Back
चैत्री नवरात्रि शुरू, बहुचराजी मंदिर में वैदिक मंत्रोच्चार के साथ मंगल प्रार्थना
TDTEJAS DAVE
Mar 19, 2026 06:46:34
Mehsana, Gujarat
આજ થી પવિત્ર ચૈત્રી ઉત્સવનો શુભારંભ
ચૈત્રી ઉત્સવનું ધાર્મિક ખૂબ મહત્વ
શક્તિપીઠ બહુચરાજી માં ઘટસ્થાપન વિધિ યોજાઈ
વિશ્વમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં શાંતિનો માહોલ
સનાતન સંસ્કૃતિ અને આરાધના ને કારણે ભારતમાં પરમ શાંતિ
વશ્વમાં શાંતિ અર્થે આજે વિશેષ પ્રાથના કરાઈ
વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ યોજાઈ
ગુજરાતના ખુણેખૂણે થી માઇ ભક્તો દર્શન માટે ઉમટ્યા
માં બહુચર ના પાવનકારી દર્શન કરી ધન્યતાની કરી અનુભૂતિ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ સાથે મહેસાણા जिल्लેના પવિત્ર યાત્રાધામ બહુચરાજી મંદિર પણ ચૈત્રી નવરાત્રીનો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે અને પરંપરા મુજબ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે આજે પ્રથમ દિવસે માં બહુચરના ગર્ભગૃહમાં ઘટસ્થાપન વિધિ યોજાઈ. વૈદિક મંત્રોના ઉચ્ચારણ થી સમગ્ર મંદિર ભક્તિમય બન્યું
વિહેન્દ્રના પવિત્ર આ નમ્ર તારીખે માતાજીની આરાધનાનું ખૂબ મહત્વ હોય છે ત્યારે આજથી શરૂ થયેલ પવિત્ર ચૈત્રી નવરાત્રીનું પણ ખાસ મહત્વ રહ્યું છે. નવરાત્રિમાં દીવી શક્તિની આરાધના ખૂબ ફળદાયી નીવડતી હોય છે. આ નવરાત્રિમાં લોકો વિધિવિધાન મુજબ માતાજીની પૂજા અને આરાધના કરી માતાજીને રિઝવવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે શક્તિભક્તિ અને આરાધના ના પર્વ એવા ચૈત્રી નવરાત્રિને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીના 9 દિવસ માં વિવિધ ધાર્મિક આયોજન સાથે તેરસ ચૌદસ અને પૂનમ ભાતીગળ મેળાનું પણ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ 3 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં ગુજરાતના ખૂણેખૂણે થી બહુચરાજી પધારી મા બહુચરના પુનરઆરાધનનો લાભ લેશે.
બાઈટ ...
યાત્રાધામ બહુચરાજી મંદિર મામલે ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થયું છે જ્યાં બહુચરાજી મંદિરે આજે પ્રથમ દિવસમાં ચૈત્રી નવારાત્રી એ घटસ્થાપન કરવા માંાવવામાં આવ્યું. ચૈત્રી નવરાત્રીનું બહુચરાજી મંદિરે વિશેષ મહત્વ હોવાને કારણે ગુજરાતની સાથે દેશભરમાંથી માઈભક્ત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બહુચરાજી મંદિરે માઈ માતાજીના આશીર્વાદ મેળવવા પધાર્યા છે. વિશ્વમાં ચાલી રહેલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. સનાતન સંસ્કૃતિ અને આરાધના ના કારણે ભારતમાં પરમ શાંતિ અને પરમ વૈભવ પ્રાપ્ત થઈ રહ્યો છે. શક્તિપીઠ બહુચરાજી માં આજે વિશ્વમાં શાંતિ અર્થે વિશેષ પ્રાથના પણ કરાઈ અને સર્વેષેય કલ્યાણ થાય તેવી મા બહુચર્ના અર્જ કરાઈ
આવ્યું યાત્રાધામ સભ્યત્વ
પુજારી_TEJUS ડવે ઝી 24 કલાક મહેસાણા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:48:031050
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 06:47:571068
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 19, 2026 06:47:47955
Report
DPDhaval Parekh
FollowMar 19, 2026 06:47:201047
Report
MDMustak Dal
FollowMar 19, 2026 06:46:101039
Report
JBJayendra Bhoi
FollowMar 19, 2026 06:46:021006
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 04:46:141030
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 04:46:061002
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 04:45:56980
Report
MMMitesh Mali
FollowMar 18, 2026 18:32:371083
Report
RTRAJENDRA THACKER
FollowMar 18, 2026 18:32:211012
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:32:07972
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:31:501095
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:31:401054
Report