Back
सरदार पटेल की 150वीं जयंती पर नर्मदा के राजपीपळा में आत्मनिर्भर भारत का आह्वान
JDJAYESHBHAI DOSHI
Nov 07, 2025 10:30:24
Karantha, Gujarat
રાજ્યમાં એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને उजागर કરતી “સરદાર 150 - એક ભારત આત્મનિર્ભર ભારત” પદયાત્રા સંદર્ભે આજે નર્મદા જિલ્લાની રાજપીપળા ખાતે સર્કીટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી.આ પત્રકાર પરિષદની અધ્યક્ષતા સાંસદ જશુભાઈ રાઠવા તથા ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ દ્વારા કરવામાં આવી. તેમણે આવનારી જિલ્લા કક્ષાની તેમજ રાષ્ટ્રીય કક્ષાની પદયાત્રા સંબંધિત કાર્યક્રમોની વિગતવાર માહિતી પત્રકાર મિત્રો સમક્ષ રજૂ કરી.તેમણે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે “એકતા અને આત્મનિર્ભરતા”ના સંદેશ સાથે આ પદયાત્રા યોજાઈ રહી છે. કાર્યક્રમોમાં વિવિધ શૈક્ષણિક, સામાજિક અને યુવક સંગઠનોની સક્રિય ભાગીદારી રહેશે.પત્રકાર પરિષદમાં જિલ્લા અધિકારીઓ, પદયાત્રા આયોજન સમિતિના સભ્યો તથા વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે સાંસદ તથા ધારાસભ્યએ સૌને આ પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્ર એકતા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવા અપીલ કરી.
10
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 07, 2025 15:01:160
Report
TDTEJAS DAVE
FollowNov 07, 2025 15:00:220
Report
ARAlkesh Rao
FollowNov 07, 2025 14:20:124
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 14:17:282
Report
DPDhaval Parekh
FollowNov 07, 2025 12:37:523
Report
PSPritesh Sharda
FollowNov 07, 2025 12:10:084
Report
DRDarshal Raval
FollowNov 07, 2025 12:03:326
Report
GPGaurav Patel
FollowNov 07, 2025 12:03:198
Report
PAParakh Agarawal
FollowNov 07, 2025 11:51:358
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:256
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:157
Report
BPBurhan pathan
FollowNov 07, 2025 11:32:069
Report
SVSANDEEP VASAVA
FollowNov 07, 2025 11:09:295
Report
RMRaghuvir Makwana
FollowNov 07, 2025 11:07:536
Report
SSSapna Sharma
FollowNov 07, 2025 10:37:3610
Report