Back
भावनगर में TP स्कीम 2/A के 18 मीटर मार्ग पर 75 मकान ढहाए गए
NDNavneet Dalwadi
Nov 27, 2025 11:33:02
Bhavnagar, Gujarat
રેપરટર : નવનીત દલવાડી. લોકેશન : ભાવનગર. તારીખ : ૨૭/૧૧/૨૫. સ્ટોરી : પેકેજ. એપ્રુવલ : ડેસ્ક. ફુલસર વિસ્તારમાં 75 જેટલા મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ભાવનગર શહેરમાં આજે ફરી તંત્ર દ્વારા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતુ, ફુલસર વિસ્તારમાં ટીપી રોડ પર વર્ષોથી કરાયેલા દબાણકર્તાઓ ને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, જે બાદ 16500 સ્કવેર મીટર જગ્યા ખુલ્લી કરાવવા પોલીસ વિભાગને સાથે રાખી મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગે ત્રણ જેટલાં ધાર્મિક સ્થળો સહીત 75 થી વધુ કાચા પાકા બાંધકામો પર બુલડોઝર ફેરવી નાખીધો હતુ. વિવૃત્તિ: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર ઉભા કરાયેલા મકાનો દુકાનો તથા ટીપી સ્કીમમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી સતત 5 દિવસથી શરૂ છે. જેમાં આજે પાંચમા દિવસે મહાનગરપાલિકા દ્વારા ત્રીજું મેગા ડિમોલીશન હાથ ધરી શહેરના ફુલસર વિસ્તારમાં ટીપી સ્કીમ 2/A ના 18 મીટર પહોળા માર્ગ પરના બાધારૂપ 75 જેટલા કાચા પાકા મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સવારે મહાનગરપાલિકા તંત્ર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ના મસમોટા કાફલા તેમજ પીજીવીસીએસલ ની ટિમ અને મશીનરી સાથે આ વિસ્તારમાં પહોંચી હતી અને ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. ડીમોલીશનની કામગીરી બાદ અહીં 16500 મીટર જગ્યા જેની કિંમત આશરે 60 કરોડ રૂ. જેટલી થાય છે તે ખુલ્લી કરાવી આગામી સમયમાં ટીપી સ્કીમ અંતર્ગતના કામોને આગળ વધારશે. બાઈલૉસ: અશોકભાઈ વેગડ, ટાઉન પ્લાનિંગ ഓഫീസર, મહાનગરપાલિકા, ભાવનગર. બાઈટ : આર.આર. સિંધાલ, ડીવાયએસપી, ભાવનગર. ووક થ્રુ... નવનીત દલવાડી, ભાવનગર. ટીકર: મહાનગરપાલિકા દ્વારા સતત 5માં દિવસ ડિમોલેશન કાર્યવાહી યથાવત. આજે ફુલસર વિસ્તારમાં ટીપી સ્કીમ 2/Aના 18 મીટરના માર્ગ પરના નડતરરૂપ મકાનો તોડી પાડ્યા. 75 જેટલા מકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 60 કરોડ રૂ.કિંમતની 16500 મીટર જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી શરૂ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NBNarendra Bhuvechitra
FollowNov 27, 2025 11:47:110
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 27, 2025 11:25:3342
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowNov 27, 2025 11:19:0476
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 11:18:42122
Report
GDGaurav Dave
FollowNov 27, 2025 11:16:39101
Report
PAParakh Agarawal
FollowNov 27, 2025 10:34:01129
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 09:53:05177
Report
HBHimanshu Bhatt
FollowNov 27, 2025 09:52:42119
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 27, 2025 09:17:03120
Report
LJLakhani Jaydeep
FollowNov 27, 2025 09:16:11118
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 08:34:05158
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 07:50:14126
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 07:50:04101
Report
BPBurhan pathan
FollowNov 27, 2025 07:49:22190
Report