Back
जामनगर ग्रामीण क्षेत्र में शराब के अड्डे बंद कराने के लिए पोस्टकार्ड अभियान शुरू
MDMustak Dal
Oct 09, 2025 06:47:44
Jamnagar, Gujarat
જામનગર ગ્રામ્ય પંથકમાં દારૂના અડા વિરૂદ્ધ ધુતારપરના બજરંગપુર ચોકડીએથી મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ લખવાના અભીયાનનો ગ્રામજનો દ્વારા પ્રારંભ... જામનગર ગ્રામ્ય પંથકમાં બજરંગપુર ગામના પાટીએથી ગુજરાતમાં ચાલતી કાગળ પર ની દારૂબંધી અને ગામડે ગામડે મંડાયેલા દારૂના અડા અને હાટડા બંધ કરાવવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. દારૂના દુષણને લીધે જામનગર ગ્રામ્ય તથા સૌરાષ્ટ્રના ગામડા બરબાદ થઈ રહયા છે. ગ્રામડુ ગામડે ખેશી દારૂની ભઠ્ઠીઓ અને અડા ધમધમી રહયા છે.પોલીસ અને તંત્રની મીઠી નજર હેડળ દારૂના સ્ટેન્ડ ચાલી રહયા છે. પરપ્રાંતિક યોગ્ય પગલાંમાં દેશમાં દેશી દારૂનુ દુષણ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહયુ છે.જેના કારણે સાંજે અંધારૂ થતા ગામડાના માણસોનુ બહાર નીકળवુ મુશ્કેલ થઈ રહયુ છે.જેના કારણે ગામડાના લોકો માં રોષ ફાટી નીકળયો છે. ગામડાના સ્થાનીક યુવાનો માં પણ દારૂ નુ વ્યશન ધર કરતુ જાય છે. જેના કારણે અનેક પરિવાર બરબાદ થઈ રહયુ છે. ઉપરાંત ચોરી-ચપાટી, મારામારી, ગુંડા ગીર્દી જેવા ગુનાઓ વધી રહયા છે. ગામડાઓ માં ચાલતા દારૂના અડાઓ કાયમી ધોરણે બંધ કરાવવા, ગામડા, ગામડાના યુવાનો અને પરીવાર બંરબાદ થતા રોકવા અને બુટલેગરો સામે તાત્કાલીક કાર્યવાહી કરી દારૂના અડા, દારૂનુ વેચાણ બંધ કરાવવા મુખ્યમંત્રીને વિનંતી કરવા ગામડે ગામડેથી હજારો ની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખવાનુ અભિયાનનો આરંભ ધુતારપરના બજરંગપુરના પાટીએ કરવા માં આવેલ છે. આ તકે જૈમનિભાઈ માધાણી એડવોકેટ, પ્રવિણસિંહ જાડેજા-નિવુત જમાદાર, પી.ડી.જાડેજા, જમનભાઈ દુધાગરા, હરેશભાઈ રાઠોડ, જયસukhભાઈ ડોબરીયા, હસમુખભાઈ ચાંગાણી, કાનજીભાઈ ગમારા, રવિ પટેલ, દેવાભાઈ રાઠોડ, જગદીશભાઈ ચાંગાણી, તેમજ ધુતા૨૫૨, ધુડશીયા, સુમરી, ખારાવેઢા, અમરાપર, જગા, મેડી, બજરંગપુર, વિજયપુર, ભરતપુર, ગાયત્રીનગર, નંદપુર, નવા વિ૨૫૨,વરણા, પાસાયા, બેરાજા,નાની માટલીના આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.દારૂના દુષણને નેસ્ત નાબુદ કરવા આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન, આવેદન પત્ર આપવા, અને આર્ચયજનક કાર્યક્રમો કરવામાં આવશે અને જરૂર પડયે દારૂના અડાઓ ઉપર જનતા રેડ કરવામાં આવશે. બાઈટ : ગ્રામજન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowOct 09, 2025 11:49:470
Report
SBShilu Bhagvanji
FollowOct 09, 2025 11:48:040
Report
GPGaurav Patel
FollowOct 09, 2025 11:35:470
Report
GPGaurav Patel
FollowOct 09, 2025 11:35:380
Report
GPGaurav Patel
FollowOct 09, 2025 11:35:170
Report
SVSANDEEP VASAVA
FollowOct 09, 2025 11:10:420
Report
PDPRASHANT DHIVRE
FollowOct 09, 2025 10:35:220
Report
ASARUN SINGH
FollowOct 09, 2025 10:22:540
Report
VKVIJAY KUMAR2
FollowOct 09, 2025 10:02:090
Report
CPCHETAN PATEL
FollowOct 09, 2025 09:48:500
Report
CPCHETAN PATEL
FollowOct 09, 2025 09:48:400
Report
CPCHETAN PATEL
FollowOct 09, 2025 09:48:300
Report
SBShilu Bhagvanji
FollowOct 09, 2025 09:34:200
Report
NBNARESH BHALIYA
FollowOct 09, 2025 08:33:020
Report
AKAshok Kumar
FollowOct 09, 2025 08:32:500
Report