Back
Mandvi के NCC कैंप में पैरासेलिंग प्रशिक्षण ने कैडेटों का आत्मविश्वास निखार दिया
RTRAJENDRA THACKER
Jan 21, 2026 13:24:01
Sadhara, Gujarat
માંડવીમાં રાજ્યકક્ષાના વાર્ષિક તાલીમી કેમ્પમાં પેરાસેલિંગ દ્વારા એનસીસી કેડેટ્સની ઉડાન જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સના ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર પી શશીને એનસીસી કેડેટ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા કેમ્પનું વિશિષ્ટ આયોજન આર્મી તથા નેવીના ૫૯૪ કેડેટ્સ વાયુસેનાના વરિષ્ઠ અધિકારી (સેવાનિવૃત્ત)ના માર્ગદર્શન હેઠળ પેરાસેલિંગ ની તાલીમ લઈ રહ્યા હતા સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રમૃણિત ટ્રેનર્સની નિષ્ણાત દેખરેખ હેઠળ કેડેટ્સને પેરાસેલિંગના મૂળભૂત સિદ્ધાંતોનો પરિચય કરાવવામાં આવ્યો હતો જેમમાં સલામતીના પગલાં, પેરાસેલિંગના સાધનોનું સંચાલન અને હવાઈ નેaviગેશનનો સમાવેશ થાય છે આ સાહસિક અનુભવે કેડેટ્સને ડરને દૂર કરવા તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરીને માંડવીના દરિયાકિનારા ઉપર ઉડાન ભરી આત્મવિશ્વાસ વધારવાની અમૂલ્ય તકો આપી છે આ કેમ્પમાં પેરાસેલિંગ તાલીમ એક રોમાંચક અને લાભદાયી અનુભવ સાબિત થઇ રહ્યો છે જેનાથી કેડેટ્સના આત્મવિશ્વાસ હિંમત અને અનુકૂલનક્ષમતા નોંધપાત્ર રીતે વધી છે જાહેરાત મુજબ આ તાલીમ NCC Group Jamnagar માટે સીમાચિહ્નરૂપ છે જે NCCના સૂત્ર ONE UNITY અને disciplina જવાબદારી આત્મનિર્ભરતા ના ગુણોને પ્રોત્સાહન આપે છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowJan 21, 2026 14:03:430
Report
PAParakh Agarawal
FollowJan 21, 2026 14:00:190
Report
GDGaurav Dave
FollowJan 21, 2026 13:24:190
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:23:090
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:18:200
Report
GPGaurav Patel
FollowJan 21, 2026 12:24:250
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 21, 2026 11:49:180
Report
HShakimuddin shabbirbhai
FollowJan 21, 2026 11:48:590
Report
AKAshok Kumar
FollowJan 21, 2026 11:08:080
Report
NBNARESH BHALIYA
FollowJan 21, 2026 10:30:580
Report
DRDarshal Raval
FollowJan 21, 2026 09:20:300
Report
DRDarshal Raval
FollowJan 21, 2026 09:19:540
Report
CPCHETAN PATEL
FollowJan 21, 2026 09:19:230
Report
DPDhaval Parekh
FollowJan 21, 2026 09:18:300
Report