Back
नर्मदा जिले के सांसद मनसुख वसावा ने शिक्षा से जुड़े अधिकारी और मंत्रियों पर तेज हमला करते हुए साफ कह...
JDJAYESHBHAI DOSHI
Nov 27, 2025 11:25:33
Karantha, Gujarat
નર્મદા બ્રેકીંગ
નર્મદા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા
સાંસદ એ શિક્ષણ બાબતે ટિપ્પણીઓ કરી
સાથે નર્મદા ના બન્ને ધારાસભ્ય પર વરસ્યા
જિલ્લા પંચાયત ના પ્રમુખ હાજર નથી જેથી સાંસદ કહેવું કે એવું તો શું મોટું કામ છે કે નથી આવ્યા
ચૈતર વસાવા આખા ગુજરાત માં ફરે છે તો પોતાની ઘર સાચવો ને ગુજરાત માં શુ ફર્યા કરે છે
ધારાસભ્ય નાંદોદ અને ડેડીયાપાડા ના ધારાસભ્ય પણ હાજર નથી ફેરસે સાંસદ અકળાયા
પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારી પણ હાજર નથી એવું નહિ ચાલે આવું પડે આવા કાર્યક્રમ માં
મેં મારો એક કાર્યક્રમ નો સમય માં ફેરફાર કર્યો અને અહીંયા હાજરી આપી છે કારણકે બાળકો ને પ્રોત્સાહિત કરવાના હતા
ગામડા ની શાળાઓ નંબર લાવી ને અહીંયા ભાગ લીધો છે જિલ્લા કક્ષા ના કાર્યક્રમમાં તો ધારાસભ્ય, જિલ્લા શિક્ષણાધિકારી હાજર નથી આવું નહિ ચાલે - સાંસદ મનસુખ વસાવા
મારે જે કહેવાનું હોઈ તેને હું કહી જ દવ છું ભલે અમારી સરકાર છે
નર્મદા જિલ્લો એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ તરીકે જાહેર થયો છે જે બબાતે સાંસદે કહ્યું મને અંગ્રેજી શબ્દ નથી ખબર એટલે હું અતિપછાત જિલ્લો કહું છું
હું આકરું બોલું છું એટલે અધિકારીઓ હાજર નથી રહેતા
શિક્ષણ બાબતે મારે જે કહેવાનું હોઈ તે હું કહું જ છું
બી એલ ઓ બાબતે સાંસદે કહ્યું કે દરેક માટે ભલામણ કરીશું તો કામ કોણ કરશે હા અમને પણ ખબર છે કે તકલીફ પડી રહી છે
ચૂંટણી માટે નો કાયદો બધે સરખો હોઈ
ખોટા મતદારો ને કાઢવા તો પડશે ને એટલે sir નો કાર્યક્રમ કરવો પડે
હું મુસ્લિમો નો વિરોધી નથી
ખોટા મતદારો ને કાઢવા માટે કાર્યક્રમ છે મનસુખ વસાવા તો બોલશે જ
Sir નું કામ અઘરું છે બયઃ કામ તો કરવું પડશે ને પગાર તો બધાને સરખો જ મળે છે
સ્પીચ....મનસુખ વસાવા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowNov 27, 2025 11:33:020
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowNov 27, 2025 11:19:0443
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 11:18:4268
Report
GDGaurav Dave
FollowNov 27, 2025 11:16:3997
Report
PAParakh Agarawal
FollowNov 27, 2025 10:34:01129
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 09:53:05177
Report
HBHimanshu Bhatt
FollowNov 27, 2025 09:52:42119
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 27, 2025 09:17:03120
Report
LJLakhani Jaydeep
FollowNov 27, 2025 09:16:11118
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 08:34:05158
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 07:50:14126
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 07:50:04101
Report
BPBurhan pathan
FollowNov 27, 2025 07:49:22190
Report
URUday Ranjan
FollowNov 27, 2025 07:48:59145
Report