Back
गुजरात में ड्रग्स-दारू के आरोप, पुलिस परिवारों पर दबाव का नया मुद्दा
GDGaurav Dave
Nov 27, 2025 11:16:39
Rajkot, Gujarat
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓ પર કરેલા વિવાદાસ્પદ નિવેદન પછી રાજકારણ ગરમાયુ છે. પોલીસ પરિવારોએ જીગ્નેશ મેવાણીને વિરોધ કરતાં હવે કોંગ્રેસના નેતાઓ પોલીસ ઉપર દબાણ લાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી ગુજરાતના યુવાનો નશાના રવાડે ચઢી રહ્યા છે અને તેની પાછળ गुजरातના પોલીસની નિષ્ઠી નીતિ જવાબદાર હોવાનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની સ્કૂલો અને કોલેજોની બહાર ડિલિવરી કરવામાં આવે છે તેવા ગંભીર આરોપ મૂક્યા હતા. આના સાથે નશાના કારોબારીઓ સાથે વ્યાજખોરો અને મિલકત માફિયાઓની સિન્ડિકેટથી ગુજરાતમાં અનેક પરિવારોએ પોતાની મિલ્કતો ગુમાવવી પડી છે તેમનો આારો હતો. જીગ્નેશ મેવાણીએ ઉઠાવેલા મુદ્દામાં સરકાર પોલીસ પરિવારોને આગળ ધરી રહી હોવાનું જણાવ્યું હતું અને જનતા જીજ્ઞેશની સાથે હોવાનો દાવો કર્યો હતો. ઈમાનદાર પોલીસ અધિકારીઓ સાથી સતીષ વર્મા, સંજીવ ભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓ સામે આજ સરકારે 20-20 વર્ષ પહેલાં કરેલા કેસ હજુ પુરા થયા નથી. ઈમાનદાર પોલીસ અધિકારીઓ સામે કેસ થયા ત્યારે આ પોલીસ પરિવાર ક્યાં હતા તેવો સવાલ ઉઠાવ્યો હતો. દલિત સમાજના દીકરા જીગ્નેશ મેવાણીનો અવાજ દબાવવા પોલીસ પરિવારોને આગળ કરવામાં આવ્યા હતા. સુરતના verachana ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારમાં રહીને સરકાર સામે જ સવાલ ઉઠાવ્યો તે બદલ અભિનંદન અને ડ્રગ્સ અને દારૂનો મુદ્દો ઉઠાવી લોકોની સાચી વાત મૂકી છે. કોંગ્રેસે ગરીબ, પછાત અને ખેડૂતોના મુદ્દાઓને લઈને અમારી જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી જેનો બીજો ફેઝ દારૂ અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ સાથેનો રહેશે. બાઈટ — પરેશ ધાનાણી, નેતા, કોંગ્રેસ; એનકલર — 2; ગુજરાતને કોમન વેલ્થ ગેમની યજમાની મળતા તૈયારીઓ શરૂ કરવામાં આવશે. જેના કારણે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાતની જનતા વતી રાજીપો વ્યક્ત કર્યો હતો. ગુજરાતને કોમન વેલ્થ ગેમની યુજનમાની મળી તેને આવકારવામાં આવી હતી. રમતગમતમાં જેવી રીતે ખેલદિલી હોય તો સરકાર વિરોધ પક્ષ સાથે પણ ખેલદિલી રાખે તેવી ટકોર કરી હતી. એટલું જ નહિ તેને વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં પ્રજા સાચો અવાજ ઉઠાવી શકતી નથી. જેથી સરકાર ગુજરાતની જનતાની મુશ્કેલીઓ સાંભળે. જનતાનો અવાજ દબાવવાના પ્રયત્ન કરવાને બદલે ખેલદિલી રાખી તે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવું જણાવ્યું હતું. બાઈટ — પરેશ ધાનાણી, નેતા, કોંગ્રેસ; એનકલર — 3; આજ થી શરૂ થતી ગુજરાત સરકારે ચિંતન શિબિર મામલે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 35 વર્ષથી boltah BJP જ સરકાર છે. ચિંતન શિબિરમાં પ્રજાની ચિંતા અંગે ચર્ચા થાય અને ચિંતા દૂર થાય તે જરૂરી છે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, દારૂ અને ડ્રગ્સ જેવા દુષણો દૂર કરવાનું ચિંતન થાય તે જરૂરી. વધુમાં જણાવ્યું હતું કે પ્રજાએ કોંગ્રેસને પસંદ કરી નથી અને સરકારને લાયક ગણ્યા નથી. ત્યારે હવે પ્રજા વિશે મુદ્દાઓ લઈ જઈ રહ્યા છીએ...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JDJAYESHBHAI DOSHI
FollowNov 27, 2025 11:25:330
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowNov 27, 2025 11:19:0443
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 11:18:4268
Report
PAParakh Agarawal
FollowNov 27, 2025 10:34:0149
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 09:53:05177
Report
HBHimanshu Bhatt
FollowNov 27, 2025 09:52:42119
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 27, 2025 09:17:03120
Report
LJLakhani Jaydeep
FollowNov 27, 2025 09:16:11118
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 08:34:05158
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 07:50:14126
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 07:50:04101
Report
BPBurhan pathan
FollowNov 27, 2025 07:49:22190
Report
URUday Ranjan
FollowNov 27, 2025 07:48:59145
Report
AKArpan Kaydawala
FollowNov 27, 2025 07:34:36131
Report