Back
सूरत में RFO सोनलबेन सोलंकी गोली से घायल, हालत नाजुक; GPS विवाद से जुड़ा मामला
SVSANDEEP VASAVA
Nov 06, 2025 16:31:05
Surat, Gujarat
સુરત જિલ્લામાં વન વિભાગના અધિકારી RFO સોનલબેન સોલંકીને ગોળી વાગી છે. આ ઘટના કામરેજ-જોખા રોડ પર બની હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, RFO સોનલબેનને કયા સંજોગોમાં ગોળી વાગી તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ગોળી કઈ રીતે વાગી તે રહસ્ય અકબંધ છે અને તેને લઈને શંકા સેવાઈ રહી છે.
મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલને ઇજાગ્રસ્ત હાલતમાં તેમના ભાઈ દ્વારા પી.પી. સવાણી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડોક્ટરોને જાણ થઈ કે RFO સોનલના મગજમાં બુલેટ વાગી છે, જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે. ગોળી વાગવાના ગંભીર ઇઝજાને કારણે હાલ મહિલા અધિકારી કોમામાં છે અને તેમની હાલત નાજુક છે. આ ઘટના પાછળનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે, કારણ કે માત્ર બે દિવસ પહેલાં જ RFO સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમની ગાડીમાં જીપીએસ લગાવવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડોક્ટરોને જાણ થઈ કે RFO સોનલના મગજમાં બુલેટ વળી છે, જેનાને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે. ગોળી વાગવાના ગંભીર ઇજાને કારણે હાલમાં મહિલા અધિકારી કોમામાં છે અને તેમની હાલત ნાજુક છે. આ ઘટના પાછળનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે, કારણ કે બે દિવસ પહેલા સોનલબેને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કારમાંથી GPS ટ્રેકર ચાલુ હાલતમાં મળી આવ્યું હતું. આ ફરિયાદમાં તેમણે એવું ઉલ્લેખ કર્યો છે કે તેમના પતિ અને પતિના પરિવાર સાથે કૌટુંબિક તકરારમાં વિવિધ કોર્ટોમાં કેસ ચાલું છે. અનેક વાર સોનલબેનને ધમકી પણ આપવામાં આવી હતી. આ કોઈ દ્વારા તેમનું લોકેશન જાણવામાં મદદ માટે GPS ડ્રાઈવ ડિવાઈસ લગાડેલું હોવાનું સંકેત દર્શાવે છે.
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowNov 06, 2025 18:15:133
Report
NPNavratan Prajapat
FollowNov 06, 2025 18:03:329
Report
MKMohammad Khan
FollowNov 06, 2025 18:03:178
Report
VSVishnu Sharma
FollowNov 06, 2025 18:02:449
Report
AMAbhishek Mathur
FollowNov 06, 2025 18:02:249
Report
PKPramod Kumar Gour
FollowNov 06, 2025 17:16:1914
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:10:2813
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:10:1112
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:09:2914
Report
PPPraveen Pandey
FollowNov 06, 2025 17:09:0914
Report
NJNEENA JAIN
FollowNov 06, 2025 17:08:3913
Report
PSPradeep Sharma
FollowNov 06, 2025 17:06:2514
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 16:50:4214
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 16:50:2914
Report
DPDhaval Parekh
FollowNov 06, 2025 16:50:0014
Report