Back
सूरत में कांग्रेस की प्रेस कॉन्फ्रेंस: गुजरात में ड्रग्स मामला विपक्ष के निशाने पर
CPCHETAN PATEL
Nov 27, 2025 11:18:42
Surat, Gujarat
સુરતમાં કોંગ્રેસની પ્રેસ કોંફરન્સ
કોંગ્રેસ નેતા અને પૂર્વ MLA દ્વારા પ્રતાપ દુઘાતે પ્રેસ કોંફરન્સ સંબોધન કરી
ગુજરાતમાં ચાલતા નશાના કારોબારને લઈ પ્રતાપ દૂદાતની પ્રેસ કોંફરન્સ
ગુજરાતમાં છેલ્લે 7 દિવસથી નશાના કારોબારનો મુદ્દો ઉઠ્યો છે
ગુજરાતની પોલીસે સંસ્કારી, સાફસુથરી અને વિવેકી હોય તેવો જવાબ એક રાજનેતાને આપવાનો પ્રયાસ છે
આજે ગુજરાત ઝૂમતા ગુજરાત છે
દારૂ અને ડ્રગ્સ એક પક્ષની નહિ પરંતુ તમામ જનતાનો મુદ્દો છે
પોલીસ લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે
રાજ્યના DGPએ એક માર્મિક ટકોર કરી છે
હું જે જિલ્લામાંથી ત્યાં પણ નારી સુરક્ષાનું એક મોટું પ્રકરણ બન્યું
રિપોર્ટ બન્યો છતાં ન્યાય કોઈ અપાવી શકતું નથી
ઝૂમતા ગુજરાતમાં કેટલાક ips નિર્દોષ કોન્સ્ટેબલને પરિવારને રોડ પર લાવીને શુ સાબિત કરવા માંગો છો
હું ગુજરાત પોલીસને ચેલેન્જ કરું છું
તમારામાં હિંમત હોય તો તમે ડ્રગ્સ માફિયાને પકડો કોંગ્રેસ તમારું સન્માન કરશે
અમુક અધિકારી રાજકીય પાર્ટીના એજન્ટ બની ગયા છે
અમે કોંગ્રેસે અંગ્રેજોને હટાવ્યા તો શું તમારા મુઠ્ઠી ભર માણસોથી ડરી જશે
સુરતના લોકો પણ ડરી ડરીને વાત કરે છે
ગુજરાતની જનતાએ લડવું પડશે આ પ્રશ્ન બાળકોના ભવિષ્યનો છે
હું સરકારને કહું છું કે તમે લોકોને ડ્રગ્સની લતમાંથી બહાર કાઢવા કેટલા આઇસોલેશન સેન્ટર ખોલ્યા છે
વ્યવસની લોકોને મદદ થાય તે માટે હેલ્પ સેન્ટર બને તેવા પ્રયાસ કોંગ્રેસ કરશે
સુરત અને અમદાવાદમાં રેવ પાર્ટીના કિસ્સાઓ સભળ્યા હતા પણ હવે ગામડાઓ સુધી ડ્રગ્સના ઇન્જેક્શન આવી ગયા છે
પોલીસને પણ કહેવા માગુ છું કે સરકાર આજે છે કાલે નથી
ખોટા લોકોના પટ્ટા આજે નહીં તો કાલે ઉતરવાના છે
કોંગ્રેસ કાયદાકીય લડત પણ લડશે અને જનતા રેડ પણ કરશે
કેટલાક IPS અધિકારીની સંપત્તિ બાબતે પણ તપાસ થવી જોઈએ
ક્યાં સોર્સથી બે નંબરના પૈસા મળ્યા છે તેની તપાસ એજન્સીથી થવી જોઈએ
સારા અધિકારીનું સમર્થન કોંગ્રેસ કરે છે
અત્યારે ધાક, ધમકી અને દબાવાની રાજનીતિમાં કોંગ્રેસ ડરવાની નથી
ડ્રગ્સ કોના અંડરમાં આવે છે એ પ્રશ્ન સરકારનો છે પણ આજે આ સવાલ કોંગ્રેસે ઉથો કરવાનો પડે છે
ડ્રગ્સથી પંજાબ નષ્ટ થયું હવે શું ગુજરાતને também નષ્ટ કરવું છે
ડ્રગ્સ માફિયા કેમ કોઈ પકડાતું નથી, આ ડ્રગ્સ લેવા વાળા કેટલા, આ ડ્રગ્સ કોને આપ્યું આ બાબતે કોઈ તપાસ થતી નથી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JDJAYESHBHAI DOSHI
FollowNov 27, 2025 11:25:330
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowNov 27, 2025 11:19:0443
Report
GDGaurav Dave
FollowNov 27, 2025 11:16:3997
Report
PAParakh Agarawal
FollowNov 27, 2025 10:34:0149
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 09:53:05177
Report
HBHimanshu Bhatt
FollowNov 27, 2025 09:52:42119
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 27, 2025 09:17:03120
Report
LJLakhani Jaydeep
FollowNov 27, 2025 09:16:11118
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 08:34:05158
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 07:50:14126
Report
CPCHETAN PATEL
FollowNov 27, 2025 07:50:04101
Report
BPBurhan pathan
FollowNov 27, 2025 07:49:22190
Report
URUday Ranjan
FollowNov 27, 2025 07:48:59145
Report
AKArpan Kaydawala
FollowNov 27, 2025 07:34:36131
Report