Back
अमूल दूध पर अफवाह फैलाने पर शिकायत, चांदखेड़ा थाने में मामला
DRDarshal Raval
Nov 07, 2025 15:01:16
Ahmedabad, Gujarat
અમૂલ ડેરી પ્રોડક્ટ બાબતે અફવા ફેલાવવા બદલ ફરિયાદ
ગુજરાત કો. ઓ. મિલ્ક ફેડરેશન લિમિટેડ ની અમૂલ બ્રાંડની બદનામ કરવા બદલ ફરિયાદ
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બદનક્ષી બાબતે નોંધાઈ ફરિયાદ
ગાંધીનગરના ભાટ સ્થિત અમૂલ સંલગ્ન ડેરીના મેનેજર આકાશ પુરોહિતે નોંધાવી ફરિયાદ
ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા పోలీసએ ટેક્નિકલ સપોર્ટ સાથે તપાસ શરૂ કરી
રાજકોટનાં ડો. હિતેશ જાનીએ પોતાની યુ ટ્યુબ ચેનલમાં વીડિયો અપલોડ થયાનું આવ્યું સામે
વીડિયોમાં અમૂલ દૂધ અંગે વિવિધ ભ્રામકતાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોર્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
વિડિઓ તે જ વ્યક્તિએ સોસીયલ મીડિયામાં ચડાવ્યો કે અન્ય એ તેની તપાસ કરાશે
વિડિયો પરથી સામે આવેલ નામ આધારે તેની અને જાહેર કાર્યક્રમ હતો તો અયોજકોની તપાસ પણ કરવા પોલીસીએ જણાવ્યું
વીડિયોમાં દેખાનાર વ્યક્તિનું ફેસ રિકોગનાઇઝેશન કરાશે
બાઈટ. એચ એમ કનસાગરા. ઇન્ચાર્જ acp
સલ્ગ. અમુલ fir
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowNov 07, 2025 16:45:140
Report
PDPRASHANT DHIVRE
FollowNov 07, 2025 15:52:054
Report
TDTEJAS DAVE
FollowNov 07, 2025 15:00:221
Report
ARAlkesh Rao
FollowNov 07, 2025 14:20:125
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 14:17:285
Report
DPDhaval Parekh
FollowNov 07, 2025 12:37:527
Report
PSPritesh Sharda
FollowNov 07, 2025 12:10:086
Report
DRDarshal Raval
FollowNov 07, 2025 12:03:329
Report
GPGaurav Patel
FollowNov 07, 2025 12:03:1911
Report
PAParakh Agarawal
FollowNov 07, 2025 11:51:359
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:257
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:1511
Report
BPBurhan pathan
FollowNov 07, 2025 11:32:0612
Report
SVSANDEEP VASAVA
FollowNov 07, 2025 11:09:2911
Report