Back
कार्यकाल खत्म होने से पहले स्टेंडिंग कमेटी ने 2500 करोड़ से अधिक कार्य मंजूर
AKArpan Kaydawala
Mar 05, 2026 13:04:08
Ahmedabad, Gujarat
અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશનના સાશકોની વર્તમાન ટર્મ પૂર્ણ થાય એ પહેલા મોટો વિવાદ
વર્તમાન ટર્મની આખરી સ્ટેન્ડિંગ કમિટിയിൽ અપાઈ એકસાથે ૨૫૦૦ કરોડ કરતા વધુના કામોને મંજૂરી
૯ માર્ચે થઈ રહી છે વર્તમાન બોડીની મુદત પૂર્ણ
સ્ટેન્ડિંગ کمિટીના મૂળ એજન્ડાના ૨૧૮ ઉપરાંત તાકીદના ૧૦૦ કામ મળી ૩૦૦ થી વધુ કામને તાબડતોડ મંજૂરી અપાઈ
૬૦૦ કરોડના રોડ, બ્રિજ, ૨১৯ કરોડના ડ્રેનેજ, વોટર સપ્લાય, સાધનો, અને વાહનો ખરીદવા સહિતના તોતિંગ કામ એક ઝાટકે મંજુર કરાયા
નરોડાથી નારોલ સુધીના રોડને ૨૪૦ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવશે
૨૩૬ કરોડના ખર્ચે સુભાષ બ્રિજના નવીનીકરણ માટે અગાઉ કરાયેલા નિર્ણયને મંજૂરી અપાઈ
વર્તમાન સુપર સ્ટ્રક્ચરના મજબૂતીકરણનું કામ ૯ મહિનામાં પૂર્ણ થશે
વર્તમઆન બ્રિજને સમાંતર નવી બે લેન બનાવવાના કામમાં ૨૪ મહિનાનો સમય લાગશે
સાઉથ બોપલમાં ૧૧૫ કરોડના ખર્ચે લૉટસ થીમ ઉપર પાર્ક બનાવવાના કામને મંજૂરી
દેશના અલગ અલગ રાજ્યના ફૂલોની પ્રતિકૃતિ ઉપરાંત ગ્લો ગાર્ડન પણ બનાવવામાં આવશે
શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ આવેલી હોય ત્યાં ૨૪૦ કરોડના ખર્ચે પ્રિસેન્ટ રોડ ડેવલપ કરવામાં આવશે
amc સંબંધિત ફરિયાદ નિવારણ સિસ્ટમમાં ai ટેકનોલોજીનો વપરાશ કરાશે
બાઈટ: દેવાંગ દાણી, ચેરમેન- સ્ટે કમિટી, amc
...
૨૫૦૦ કરોડથી વધુના મંજૂર થયેલા કામને લઈને વિપક્ષની આકરી પ્રતિક્રિયા
મુદત પૂર્ણ થવાના ૩ દિવસ પહેલા આ મંજૂરી ઘણા શંકા ઊભી કરે છે - વિપક્ષ
એકાએક આવી રીતે કામ કેમ કમિટી સમક્ષ લાવવામાં આવ્યા ? - વિપક્ષ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowMar 05, 2026 14:35:340
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 14:16:210
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 14:03:030
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 14:02:510
Report
JDJAYESHBHAI DOSHI
FollowMar 05, 2026 14:02:410
Report
GDGaurav Dave
FollowMar 05, 2026 13:20:310
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 13:04:160
Report
VPVasu Parmar
FollowMar 05, 2026 12:01:470
Report
VPVasu Parmar
FollowMar 05, 2026 11:46:190
Report
सूरत ग्रामीण LCB ने 24 चोरी मामलों के साथ 100 से अधिक चोरी के अंतरराज्य चोर जिमी शर्मा गिरफ्तार किया
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 11:19:590
Report
DPDhaval Parekh
FollowMar 05, 2026 10:48:380
Report
NJNILESH JOSHI
FollowMar 05, 2026 10:48:170
Report
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 10:45:190
Report
BPBurhan pathan
FollowMar 05, 2026 10:34:210
Report