Back
जूनागढ़ में गौसेवा के नाम पर बड़े साइबर फ्रोड का पर्दाफाश, कल्याणगीरी गिरफ्तार
AKAshok Kumar
Dec 16, 2025 15:15:52
Junagadh, Gujarat
એન્કર......જુનાગઢમાં ગૌ સેવાની આડમાં ચાલતા ધાર્મיק સ્થળ તરીકેની પવિત્ર ઓળખ સૌથી મોટા સાયબર ફ્રોડના માસ્ટર Minds કલ્યાણ ગીરીની ધરપકડ, સાયબર ફ્રોડ નેટવર્કમાં મસમાટું કૌભાંડ બહાર આવવાની શકયતા
વિઓ.......જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં, ગૌ સેવાના પવિત્ર કાર્યની આડમાં ચાલતા એક મોટા સાઈબર ફ્રોલ નેટવર્કનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ પાસેના કેરાળા ગામમાં અવધૂત આશ્રમની ગૌશાળા આ કૌભાંડનું મુખ્ય કેન્દ્ર બનતા હાલ ચકચાર મચી જવા પામી છે
યુવાનોને ધર્મનું ઉપદેશ આપી સાયબર ફ્રોડના કાળા કામમાં ધકેલનાર કલ્યાણગીરી આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. હાલ SOG દ્વારા કલ્યાણગીરી સામે વધુ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.કલ્યાણગીરી ની પૂછપરછમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો હતો કે કલ્યાણગારાના ખાતામાં લાખો રૂપિયા જમા થયા છે
પોલીસ તપાસમાં બાપુના બેંક એકાઉન્ટ્સમાં પણ લાખો રૂપિયા જમા હોવાનું સામે આવ્યું છે.જૂનાગઢમાં ''મ્યુલ એકાઉન્ટ''કૌભાંડમાં કરોડનો ફ્રોડ થયુંαινુ ખુલાસો થયો છે
જૂનાગઢ प्रहरीले છેલ્લા ચાર દિવસમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ્સનો પર્દાફાશ કર્યો છે, ઓપરેશન મ્યુલ અંતર્ગત જુનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે,હાલ)); પોલીસે કેરાળા ગૌ સેવા ટ્રસ્ટના કલ્યાનગીરીની ધરપકડ કરી છે આગામી ditનોઑ દિવસોમાં સાયબર ફ્રોડમાં વધુ કડાકા ભડાકા સાથે વધુ કૌભાંડો સામે આવે તો નવાઈ પામવા જેવું કાંઈ નથી
બાઈટ, 1, રવિરાજસિંહ પરમાર
ડીવાયએસપી
અશોક બારોટ
જૂનાગઢ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowDec 16, 2025 15:18:290
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 12:06:380
Report
HBHimanshu Bhatt
FollowDec 16, 2025 11:27:230
Report
URUday Ranjan
FollowDec 16, 2025 11:23:030
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 11:06:280
Report
HBHimanshu Bhatt
FollowDec 16, 2025 11:03:580
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 16, 2025 10:02:110
Report
AKArpan Kaydawala
FollowDec 16, 2025 10:01:390
Report
PAParakh Agarawal
FollowDec 16, 2025 09:50:000
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 16, 2025 09:48:100
Report
UPUMESH PATEL
FollowDec 16, 2025 09:47:570
Report
URUday Ranjan
FollowDec 16, 2025 09:33:340
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 09:17:080
Report
CPCHETAN PATEL
FollowDec 16, 2025 07:46:030
Report