icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
AKAshok Kumar9 Oct 2025, 11:49 am

जूनागढ़ के ग्रामीण इलाक़े में छह किमी सड़क बदहाल, किसानों में रोष, मरम्मत के लिए मंजूरी

Junagadh, Gujarat:\BNOTE : FOR 07.00 PM \B એન્કર: જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા બાદ રસ્તાઓની હાલત ચિંતાજનક બની છે. કેશોદ તાલુકાના કરેણીથી અજાબ ગામને જોડતો છ કિલોમીટરનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં પહોંચ્યો છે. અકસ્માતોના બનાવો વધતા જતાં, સ્થાનિકો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.. વિઓ 1: જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓને લઈને લોકો હેરાન–પરેશાન થયા છે.કેશોદ તાલુકાના કરેણીથી અજાબને જોડતો રસ્તો અવારનવાર થતા અકસ્માતોને કારણે ચર્ચાનો વિષય બનાવેલો છે. આ માર્ગ મેંદરડા, માળીયા અને સાસણ જવા માટે પણ મહત્વનો રસ્તો ગણાય છે. રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો સાથે સાથે ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંપર્કસ્થામાં અનેકવાર સરપંચ, ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેથી હવે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને વહેલી તકે આ રસ્તો સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બાઈટ... દિનેશભાઈ લાડાણી, ખેડૂત અજાબ વિઓ 2: સ્થાનિકોની માંગને ધ્યાનમાં રાખીને અજાબ ગામના સરપંચ દ્વારા કેશોદ ધારાસભ્યને નવો રસ્તો બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધારે સરકારે અજાબથી કરેણી સુધીના છ કિલોમીટર રસ્તા માટે રૂ. ૫ કરોડની રકમ મંજૂર કરી છે. સાથે અજાબ ગામ પાસે આવેલ જુર્જરીત પુલના સમારкામ માટે રૂ. ૧ કરોડ ૪૫ લાખની રકમ પણ ફાળવવામાં આવી છે. ორივા કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા ટૂંક સમયમાં જ કામગીરી શરૂ થવાની ખાતરી અપાઇ છે.. બાઈટ...મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ વિઓ 3: તો એક तरफ લોકોની વર્ષોથી ચાલતી માંગ આખરે સરકાર સુધી પહોંચી છે, હવે જોવાનો રહેશે કે મંજૂર થયેલી રકમનો ઉપયોગ સમયસર થઈ ગામોને રાહત મળે કે નહીં. આશોક બારોટ જૂનાગઢ
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

दिवाळी पर शामळिया शેઠ का दिव्य श्रृंगार, भक्तों की भीड़ और करोड़ों के आभूषण

Modasa, Gujarat:દિવાળાના પાવન પર્વે અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અદભુત સંગમ જોવા મળ્યો… દિવાળીના શુભ અવસરે જાણે આખું શામળાજી ધામ જય શામળિયાના નાદથી ગુંજી ઊઠ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ભગવાન શામળિયા શેઠનાં દિવ્ય દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દિવાળી ના વિશેષ અવસરે ભગવાન શામળિયા શેઠને કરોડો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. અંદાજે 6 કરોડ રૂપિયાનો કિંમતી સુવર્ણ મુગટ અને 50 લાખ રૂપિયાની સોનાની મોજડી સાથે ભગવાનનું અલૌકિક સ્વરૂપ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.સુવર્ણ આભૂષણો ની ઝળહળાટ વચ્ચે બિરાજમાન ભગવાન શામળિયા શેઠનાં મનમોહક દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. દિવાળીના દિવસે શામળાજી મંદિરમાં દર્શનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ હોવાથી ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા.કોઈએ પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી, તો કોઈએ નવા વર્ષની શરૂઆત શામળિયાના આશીર્વાદ સાથે કરી… આમ, દિવાળીના પર્વે શામળાજી ધામમાં ભક્તિનો રંગ અને આસ્થાનો ઉત્સાહ છવાયો હતો.
0
0
Report
Advertisement

सूरत के कपड़ा व्यापारी रामस्वरूप मुंडे ने दिवाली पर नकद बोनस और थालियाँ दीं

Surat, Gujarat:સુરતના મોટા વરાછાના કાપડ વેપારી રામસ્વરૂપ મુંડે કર્મચારીઓને આપી અનોખી દિવાળી ભેટ પોતાના 20 જેટલા કર્મચારીઓને ₹1 લાખથી વધુનું રોકડ બોનસ આપ્યું ₹10થી ₹500ની નોટોના બંડલથી પૂજાની થાળીઓ સજાવી કર્મચારીઓને સોંપી દરેક કર્મચારીને થાળી સાથે રોકડ રકમ આપીને દિવાળીની ખુશીઓને બમણી કરી ‘કર્મચારીઓ માત્ર સ્ટાફ નહીં, મારો પરિવાર છે’: વેપારી રામસ્વરૂપ મુંડે કર્મચારીઓ અને તેમના પરિવારજનો દિવાળી ધામધૂમથી ઉજવી શકે તે હેતુથી બોનસ આપ્યું નોટોની થાળી સાથે બોનસ આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ, વેપારીની ઉદારતાના વખાણ થઈ રહ્યા છે
0
0
Report

भरूच और अंकलेश्वर में आग, दमकल की मशक्कत, किसानों को बड़ा नुकसान

Bharuch, Gujarat:ભરૂચમાં બે સ્થળોએ આગના બનાવ બન્યા. અંકલેશ્વરમાં ડમ્પીંગ સાઈડમાં ભીષણ આગ લાગી અને ભરૂચના નવા તવારા ગામે શેરડીના ખેતરમાં પણ આગ ફેલી. અંકલેશ્વરનાં ભડકોદ્રા ગામની ડમ્પીંગ સાઈડમાં ભારે આગ લાગતા નાસભાગ मચी. ફાયર બ્રિગેડના જવાનો સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. ભરૂચના નવા તવારા ગામે શેરડીના ઊભા પાકમાં રાત્રિ સમયે આગ લાગી, જે દૂર-durum સુધી જ્વાળાઓ દ્રષ્ટિએ દેખાઈ. ગ્રામજનોે ટ્રેક્ટરથી ખેતર ખેડી નુકસાન અટવાયું.്ശેરીડીના ઊભા પાક બળીને ખાખ થતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું.
0
0
Report
Advertisement

नवसारी के बिलीमोरा में प्लास्टिक हॉलसेल दुकान में भीषण आग, लाख माल जलकर राख

Navsari, Gujarat:બ્રેકિંગ, નવસારી નવસારીના બીલીમોરામાં મોડી રાતે પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ બીલીમોરા ITI સામે આવેલી પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં રાત્રિ દરમિયાન આગ લાગીતા અફરાતફરીનો માહોલ પ્લાસ્ટિકની હોલસેલ દુકાનમાં ફટાકડાના કારણે આગ લાગ્યાની પ્રાથમિક માહિતી દુકાનના પાછળના ભાગમાં રાખેલા સામાનમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું દુકાનમાં આગ લાગ્યાની જાણ થતા ફાયર એક્સ્ટિંગ્યુશર અને પાણીની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા બીલીમોરા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગનું સ્વરૂપ ગંભીર હોવાથી ગણદેવી નગરપાલિકાની ફાયર ટીમની પણ મદદ લેવામાં લેવાઈ ફાયર વિભાગની ટીમે સતત એક કલાકની જહેમતમાં આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી દુકાનદારના જણાવ્યા અનુસાર આગમાં અંદાજે 8 થી 10 લાખ જેટલો માલસામાન બળીને ખાખ થયું આ ઘટનામાં sદનસીબે કોઈ જાનહાની થઈ નથી
0
0
Report

तापी के व्यारा शुगर मिल के किसानों के 8 करोड़ बकाया का पैकेज, धरना समाप्त

Nagod, Gujarat:તાપી જિલ્લામાંના વ્યારા સુગરમાં સભાસદોએ શેરડી નાંખી હતી જેમાં 868 ખેડૂત સભાસદોના 8 કરોડ નાણાં બાકી હતા જે નાણાં નાં ચૂકવાતા 35 દિવસથી સમૂહ ધરણા પર બેઠા હતા. આ દરમિયાન દરમિયાન રાજ્ય સરકારે ખેડૂત ના ખાતામાં બાકી નિકળતા નાણાંની જમા કરવા માટે 8 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. Ministro Narpat Patel અને Dr. Jairam Gammit અને ધારાસભ્ય Mohan Konkani ધરણા સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતને પારણા કરાવી હતી. અસરગ્રસ્ત ખેડૂતોએ કહ્યું કે સૂગરના ચાલવિષય તપાસ થશે અને આવતા દિવસોમાં શુગર ઉત્પાદન ફરીથી ગતિમાન થશે તેવી આશા વ્યકત કરી હતી. ષણિદિવાળીની પૂર્વામાં આ પગલાંએ ખેડૂતોમાં ખુશીની લાગણી પકડાઈ હતી.
0
0
Report
Advertisement

जामनगर ITRA में धन्वन्तरी पूजा, आयुर्वेद को स्वस्थ जीवन का मार्ग प्रदर्शित

Jamnagar, Gujarat:આયુર્વેદની જનકભૂમિ તરીકે ઓળખાતા જામનગરમાં ઢન્વંતરી ધનતેરસ નિમિત્તે આયુર્વેદના આરાધ્ય દેવ ભગવાન ધન્વંતરીજીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગરની આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા ITRA ખાતે સૌના સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવનની મંગલકામના સાથે સમૂહ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર સ્થિત ITRA સંસ્થામાં યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સંસ્થાનનાં ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષસ્થાને ભગવાન ધન્વંતરીજીનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયુર્વેદના મહત્ત્વaneqે જણાવાયું હતું કે આયુર્વેદ માત્ર રોગોની સારવારનું શાસ્ત્ર નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની એક સંપૂર્ણ જીવનશૈલી છે. દરેક વ્યક્તિએ પોતાના દૈનિક જીવનમાં આયુર્વેદને અપનાવવું જોઈએ. કાર્યક્રમમાં ડેપ્યુટી ડાયરેક્ટર વૈદ્ય કૃતિકા ચૌધરી, વૈદ્ય વર્ષા સોલંકી, વૈદ્ય જીગ્નેશ કેવળિયા, ડીન પ્રો. અનૂપ ઠાકર, પ્રો. હિતેશ વ્યાસ, હોસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ વૈદ્ય સી. યુ. ખૂંટ તેમજ WHOના સ્ટાફ સહિત સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે સામૂહિક રીતે ભગવાન ધન્વંતરીજીનું પૂજન-અર્ચન કરી સૌના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
0
0
Report
Advertisement
Advertisement
Back to top