Back
सूरत में RFO सोनल सोलंकी मामले में नया राज, गोलीकांड की जांच उलझी
SVSANDEEP VASAVA
Nov 07, 2025 11:09:29
Surat, Gujarat
સુરત જિલ્લા અમારા કામરેજ વિસ્તરમાં આરએફઓ સોનલ સolasંકી ને ગોળી વાગ્યાનો કેસ વધુને વધુ રહસ્યમય બની રહ્યો છે. અકસ્માત સમજી શરૂ કરાયેલી તપાસ હત્યા ના પ્રયત્ન સુધીનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. ગોળી વાગી કે મારી તેને લઈ અધિકારીઓ અનેક એન્ગલ થી તપાસ કરી રહ્યા છે.
गत વહેલી સવારે કામરેજ તાલુકા જોખા-વાવ રોડ પર અકસ્માત કાર મળી આવી હતી. કાર માં એક મહિલા મળી આવી હતી. જેની ઓળખ સોનલ સોલંકી તરીકે થઈ હતી. અકસ્માત થી લઈ ગોળી વાગવા સુધી પોલીસ તપાસ કરી રહી છે. આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે ગોળી માર્યા બાદ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. શરૂઆતમાં પોલીસને આપઘાતનો એંગલ લાગતો હતો. પરંતુ તપાસ દરમ્યાન નવા તાર ખુલિ રહ્યા છે. પોલીસે સોનલ સોલંકી ના પતિ નિકુંજ ગોસ્વામી નો ફોન ટ્રેસ કર્યો, જેમાંથી ઘરનું લોકેશન મળતાં ટીમ ત્યાં પહોંચી હતી. પરંતુ નિકુંજ ઘરેથી ગાયબ મળી આવ્યો નહોતો. હાલ પોલીસ તેની શોધખોળ હાથ ધરી છે.
ઘટના સમયે કારમાં હાજર રહેલો સોનાસો ગીતો દીકરો પણ પોલીસ માટે મહત્વની કડી બની રહ્યો છે. શક્ય છે કે પોલીસ તેની પણ પૂછપરછ કરે શકે છે. અકસ્માત પહેલા ના સીસીટીવી ફૂટેજમાં સોનલની કાર ઘરેથી નીકળતી અને ગામમાં બે વાર રાઉન્ડ મારતી દેખાઈ છે. પ્રથમ કાર જોખા ગામથી ધારુતા તરફ જતી અને માત્ર 7 મિનિટ બાદ ફરી જોખા ગામમાં પરત ફરતી જોવા મળી હતી. જોખાથી અકસ્માત સ્થળ આશરે 2 કિલોમીટરનું અંતર છે. ઘટના સ્થળે મોટો પોલીસ કાફલો, ડૉગ સ્ક્વાર્ડ, EFSL ટીમ, બેલેસ્ટિક અધિકારી, અને ક્રાઈમ સીન મેનેજરો ફરી એકવાર તપાસ માટે પહોંચી ગયા છે. મેટલ ડિટેક્ટર અને ડૉગ સ્કવાર્ટ્ડની મદદથી ગોળીની કેપ માટે ઝીણવટભરી શોધખોળ હાથ ધરો છે.
હાલ સુરત જિલ્લા પોલીસ સમગ્ર ઘટનાક્રમની ઝીણવટપૂર્વક તપાસમાં લાગી છે. આરએફઓ સોનલ સોલંકી ને ગોળી વાગી કે મારી તે રહસ્ય પર पर्दો ક્યારે ઉઠશે તે મહત્વનું બની રહેશે.
વોક થ્રુ :- સંદીપ વસાવા (જોખા ગામ - કામરેજ)
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowNov 07, 2025 12:37:520
Report
PSPritesh Sharda
FollowNov 07, 2025 12:10:080
Report
DRDarshal Raval
FollowNov 07, 2025 12:03:320
Report
GPGaurav Patel
FollowNov 07, 2025 12:03:190
Report
PAParakh Agarawal
FollowNov 07, 2025 11:51:352
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:253
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:153
Report
BPBurhan pathan
FollowNov 07, 2025 11:32:064
Report
RMRaghuvir Makwana
FollowNov 07, 2025 11:07:532
Report
SSSapna Sharma
FollowNov 07, 2025 10:37:368
Report
GKGovindbhai Karmur
FollowNov 07, 2025 10:37:246
Report
NJNILESH JOSHI
FollowNov 07, 2025 10:36:525
Report
KBKETAN BAGDA
FollowNov 07, 2025 10:35:577
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 10:35:438
Report