શહેરના મધ્યમાં તાતા તાળાવમાં નિર્માણ પામેલ મ્યુઝિકલ ફાઉન્ટેનનું આજે નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેની સાથે હર ઘર જલ થીમ હેઠળ ટ્રાફિક સર્કલનું પણ લોકાર્પણ થયું હતું. ત્યારબાદ નવસારીમાં આયોજિત કાર્યક્રમમાં નાણામંત્રીના હસ્તે જિલ્લા તથા મહાનગરપાલિકાના અનેક વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈએ વિકાસની દોડમાં આગળ વધી રહેલી નવસારી મહાનગર પાલિકાને અભિનંદન સાથે જ ઉપસ્થિત લોકોને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરી વિકાસને વેગ આપવા શરૂ કરાયેલ શહેરી વિકાસ યોજનાને 20 વર્ષ પૂર્ણ થતા ગુજરાત सरकारले આ વર્ષ 40 % બજેટ વધારી 30 હજાર કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. જેમાં ગુજરાતના શહેરોમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે અને એમાં નવસારી પણ સહભાગી થઈ રહ્યું છે. તો વિકાસ સપ્તાહ અંતર્ગત આજે નવસારીઓમાં અનેક વિકાસ કાર્યોની ભેટ મળી છે. નાણામંત્રી કનુ દેસાઈએ દક્ષિણ ગુજરાતના વિકાસની રૂપરેખા આપતા જણાવ્યું કે, ભારતમાં ચાર ઇકોનોમિક રીજન બન્યા છે. જેમાં ગુજરાતનું સુરત એક છે. ત્યારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે. સુરતના કારણે નવસારીનો વિકાસ પણ ઝડપથી થશે.
સ્પીચ : કનુ દેસાઈ, નાણામંત્રી, ગુજરાત સરકાર
બાઈટ : કનુ દેસાઈ, નાણામંત્રી, ગુજરાત સરકાર
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowOct 15, 2025 19:05:546
Report
LJLakhani Jaydeep
FollowOct 15, 2025 17:46:5911
Report
PDPRASHANT DHIVRE
FollowOct 15, 2025 17:46:4810
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 15, 2025 16:52:117
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 16:51:1810
Report
PDPRASHANT DHIVRE
FollowOct 15, 2025 14:55:0912
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:26:1710
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:23:008
Report
GPGaurav Patel
FollowOct 15, 2025 14:21:2712
Report
NDNavneet Dalwadi
FollowOct 15, 2025 13:59:4211
Report
BPBurhan pathan
FollowOct 15, 2025 13:53:1311
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:51:069
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:49:4712
Report
DRDarshal Raval
FollowOct 15, 2025 13:47:289
Report
URUday Ranjan
FollowOct 15, 2025 13:46:106
Report