Back
वांसदा में ब्लड स्टोरेज सेंटर हुआ शुरू, आदिवासी मरीजों को समय पर रक्त मिलने लगा
DPDhaval Parekh
Mar 05, 2026 10:48:38
Navsari, Gujarat
એgpૃત બાય : ડે પ્લાન સ્લગ : NVS BLOOD STORAGE દ્વારા નોંધ : વિઝ્યુઅલ અને બાઈક FTP માં 03 માર્ચના ફોલ્ડરમાં આજના 05 માર્ચના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...ankenર : વાંસદાના આદિવાસીઓએ વર્ષોથી હેલ્થ ઈમરજન્સીમાં લોહી મેળવવા માટે 60 કિલોમીટર દૂર ધક્કો ખાવો પડતો હતો. પરંતુ હવે વાંસદાની શ્રી હોસ્પિટલમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે બ્લડ સ્ટોરેજ સેન્ટર ખુલ્લુ મુકાતા સેંકડો દર્દીઓ સમય પર લોહી મળી રહેવાથી જીવનું જોખમ ઘટશે. જેની સાથે જો વાંસદા અંતર્ગત 4 જિલ્લા પંચાયત બેઠકો ઉપર 71 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત પણ કરવામાં આવ્યા હતા. વિ/ઓ : નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાનો વાંસદા તાલુકો વર્ષોથી અનેક મહત્વની પાયાની સેવાઓથી વંચિત રહ્યો, દૂર આવેલા શહેરો ઉપર આધાર રાખે છે. જેમાં ранее વાંસદામાં હોસ્પિટલો ન હતી. હવે જયારે હોસ્પિટલો થઈ છે. એટલે ઈમરજન્સીમાં મહત્વનું ગણાય એવું લોહી મેળવવા માટે વાંસદા ના લોકોએ 60 કիլોમીટર દૂર નવસારી અને વલસાડ રક્તદાન કેન્દ્રો ઉપર આધાર રાખવો પડે છે. વાંસદાના આગળ આવેલા ડાંગ જિલ્લાના લોકો પણ બ્લડ બેન્ક ન હોવાને કારણે 100 થી 160 કિલોમીટર દૂર નવસારી અને વલસાડ ઉપર આધાર રાખે છે. જેના કારણે લોહી મેળવવા માટે 4 થી 12 કલાક જેટલો સમય વેડફાટો હતો જેને કારણે દર્દીને જીવનું જોખમ રહેતું હતું. ઘણીવાર સમયે લોહી ન મળતા દર્દીનો જીવ ગયો હોવાની પણ ફરિયાદો રહી છે. એક અનુમાન મુજબ વાંસદામાં જ મહિને 400 થી 450 યુનિટ લોહીની જરૂર પડે છે. લાંબા સમયથી વાંસદામાં બ્લડ બેંક શરૂ કરવા માટે ડો. લોચન શાસ્ત્રી પ્રયાસરત છે. પરંતુ કોઈક કારણસ્ક બ્લડ બેંક બની શકી નથી. ત્યારે તેમણે પોતાની શ્રી હોસ્પિટલમાં જ વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી 80 યુનિટ રક્ત રહી શકે એવું બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ કર્યું છે. જેનું લોકાર્પણ આજે ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વાંસદામાં બ્લડ સ્ટોરેજ સેન્ટર શરૂ થતા આ વિસ્તારના આદિવાસી દર્દીઓને જીવનું જોખમ મહદ અંશે ઘટશે. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆતો થકી વાંસદામાં નવી બ્લડ બેન્ક શરૂ થઈ શકે એવા પ્રયાસો કરવાની હાજરી આપી હતી. આદર્શ બાધિત દવલ પટેલે વાંસદા કૉંગ્રેસી ધારાસભ્ય પર કામો કરાવવાની ક્રેડિટ લેવા મુદ્દે નિંદવો કર્યો હતો અને 2017 માં પણ ભાજપનો ધારાસભ્ય રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. બાઈટ : ડો. લોચન શાસ્ત્રી, સંચાલક, બ્લડ સ્ટોરેજ સેન્ટર, વાંસદા વી/ઓ : એપ્રિલ કે મે મહિનામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી થવાની શક્યતા છે, ત્યારે નિવસારા વાંસદાના વાંસદા તાલુકા અંતર્ગત આવતી 4 જિલ્લા પંચાયત બેઠકોમાં ધરમપુરી ગામ નજીક કોષ ખાડી ઉપર 4 કરોડના ખર્ચે નિર્મિત મેજર પુલ તેમજ આંગણવાડી, ગ્રામ સેવા સદન, કોઝવે, લોઅર પુલ, રસ્તા સહિતના કુલ 71 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત ગુજરાતના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ વાંસદા ના કોંગ્રેસી ધારાસભ્ય પર કામો કરાવવાની ક્રેડિટ લેવા મુદ્દે વરસી પડ્યા હતા તેમણે ધારાસભ્ય અનંત પટેલને મૂંગેરી લાલ સંબોધી વર્ષો પહેલા કરેલી રજૂઆતો ને બતાવી પોતે કામ કરાવ્યા હોવાની ડંફાસ મારે છે ત્યારે પોતાના ઉનાઈ ગામમાં પાણીની ટાંકી તો બનાવી શકતો નથી ચોમાસામાં ભરાતું વરસાદી પાણીના નિકાલ ની વ્યવસ્થા થઈ શકી નથી અને ભાઈને ક્રેડિટ જોઈએ છે જયારે આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપનું ક્લીન સ્વીફ્ટ થશે એવું આશાવાદ વ્યક્ત કર્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 05, 2026 12:01:470
Report
VPVasu Parmar
FollowMar 05, 2026 11:46:190
Report
सूरत ग्रामीण LCB ने 24 चोरी मामलों के साथ 100 से अधिक चोरी के अंतरराज्य चोर जिमी शर्मा गिरफ्तार किया
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 11:19:590
Report
NJNILESH JOSHI
FollowMar 05, 2026 10:48:170
Report
SVSANDEEP VASAVA
FollowMar 05, 2026 10:45:190
Report
BPBurhan pathan
FollowMar 05, 2026 10:34:210
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 10:16:200
Report
UPUMESH PATEL
FollowMar 05, 2026 09:50:030
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 09:49:380
Report
AKArpan Kaydawala
FollowMar 05, 2026 09:45:410
Report
HBHimanshu Bhatt
FollowMar 05, 2026 09:45:150
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 05, 2026 09:32:530
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 05, 2026 08:53:400
Report
CPCHETAN PATEL
FollowMar 05, 2026 08:53:270
Report