Back
एकता प्रकाश पर्व: स्टेच्यू ऑफ यूनिटी के एकता नगर में 7.6 किमी लाइटिंग से देशभक्ति जागृत
JDJAYESHBHAI DOSHI
Oct 17, 2025 17:30:39
Gujarat
NARMADA EKTA PRAKASH PARV
સ્થિતી - NARMADA
ગetano રાત્રિ ૧૭મી ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર – ૨૦૨૫ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે একતા પ્રકાશ પર્વની ભવ્ય ઉજવણી ની શરૂઆત થઈ છે.એકતા નગરને ૭.૬ કિલોમીમાં ગ્લો ટનલ તેમજ અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરવામાં આવ્યું છે.समગ્ર भारतવાસીઓને આ एकતા પ્રકાશ પર્વ એકતા નગરની મુલાકાત કરીને કાયમી સંભારણું બની રહે તેવા પ્રયત્નો કરાયા છે. આગામી તા. ૨૦ ઑક્ટોબરના રોજ દીપોત્સવી પાવન પર્વની પણ ઉજવણી થનાર છે ત્યારે एकતા નગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન અપાય છે હવે દીપોત્સવી પર્વને ધ્યાને લેતા ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળહળ ઉજવણી થઈ રહી છે. જેમાં કુલ ૭.૬ કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી સજ્જ કરાયુ છે. આ પ્રકાશ પર્વ આગામી ૧૫ નવેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેષ્ય ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો મળશે. આ પ્રકલ્પ હેઠળ ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા સમગ્ર એકતા નગરને દુલ્હનની જેમ લાઈટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામા આવ્યો છે.આ માટે સમગ્ર એકતા નગર ઈલ્યુમિનેશન્સ લાઈટિંગ દ્વારા બે ભાગમાં સજાવટ કરવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ૭ કિમીના વિસ્તારની લાઈટિંગ પોલ તથા ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતા નગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદભૂત લાઈટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઈમારતો અને વૃક્ષોને પણ લાઈટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યું છે,ભાગ ૨માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના ૫૩૦ મીટર લંબાઈના માર્ગને ૧૩ અલગ-અલગ भागમાં થીમ આધારિત સિલીંગ લાઈટ, વિવિધ પ્રકારના લાઈટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંધૂર, ઈસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ/ફોટો બૂથ લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પક્ષીઓ-પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્ફોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સુર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઈટિંગ આર્ટિકલ્સ લગાડીને ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે.આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા ૧૪০ મીટર લંબાઈના વૉક-વેને ૭ અલગ-અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરાયું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ છે.જે પ્રવાસીઓ માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.
7
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowOct 18, 2025 07:02:090
Report
PKPravesh Kumar
FollowOct 18, 2025 07:01:310
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:47:590
Report
GPGaurav Patel
FollowOct 18, 2025 06:46:080
Report
ASANIMESH SINGH
FollowOct 18, 2025 06:38:423
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 06:36:530
Report
SKSumit Kumar
FollowOct 18, 2025 05:48:232
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 05:05:011
Report
STSharad Tak
FollowOct 18, 2025 05:00:550
Report
CPCHETAN PATEL
FollowOct 18, 2025 04:49:533
Report
ARAlkesh Rao
FollowOct 18, 2025 04:49:422
Report
SBShilu Bhagvanji
FollowOct 18, 2025 04:49:275
Report
DRDarshal Raval
FollowOct 18, 2025 04:49:133
Report
DPDhaval Parekh
FollowOct 18, 2025 04:47:592
Report
CJChirag Joshi
FollowOct 18, 2025 04:47:022
Report