Back
अहमदाबाद के सिविल अस्पताल में दिव्यांगों के लिए नई मशीन से हाथ-पैर तैयार होंगे
SSSapna Sharma
Nov 07, 2025 10:37:36
Ahmedabad, Gujarat
અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સ્પાઈન વિભાગના કરોડોના ખર્ચે novos મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મશીનની મદદથી દિવ્યાંગ લોકોના હાથ પગ તૈયાર થઇ શકશે. ભારતની તમામ સરકારી હોસ્પિટલ પૈકી એકমাত্র આ મશીન આવી છે જેની મદદથી 5 હજાર દિવ્યાંગને હાથ પગ મળશે. સામાન્ય રીતે દિવ્યાંગજનોને મદદ થાય તે માટે તેમના હાથપગ તો બનતા હોય છે પરંતુ તે વ્યક્તિના શરીરના માપ પ્રમાણે હોતું નથી. નવા મશીનથી આ સમસ્યા નિવારી શકશે. આ મશીનની ખાસિયત એ છે કે દિવ્યાંગ વ્યક્તિના માપ સાથે તેના હાથ પગ બનશે. કુદરતી ખોડખાંપણ હોય કે પછી અકસ્માતમાં વ્યક્તિ દિવ્યાંગ હોય તેમને મદદ કરી શકાશે.
8
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowNov 07, 2025 12:37:520
Report
PSPritesh Sharda
FollowNov 07, 2025 12:10:080
Report
DRDarshal Raval
FollowNov 07, 2025 12:03:320
Report
GPGaurav Patel
FollowNov 07, 2025 12:03:190
Report
PAParakh Agarawal
FollowNov 07, 2025 11:51:352
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:253
Report
GDGaurav Dave
FollowNov 07, 2025 11:51:153
Report
BPBurhan pathan
FollowNov 07, 2025 11:32:064
Report
SVSANDEEP VASAVA
FollowNov 07, 2025 11:09:294
Report
RMRaghuvir Makwana
FollowNov 07, 2025 11:07:532
Report
GKGovindbhai Karmur
FollowNov 07, 2025 10:37:246
Report
NJNILESH JOSHI
FollowNov 07, 2025 10:36:525
Report
KBKETAN BAGDA
FollowNov 07, 2025 10:35:577
Report
CPCHETAN PATEL
FollowNov 07, 2025 10:35:438
Report