Back
425 साल पूरे होने पर राजपीपला हरसिद्धि मंदिर में भव्य प्रागट्य दिवस, भक्तों की भारी भीड़
JDJAYESHBHAI DOSHI
Mar 05, 2026 14:02:41
Gujarat
એંકર
રાજપીપલાના ઐતિહાસિક હરસિદ્ધિ માતાજીના મંદિરરે આજે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું. उज્જૈનથી રાજપીપલા માતાજીના આગમનને આજે 425 વર્ષ પૂર્ણ થતા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે નગરમાં ઐતિહાસિક શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. 1,000 કિલો ફૂલોથી શણગારેલા મંદિરમાં માંના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
વિઓ (1)
નર્મદાના રાજપીપલામાં આજે 'જય હરસિદ્ધિ'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું. ઈ.સ. 1657માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે માતાજી उज્જૈનથી અહીં પધાર્યા હતા, જેને આજે 425 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે નીકળેલી ભવ્ય સામાજાત્રામાં માતાજીનો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રથમાં માતાજીની ગર્ભગૃહની પ્રતિકૃતિ, વાઘ પર સવાર માં હરિ Siddhi, મહાદેવ, વીર વૈતાલ અને હનુમાનજીના ટેબલોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને વાહણવટી માતાજીનું સ્વરૂપ અને શિવજીની સવારીએ નગરજનોમાં ભારે કુતૂહલ અને શ્રદ્ધા જગાવી હતી.
બીટ (1)
પી. ડી. વસાવા (પૂર્વ ધારાસભ્ય અને ભક્ત)
વિઓ (2)
ઉજવણીને પગલે સમગ્ર હરસિદ્ધિ મંદિરને 1,000 કિલો રંગબેરંગી ફૂલોથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં જે રીતે 1657માં માતાજી પધાર્યા હતા, તે જ મૂળ સ્વરૂપનું નિદર્શન કરાયું હતું. પૂજારી અને આરતી સાથેની માતાજીની જીવંત ઝાંકી જોવા માટે લોકટોળાં ઉમટ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.
બીટ (2)
સી. એમ. પટેલ (મંત્રી, હરસિદ્ધિ મંદિર)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowMar 05, 2026 14:35:340
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 14:16:210
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 14:03:030
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 14:02:510
Report
GDGaurav Dave
FollowMar 05, 2026 13:20:310
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 13:04:160
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 13:04:080
Report
VPVasu Parmar
FollowMar 05, 2026 12:01:470
Report
VPVasu Parmar
FollowMar 05, 2026 11:46:190
Report
सूरत ग्रामीण LCB ने 24 चोरी मामलों के साथ 100 से अधिक चोरी के अंतरराज्य चोर जिमी शर्मा गिरफ्तार किया
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 11:19:590
Report
DPDhaval Parekh
FollowMar 05, 2026 10:48:380
Report
NJNILESH JOSHI
FollowMar 05, 2026 10:48:170
Report
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 10:45:190
Report
BPBurhan pathan
FollowMar 05, 2026 10:34:210
Report