Back
राज्यपाल देववृत्त ने जूनागढ़ कृषि विश्वविद्यालय में 21वीं पदवीदान समारोह का शुभारम्भ किया
AKAshok Kumar
Jan 21, 2026 11:08:08
Junagadh, Gujarat
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં રાજ્યপાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને ૨૧મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને ૨૧મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો આ પદવીદાન સમારંભમાં રાજ્યના ਹਰિયાણાના કરનાલની મહારાણા પ્રતિაპ બાગાયત વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો. એસ.કે. મલ્હોત્રા દીક્ષાંત પ્રવચન પણ ઉપસ્થિત રહ્યા હતા, આ દિક્ષાંત સમારંભમાં રાજ્યપાલના હસ્તે કૃષિ, બાગાયત, કૃષિ ઈજનેરી અને ટેಕનોલોજી તથા એગ્રી-બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ-૫૭૮ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને કુલ- ૭૪ ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ, સિલ્વર મેડલ તેમજ 1 કે. પ્રાઇઝ એનાયત કરવામાં આવી હતી. કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાનો વડપણ અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કુલસચિવ ડો. વાય.એચ. ઘેલાણી, તમામ યુનિવર્સિટી અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપક અને વડાશ્રીઓ અને જૂનાગઢ કૃષ્ણિ યુનિવર્સિટીના અધિકારીશ्री/કર્મચારીઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીને અપનાવો આજે જમીનો બનજર બનતી જાય છે, પાણીના તળ નીચા જઇ રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગની असर પુરા દેશમાં વર્તાઈ રહી છે ત્યારે ખેતીમાં યુરિયા, ડીએપી જેવા કેમિકલ યુક્ત ખાતરો ન વાપરી પ્રાકૃતિક અને નેચરલ રીતે ખેતી કરવા ખેડૂતોને આમંત્રણ કહ્યું હતું
બાઈટ, 1, આચાર્ય દેવવૃત
રાજ્યપાલ
અશોક બારોટ
જૂનાગઢ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowJan 21, 2026 12:24:250
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 21, 2026 11:49:180
Report
HShakimuddin shabbirbhai
FollowJan 21, 2026 11:48:590
Report
NBNARESH BHALIYA
FollowJan 21, 2026 10:30:580
Report
DRDarshal Raval
FollowJan 21, 2026 09:20:300
Report
DRDarshal Raval
FollowJan 21, 2026 09:19:540
Report
CPCHETAN PATEL
FollowJan 21, 2026 09:19:230
Report
DPDhaval Parekh
FollowJan 21, 2026 09:18:300
Report
PDPRASHANT DHIVRE
FollowJan 21, 2026 09:16:250
Report
SBShilu Bhagvanji
FollowJan 21, 2026 09:16:130
Report
LJLakhani Jaydeep
FollowJan 21, 2026 08:51:060
Report
CJChirag Joshi
FollowJan 21, 2026 08:34:430
Report
1
Report
HBHimanshu Bhatt
FollowJan 09, 2026 16:35:560
Report