icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
GPGaurav Patel9 Oct 2025, 11:35 am

सहकार क्षेत्र में बीजेपी- कांग्रेस के मेन्डेट पर राजनीतिक आरोप और महेसाणा बैंक चुनाव

Ahmedabad, Gujarat:સહકારમાં મેન્ડેટ ની ભાજપની પ્રથા પર કોંગ્રેસની ટીપ્પણી કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે સાધ્યું નિશાન કરોડોના કૌભાંડની ભાજપની મોનોપોલી સહકારમાં જોવા મળી સી આર પાટીલે કહેવું પડ્યું કે મેન્ડેટ કેમ ગમતુ નથી ? સહकार ક્ષેત્ર રાજકારણ થી પર રાખવાનું ક્ષેત્ર ૧૯૯૩ માં મહેસાણા കോऑપરેટીવ બેંકની ચુંટણીની ઘટના ચિમનભાઇ પટેલ ની સરકાર આત્મારામ પટેલના સહકાર સામે હારી હતી જો તે સમયે ભાજપની સરકાર હોતી તો આ શક્ય ન બનત સહકારનું રાજકીય કરણ કરૂ શુધ્ધિકરણ કર્યુ હોય તો આવકાર્ય ભાજપનો ચાલ ચલન ચહેરો અલગ અને વિકૃત છે ગુજરાત ભાજપની એક નંબરની નાટક મંડળી નાટક કરતાં કરતાં કેન્દ્રમાં પહોંચ્યો બaites
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

मोरबी में भाजपा बैठक, 27 को राजकोट में लोकतंत्र बचाओ रैली पर चर्चा

Morbi, Gujarat:મોરબીમાં કલમ કાર્યાલય ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠક યોજાઈ હતી જેમાં આગામી 27 તારીખે રાજકોટ ખાતે યોજાનાર લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલી અંગેની ચર્ચા કરવામાં આવી હતી. મોરબીના સનાળા ગામ પાસે આવેલ જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે રાજયના મુખ્યমন্ত্রী ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠક રાખવામાં આવી હતી આ બેઠકમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ રિવાબા જાડેજા, પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે તેમજ સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યો, સાંસદો, માજી સાંસદો, માજી ધારાસભ્યો તથા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખો મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકની અંદર ખાસ કરીને આગળ 27 તારીખે રાજકોટ ખાતે ભાજપ દ્વારા યોજાનાર લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
0
0
Report

कम बारिश के हालात: मंत्री ने कहा दुष्काल घोषित होगी जब आवश्यक होगा

Ahmedabad, Gujarat:રાજકોટમાં ઓછા વરસાદની સ્થિતિ અંગે મંત્રી કુંવરજી બાવളિયાનું મહત્વનું નિવેદન ભવિષ્યમાં જ્યાં જરૂર જણાશે ત્યાં સરકાર દુષ્કાળ જાહેર કરશે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સરકારે સર્વેની કામગીરી પૂર્ણ કરી આગોતરા આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા સર્વે કરાયો ઓછા વરસાદને પગલે સરકાર દ્વારા સ્થિતિનો તાગ મેળવાયો પાણીની જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં পানি પહોંચાડવામાં આવી રહ્યું છે દુષ્કાળની સ્થિતિને લઈને સરકાર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ ઓછા વરસાદવાળા વિસ્તારો પર સરકારની નજર જ્યાં જરૂર પડશે ત્યાં દુષ્કાળ જાહેર કરાશે – મંત્રી કુંવરજી બાવળિયા આખરે મંત્રીના નિવેદન પરથી સરકારે દુષ્કાળ છે તેવું તો સ્વીકાર્યું કાગડોળે રાહ જોતા ખેડૂતને મંત્રીના નિવેદનથી એક આશ્વાસન મળ્યું જો દુષ્કાળ હોય તો સરકાર જાહેર કેમ નથી કરતી તે પણ સવાલ ઉઠાવ્યા મંત્રીએ સર્વેની વાત કરી પરંતુ જમીની સ્તર પર તેવી કોઈ પ્રક્રિયા થઈ નહીં હોવાનું જણાવ્યું આ સાથે જ સર્વેની કેટેગરી નક્કી કરવા માટે પણ ભારતીય કિસાન સંઘે કરી રજૂઆત મંત્રીએ નિવૃત્તિ આપે તેમજ કલેક્ટર્સને પાવર અપાયા તો કોની રાહ જોવાઈ રહી છે તે પણ સવાલ ઉઠાવ્યા જો દુષ્કાળ જાહેર થાય તો કચ્છ સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ તરફ વધુ અસર પડી શકે છે. કિસાન સંઘ દુષ્કાળના સમયે દરેક ને ખેડૂત બનવા માટે ભારતીય કિસાન સંઘના પ્રમુખે કરી અપીલ સાથે જ દુષ્કાળ જાહેર થાય તો એક જૂટ થઈને લડત આપવા માટે પણ કરી અપીલ વીજ કાપ ને લઈને પણ સરકારે પ્રક્રિયા કરી તે પણ એક અસર આ કમોસમી વરસાદ. ઓછી વર્ષા અને અલનીનો ની અસર સર્જાઈ છે સરકારે કેનાલ થકી ક્યાં અને કેટલું પાણી આપશે તેનું આયોજન કરવાનો પણ જરૂર ખેડૂત પ્લાન કરે છે તો તે પણ ધ્યાને લેવાની જરૂર જો દુષ્કાળ જાહેર થાય તો સરકારી યોજનાઓ પર કાપ આવી શકે. બજેટ બદલાઈ શકે. કિસાન સંઘ ભારતીય કિસાન સંઘ હમેશ ખેડૂત તરફ છે અને રહેશે અને તમામ મદદ કરશે ગુજરાતીઓ આફતને અવસરમાં બદલેતા હોય ત્યારે દુષ્કાળમાં પણ કરવાની જરૂર જો દુષ્કાળ જાહેર થાય તો ખેડૂતને હતાશ થઈને કોઈ અઘટિત પગલા ન ભરવા પણ કરી અપીલ 1886 - 87ના દુષ્કાળ સમયે કપરી પરિસ્થિતિ હતી તે પણ સમય કાઢ્યો તો હાલનો સમય પણ કાઢીશું ભારતમાં કિસાન સંઘ ખેડૂતો અને દુષ્કાળ ની સ્થિતિ અંગે મિટિંગો કરશે અને જરૂરી નિર્ણય કરી મદદ કરવાના તમામ પ્રયાસ કરશે
0
0
Report

अंबाजी में स्वास्थ्य विभाग की बैठक: वेतन, प्रमोशन, स्थानांतरण लेकर अहम निर्णय

Ambaji, Gujarat:ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના કેટલાક પડતર પ્રશ્નો ને લઇ ધારાષ્ટ્ર કક્ષાની એક બેઠક અંબાજી ખાતે યોજવામાં આવી હતી જેમાં પ્રદેશ આરોગ્ય કર્મચારી મંડળ ના પ્રમુખ સહીત રાજ્યના 34 જિલ્લાના પ્રમુખ મંત્રી અને કન્વીનર સહીતના પદાધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહીને કર્મચારીઓને લગતા પ્રશ્નોની ભારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને 34 જિલ્લા ના પદાધિકારીઓની મંજૂરી સિવાય તેમજ બંધારણ વિરુદ્ધ કેટલાક કર્મચારીઓ દ્વારા લેટરપેડ છાપી ખોટી રજુઆ્ત કરવામાં આવી હતી તે મામલે કાયદાકીય કાર્યવાહી કરવા આ બેઠકમાં ઠરાવયું હતું તેમજ રાજ્યભરમાં પોતાની ફરજ બજાવતા કર્મચારીઓના પગારમાં વિસંગતા પ્રમોશનમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, તાલુકા જિલ્લાની જગ્યાઓ મજુર કરવા, તેમજ સાતમા પગારપંચ સહીત જિલ્લા ફેરબદલીઓ સાથેના પ્રશ્નો સહીત ખાતાકીય પરીક્ષા મામલે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી જે બાબતે સરકાર તાકીદે આ પ્રશ્નો ને ધ્યાને લઇ તેનો નિકાલ લાવવાની માંગ કરવામાં આવી છે આરોગ્ય વિભાગના કર્મચારીઓ રજાના આરોગ્યની સતત ચિંતા કરી તેઓના હિત માટે ની કામગીરીમાં જોડાયેલા રહેતા હોય છે ત્યારે આરોગ્યના કર્મચારીઓ ના આ પ્રશ્નો બાબતે સરકાર ચિંતા કરી કર્મચારીઓના સ્વાસ્થ્ય વધુ મજબુત કરે તેવી અપેક્ષા રાખવામાં આવી છે બાઈટ-1 જગદીશ પ્રજાપતિ (પ્રદેશ પ્રમુખ આરોગ્ય કર્મચારી મંડળ)અમદાવાદ પરખ અગ્રવાલ ઝી મીડીયા અંબાજી, બનાસકાંઠા
0
0
Report
Advertisement

नवरात्रि भोज के दौरान सोसाइटी खजांची पर हाथापाई, CCTV फुटेज सामने

Ahmedabad, Gujarat:એન્કર. શહેરમાં આવેલ દરેક સોસાયટીમાં સભ્યો અને કમિટી વચ્ચે નાની મોટી નાથાકૂટ થતી હોય છે. પરંતુ શહેરના પોષ વિસ્તારમાં નવરાત્રીના ભોજન પાસ લેવા બાબતે એક સભ્યએ સોસાયટી કમિટીના ખજાનચીને માર્યો. જે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા. ત્યારે જોઈએ ક્યાંની છે એ घटना અને શું હતો સમગ્ર મામલો... વિઓ. અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારનો બનાવ સુકન સ્માઈલ સિટીમાં મારામારીની ઘટના સોસાયટીના સભ્યએ ખજાનચીને માર્યો માર સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે જીહા. જુઓ આ CCTV ફૂટેજ. જેમાં દેખાય છે કે કેવી રીતે એક શખ્સ આવે છે અને खुરસીમાં બેઠેલા વ્યક્તિને સીધો લાફો મારી મારિ કરે છે. આ CCTV ફૂટેજ છે ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ શુખન સ્માઈલ સીટી સોસાયટી ઓફિસના. જયાં શનિવારે સાંજે સોસાયટીના સભ્યો નવરાત્રી નિમિતે યોજાયેલ જમણવારની વ્યવસ્થા માટે બેઠા હતા. તે સમયે ઓફિસમાં હાજર કમિટી ના ખજાનચી કનૂ ચૌધરી કે જે જો ખુરશીમાં બેઠા હોય છે ત્યારે તેમને સોસાયટીના સભ્ય આલાપ શુક્લ આવીને સીધો લાફો મારે છે. પછી ઓફિસમાં જાણે યુદ્ધ છડાયું હોય તેવા દ્રશ્ય સર્જાય છે. જે મારામારી પોલીસ સ્ટેશન પહોચે છે. જ્યાં સોસાયટીના ખજાનચી કનૂ ચૌધરી સભ્ય આલાપ શુક્લ સામે ફરિયાદ કરે છે... વિઓ. હવે મામલો શુ બન્યો હતો તે જોઈએ... સમગ્ર ઘટના બનતા 24 કલાકે સોસાયટીના ખજાનચી અને કમિટી સભ્યો સાથે વાત કરી. તો તેઓએ a2 બ્લોકમાં 402 નંબરના મકાનમાં રહેલા અને માર મારનાર આલાપ શુક્લએ 3 વર્ષથી મેઇન્ટેનન્સ નથી ભર્યું અને એવા 5 સભ્યો કે જેમણે મેન્ટेनન્સ નથી ભર્યું તેઓને આજે સાંજે આયોજિત નવરાત્રીના જમણવાર થી દૂર રહેવા ની વાત કરી. તેમ છતાં આલાપ શુક્લ પાસ લેવા આવતા તે અંગે માથાકૂટ થતા મેન્ટેનન્સ બાબતે સોસાયટીએ સભ્યો સામે 4 મહિના પહેલા કરેલા કેસની અદાવત રાખી આલાપ શુકલે હુમલો કર્યા હોવાના આક્ષેપ કર્યા... બાઈટ. અનિલ પ્રજાપતિ. સેક્રેટરી વિઓ. તો બીજી તરફ જેના પર આક્ષેપ છે અને જે CCTV માં માર મારનાર દેખાય છે તે આલાપ શુક્લએ સોસાયટીના આક્ષેપ ફગાવ્યા હતા. આલાપ શુક્લએ સોસાયટી મનસ્વી રીતે નિયમ બનાવી પેનલ્ટી વસૂલતા હોવાની વાત કરી. જેમાં 2024માં તેમના પિતાના અવસાન બાદ મેંટેનન્સ પર લગાવેલ પેનલ્ટી અંગે દસ્તાવેજ માંગતા તે ન આપતા ત્યારથઇ મેઇન્ટેનન્સ ન ભરતા હોવાનો ખુલાસો કર્યો. જેને લઈને સોસાયટી કમિટી પરિવારને પરેશાન કરવાની હોય. સોસાયટીમાં આવતા રોકતી હોવા અને કાર ને લોક મારી હોવા જેમાં અગાઉ પોલીસ ફરિયાદ અને રજીસ્ટ્રીમાં કેસ ચાલી રહ્યો હતો તેવી વાત કરી. અને તેમાં નવરાત્રીના સમયે પરિવારને પર્વમાં અને જમણવારમાં પેડ પાસ લઇ સામેલ થઈવા અંગે ના પાડતા અને અભદ્રભાષામાં વાત કરતા હોવાના આક્ષેપ કરતા મામલો બીજા તરફ આવી રહ્યો હોવાને આહેવાલ... બાઈટ. આલાપ શુક્લ. સભ્ય વિઓ. ઉ્લેખનીય છેકે સોસાયટીમાં 34 બ્લોકમાં 680 મકાન અહીં છે. જેમાં 40 મકાન બંધ અને 640ક લોકો રહે છે. જેમાં 5 સભ્યો મેન્ટેનન્સ ન આપતા હોવાના કમિટીએ આક્ષેપ કર્યા સાથે જ કેસ ચાલતો હોવાની વાત કરી. જેમાં આલાપ શુક્લ સિવાય અન્ય સભ્યોએ આ પર કોઈ વાંધો ન ઠેરવ્યો હોવાથી સોસાયટીમાં આ મામલો ચાલ્યો રહ્યો. નવરાત્રીના જમણવાર પહેલા આ માથાકૂટ ઉભો થયોpollo કે સોસાયટી ચર્ચામાં આવી છે. જે ઘટનામાં શું થાય છે તે પણ જોવાનું રહેશે...
0
0
Report

लखपत लिग्नाइट खदानों से धुआँ फैलना: 35–40 किलोमीटर तक प्रदूषण, लोग बीमार

Sadhara, Gujarat:કચ્છ લખપત તાલુકામાં બંધ લિગ્નાઇટ ખાણોમાંથી નીકળતા ધુમાડાના કારણે લોકો પરેશાન કચ્છમાં પ્રદૂષણ અટકાવવાની GPCB અધિકારીઓની કામગીરી માત્ર કાગળ પર હવા પ્રદૂષણના કારણે લખપતના અકરી, ફુલરા, ઘડુલી અને ધારેશી ગામના લોકોને મુશ્કેલી લખપતમાં લિગ્નાઈટની બંધ ખાણોમાંથી નીકળે છે ધુમાડાના ગોટેગોટા બંધ પડેલી લિગ્નાઇટ ખાણોમાંથી દિવસેને દિવસે પ્રદૂષણ વધી રહ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ફુલરા અને ધારેશી ગામ વચ્ચે આવેલી ખાણોમાંથી ધુમાડો નીકળી રહ્યો છે લોકોમાં શ્વાસની બીમારીઓ, ટીબિ (TB) અને કેન્સર જેવા ગંભીર રોગો ફેલાઈ રહ્યા છે હવાના પ્રદૂષણના કારણે પક્ષીઓ અને પ્રાણીઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે આ અંગે ફુલરા જૂથ ગ્રાo પંચાયત દ્વારા જીએમડીસી અને કલેક્ટરને અગાઉ રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી આ ધુમાડાની અસર આશરે 35થી 40 કિલોમીટરના દૂર સુધી થતી હોવાનોlocals દાવો હવાના પ્રદૂષણથી 4 ગામના લોકોના આરોગ્ય પર ગંભીર असर થઇ રહ્યા છે જયારા જવાબદાર GPCB બોર્ડ દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી ઘણા વર્ષોથી લિગ્નાઇટની ખાણો સળગી રહી હોવાનો સ્થાનિકોનો દાવો સ્થાનિકોની અનેક રજૂઆતોચ્છા વહીવટી તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ કરવામાં આવતો નથી
0
0
Report

वापी में बड़ा ड्रग रैकेट: 13.89 करोड़ के नशीले पदार्थ पकड़े गए

Vapi, Gujarat:देशના યુવાધનને નશા ના રવાડે ચડાવી તેમને બરબાદ કરવાના વધુ એક નશીલા રેક્ટેટનો પરદા ફાસ થયો છે. આ વખત ઔદ્યોગિક નગરી વાપી માંથી વલસાડ એસઓજી, એન્ટી નારકોટિક વિંગ અને ડુંગરા પોલીસને જુદી જુદી ત્રણ જગ્યાએ રેડ કરી અંદાજે 13.90 કરોડ થી વધુની કિંમતના 2500 કિલોથી પણ વધુ નસીલા પદાર્થને ઝડપી નશાના એક મોટો રેકેટનો પરદાફાસ કર્યો છે. ઝડપાયેલા આ નસીલા રેકેટના તાર ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે ત્યારે કરોડો રૂપિયાના ઝડપાયેલા ડ્રગ્સ મામલે જોઈએ આ અહેવાલ વલસાડ જિલ્લા નાં નશાના આ રેકેટના પર્દાફાશ દરમિયાન પોલીસે આશરે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આમાં મહારાષ્ટ્ર અને યુપી સુધી ફેલાયેલા તાર વચ્ચે દા Dadara Nagar હવેલી અને ગુજરાતની હદ પર થી નસિલી પદાર્થને લઇને ગલ્લાઓ અને દુકાનોમાં સપ્લાય કરવાના કૃત્યમાં લાગી રહેલા చెందવામાં આવેલ છે. આ દરમ્યાન 2147 કિલો કેનોબીસની ગોળીઓ કેટલીક દુકાનોમાંથી મળી આવી હતી. વધુ તપાસમાં તપાસમાં જાણવા મળ્યું કે દાંડા નગર હવેલીની બોર્ડર નજીકથી રસોડા માં લાવવામાં આવેલ નશીલો પદાર્થના મુદ્દામાલ પર કબજે કરવામાં આવ્યો હતો. રોકાણનગર હવેલીના વિસ્તારોમાં એવી કામગીરી ચાલતા છે જેનાથી આ રેકેટના તાર મહારાષ્ટ્ર અને યુપી સુધી ફેલાયેલા હોવાનું શુદ્ધ થયું છે. આના પર ઔદ્યોગિક વિસ્તારોમાં પાનના ગલ્લાઓ અને નાની દુકાનોમાં સપ્લાય ચાલી રહ્યો હતો. આવે તાત્કાલિક દાદરા નગર હવેલી અને ગુજરાતની હદ પર તીઘરા રોડ પર પ્રદીપ ઉર્ફે મનુ વર્મા ની દુકાનમાં રેડ કરી હતી. આ દુકાનમાંથી 10.93 કરોડની કિંમતના 2147 કિલો કેનોબીસની ગોળીઓનો જથ્થો મળ્યો હતો. આગામી તપાસમાં આ કેસના ભવિષ્યના ખુલાસાઉંમિત છે. ઉપરાંત વાપીની ડુંગરા પોલીસે બોલાવી સબાટો બોલાવી લેકવ્યુ રેસિડન્સી માંથી કાર્તિક ઉર્ફે પપ્પુ રવિન્દ્ર બિસ્વાલના ઘરમાંથી પણ 1.21 કરોડની કિંમતની 243 કિલો જેટલી નસીલી કેનોબીસની ગોળીઓ ઝડપાઈ હતી. આ નશા રેકેટમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.; પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ હોશિયાર નશાના પાવડરમાંથી ગોળીઓ બનાવી નશાના ગોલામાં સસ્તા કૌવાઓમાં આપવાપાવા કરતા હતા અને આ વ્યવહાર મહારાષ્ટ્ર અને યુપી સુધી ફેલાયેલો હતો.
0
0
Report
Advertisement

APMC जमालपुर में सर्दी की शाकभाजियों के दाम गिरने से किसानों की चिंता बढ़ी

Ahmedabad, Gujarat:સલગ. દિવાળી દર્શલ 1 નંબર ફીડ.... સંજય પટેલ મોબાઈલ બાઈટ લેવી... એન્કર. શિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની સિઝન. કેમ કે આ સીઝનમાં શિયાળુ પાક શાકભાજી બહુ આવતી હોય છે. જે ખાવાથી લોકોનું સ્વાસ્થય પણ સારું રહેતું હોય છે. પરંતુ હાલ apmc બજારની સ્થિતિ એવી બનેલી છે કે વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. કઈ રીતે જુઓ આ અહેવાલ... શિયાળો એટલે લીલા શાકભાજી ખાવાની સિઝન શિયાળુ શાકભાજીની આવક થઈ શરૂ છતાં વધુ આવકથી ભાવ વધુ ગગળ્યા વેપારીઓના માલ બગડવાની સ્થિતિ થઈ ઊભી જયારે આ વર્ષે ચાલુ સીઝનમાં જે ભાવ હોય છે તે કરતા પણ વધુ ભાવ ધટાડો જોવા મળ્યો છે. જેને લઈને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આ રીતે જમાલપુર apmc માંથી વિગતો સામે આવી છે. ઠંડીની શરૂઆત થઈ છે જેના કારણે શિયાળુ શાકભાજી બજારમાં આવતા શરૂ થયા છે. આવક વધે તો ભાવ ઘટે. ભવિષ્યના આ વિસ્તારમાં ભાવમાં ઘટાડો થયો છે જે પૂર્વવર્તીના વર્ષની કરતાં વધારે વાજબી રહ્યો નથી. બાઈટ. સંજય પટેલ. સેક્રેટરી. જમાલપુર apmc મોબાઈલ બાઇટ.... શાકભાજીની આવક શરૂ થતા apmc બજાર ફૂલ બન્યું છે. પરંતુ શાકભાજી apmc માંથી બજારમાં જે જવી જોઈએ તેટલા પ્રમાણમાં ન જતા વેપારીઓને શાકભાજી બગડી જવાના ભયથી રોવાનો વારો આવ્યો. અને સામાન્ય ભાવ ઘટાડા સામે વધુ ઓછા ભાવે શાકભાજી આપવાનો વારો આવ્યો. ત્યાર વચ્ચે ખેડૂતોએ વચેટિયા એટલે કે રિટેલ દલાલો મનફાવે તે ભાવ લેતા હોવાના આક્ષેપ કરી તેમના ખભા પર ભાર મૂક્યા હતા. આ બધાં વચ્ચે કમોસમી વરસાદ અને અલનીના કારણે આ સ્થિતિ સર્જાઈ હશે. apmc દીઠ માલ ઝડપથી પહોંચાડવા કારણે ખેતુઓને આવી રાહત રહેજો હતો. ગત વર્ષે જે શાકભાજી 2 હજાર મણ વેચાતી તેમાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યો. વચેટિયાના ફાયદાની વાત કરી ખેડૂતોએ કહ્યું; retailed વેપારીઓ આ વાત ફગાવી દીધી હતી. apmc હોલસેલ વેપારીએ પોતાની વાત કરી./apmc માં આવતા શાકભાજીના ભાવમાં ઘણો ઘટાડો થયું છે. છતાં શહેરના કેટલાક વિસ્તારમાં ભાવ ઊંચા રહેતા જોવા મળ્યા. એટલે apmc માં ભાવ નિયંત્રણ હોય તો રિટેલ માર્કેટમાં પણ કોઈ ભાડો ન થાપે અને લીલા શાકભાજી ખાઈ લોકોનું સ્વાસ્થ્ય સારા રહે. दर्शલ રાવલ. Z 24 કલાક. અમદાવાદ.
0
0
Report

अंकलेश्वर के छठे भारतीय साइंस टेक्नो फेस्टिवल-2026 का भव्य आयोजन

Bharuch, Gujarat:ભરૂચનાં અનુ્કલેશ્વરમાં છઠ્ઠા ભારતીય સાયન્સ ટેક્નો ફેસ્ટિવલ-2026નું ભવ્ય આયોજન થયું હતું. 17થી વધુ રાજ્યોના 260થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લ્યા હતા. શ્રીમતી પી.ડી. શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં આ મહોત્સવનું આયોજન થયું હતું. ‘સાયન્સ ફોર સોસાયટી: ઇનોવેટ, ઇન્સ્પાયર, ઇમ્પેક્ટ’ થીમ સાથે બે દિવસીય આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો અને જિજ્ઞાસા jfાડવો હતો. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવહાણે અને જિલ્લાદક્ષ્યારયોગ્ય યોગેશ કાપસેએ અતિથિ તરીકે હાજરી આપી હતી. આ મહોત્સવમાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓની સહભાગિતાથી દેશની વિવિધતા વચ્ચે એકતા અને અખંડિતતાનો સંદેશ પ્રસારિત થયો. ગુજરાત અને અંકલેશ્વરની સંસ્કૃતિ, પરંપરા અને આતિથ્યની ઓળખ દેશના અન્ય રાજ્યો સુધી પહોંચી રહેલી હતી. આ મહોત્સવે વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નવીનતા અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવી હતી.
0
0
Report
Advertisement

अहमदाबाद डांडीलीमड़ा थाना क्षेत्र में वाहनों में आग, 30 से अधिक जलकर राख

Ahmedabad, Gujarat:અમદાવાદ વધુ એક વાર પોલીસ સ્ટેશનમાં વાહનોમાં લાગી આગ અમદાવાદ ના દાણીલીમડા પોલીસ સ્ટેશનો બનાવ ગુનાના કામે કબજે કરેલ વાહનો માં આગ લાગી અગમ્ય કારણોસર અચાનક આગ લાગી 30 થી વધુ વાહનો બળી ને રાખ થયું ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો વાહનોમાં આગનો વિડિઓ આવ્યા સામે અન્ય વાહનો आगની ઝપેટમાં ન આવે માટે હાજર કર્મચારીએ વાહરો દૂર ખસેડાયા જોકે એકાએક લાગેલી આગમાં 30 થી વધુ વાહનો ઝપેટમાં આવ્યા ટુ વ્હિકલ સાથે થ્રિ થઈ ગયેલીમાં પણ આગ લાગી આગ કાબુમાં આવતા મોટી ઘટના બનતા ટળી આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા પોલીસ સ્ટેશનમાં લગાવેલ cctv ની તપાસ થાય તો આગનું કારણ સામે આવી શકે
0
0
Report

सूरत में 410 करोड़ की ऑनलाइन ठगी: दो गिरफ्तार, अंतरराष्ट्रीय गैंग से जुड़े लिंक उजागर

Surat, Gujarat:सुरत शहर सायबर क्राइम सैल ने अंतरराष्ट्रीय साइबर फ्रॉड गैंग के साथ जुड़े दो आरोपियों को गिरफ्तार कर लगभग ₹410 करोड़ की ऑनलाइन ठगी के नेटवर्क का पर्दाफाश किया है। पुलिस जांच में सामने आया है कि शेयर ट्रेडिंग में अधिक लाभ का लालच देकर लोगों को HB Ultra और IISL Sec नाम कीbogus एप्लिकेशन डाउनलोड करवाई जाती थी। इस एप्लिकेशन के जरिए(fake) ट्रेडिंग अकाउंट खोलकर लोगों से पैसे विभिन्न बैंक खातों में ट्रांसफर कर धोखाधड़ी की जाती थी। इस मामले में सुरत साइबर क्राइम पुलिस स्टेशन में धाराएं और IT Act की धाराओं के तहत मुकदमा दर्ज किया गया है, और तीन–चार दिनों की तकनीकी जांच के बाद देर रात दो आरोपियों को ट्रेस कर गिरफ्तार किया गया। गिरफ्तार आरोपियों में 23 वर्षीय Abdul Rehman Mohamadhejin Akookara और 38 वर्षीय Mohsin Khan उर्फ टूख्शु शामिमखान शामिल हैं। पुलिस के अनुसार Abdul Rehman ने Mohsin Khan के नाम से “Mansuri Digital Trading” नाम की टीम बनाकर बैंक खातें खुलवाए थे और नकदी को USDT क्रिप्टो में परिवर्तित कर गैंग तक पहुंचाते थे। केंद्रीय बैंक ऑफ India के खाते में 24 अगस्त से 16 सितंबर 2026 के बीच ₹1,19,03,919 का लेन–देन हुआ। मामले की आगे की जाँच पुलिस कर रही है ताकि किन-किन लोगों और बैंक खातों का संबंध है, यह स्पष्ट हो सके और कुल 338 शिकायतें देश के विभिन्न राज्यों में दर्ज हैं।
0
0
Report

Hindi: ग्राहक संरक्षण आयोग ने मेडिकल क्लेम कंपनी को बकाया भुगतान का आदेश दे दिया

Ahmedabad, Gujarat:શહેરમા ફરી એકવાર ગ્રાહક તકરાર નિવારણ કમિશને મેડિકલેઇમ કંપનીને લપડાક આપી છે. અને ગ્રાહક તરફી ચુકાદો આપી બાકી રહેલ મેડિકલેઇમ રકમ વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે. ત્યારે જુઓWhole મામલો.... આજરખી સમયે હોસ્પિટલ ખર્ચ વધી ગયા છે. જેની સામે રાહત મળે માટે લોકો મેડિકલેઇમ લેતા હોય છે. આવા જ વિચાર સાથે એક શહેરીજને મેડીકલેઇમ લીધો. જેઓએ 2024માં પત્નીની સારવાર માટે મેડિકલેઇમ મુકયો. પરંતુ કંપનીએ અડધા કરતા ઓછી રકમ પાસ કરી. જેને દર્દીના પતિએ ગ્રાહક કમિશનમાં પડકાર આપ્યો. જ્યાં અઢી વર્ષ ની લડતે ગ્રાહક તરફી ચુકાદો આવ્યો. અને મેડિકલેઇમ કંપનીને વ્યાજ સાથે બાકી રકમ ચૂકવવા આદેશ કરાયો. તો આવી રીતે તપાસની આડચાલણી નક્કી થયો. અતુલકુમાર શાહ અને તેમની પત્ની નયનાબેન શાહ Manaekbag વિસ્તરણ સોસાયટીમાં રહે છે. પતિ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે તથા પત્ની હાઉસ વાઈફ. ત્રણ બાળકો સેટલ છે. 24 જાન્યુઆરીએ અતુલકુમારે પત્નીની સારવાર માટે મેડિકલેઇમ લીધો. હાર્ટ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર જરૂરી હતી અને ડોક્ટર દ્વારા આર્થિક કરાડી 4.44 લાખ રોકડ ચૂકવવા કહેવામાં આવ્યું. બાદમાં અરજદારે કેમ કંપનીએ માત્ર થોડી રકમ જ પંચાવીસના સમયગાળા દરમિયાન પ્રાપ્ત કરી હોય અને બાકી રકમ રિજેક્ટ કરવામાં આવી હતી. ગ્રાહક સહાય સમિતિના પ્રમુખ મુકેશ પરીખની મદદથી આ laddi કરતાં કેસ જીતી અને 2.64 લાખ બચી ગયેલ રકમ 30 દિવસમાં ચુકવવાનું, નહિતર 8 ટકા વ્યાજ અને 30 દિવસ બાદ 10 ટકા વ્યાજની ચુકવવાની આદેશ અપાયો. આથી અરજદારને રાહત મળી છે અને અન્ય અરજદાર પણ આ પ્રકારના કેસોમાં ન્યાય મેળવવાની રાહ જોય રહ્યાં છે. આ રીતે અઢી વર્ષ પાછળ કથન ઇતિહાસની નોંધ થઇ અને ઉલ્લેખિત કેસનો ન્યાય થયો.
0
0
Report
Advertisement

मेहसाणा में नकली कॉल सेंटर से शेयर बाजार धोखाधड़ी: 8 गिरफ्तार

Mehsana, Gujarat:मेहसाणा जिले के उचरपी ग्राम सीमा के पास जी.एस. फार्म परिसर में एक बोरनी ओड़री में शेयर बाजार का नकली कॉल सेंटर चल रहा था। साइबर क्राइम पुलिस ने दबिश देकर 8 अभियुक्तों को गिरफ्तार किया और अन्य फरार बताए जाते हैं। चोरों ने डमी सिमकार्ड और रैंडम मोबाइल नंबर की लिस्ट लेकर लोगों को फोन कर खुद को श्याम स्टॉक एडवाइजर कंपनी का प्रतिनिधि बताते हुए धोखा दिया। पीड़ितों से अधिक लाभ दिखाकर उनके बैंक खातों में पैसा जमा कराते थे। पुलिस ने मौके से छह स्मार्टफोनों के अलावा नकली आईडी कार्ड, डमी सिमकार्ड आदि लगभग 1.22 लाख का माल जब्त किया है। गिरफ्तार आरोपियों में राजकुमार चौधरी, रोहितकुमार सेनमा, निलेशजी ठाकोर, विजय ठाकोर, अंकितकुमार रावळ, अमनसिंग सिंग, धवलकुमार परमार और परेशभाई रावळ शामिल हैं; मुख्य सूत्रधार सहित अन्य गिरफ्तारी के प्रयास चल रहे हैं। मामले में अन्य आरोपियों के बारे में أيضا जानकारी दी जा रही है ताकि इस रैकेट का पर्दाफाश किया जा सके।
0
0
Report

केशोद में भाजपा उम्मीदवार पर हमला, पुलिस ने की जांच

Junagad, Gujarat:કેશોદમાં ભાજપના ઉમેદવાર પર હુમલાની ઘટનાથી ચકચાર મચી છે... કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર-3ના સદસ્ય અને বিজেপા ઉમેદવાર સિંધલ રૈયાભાઈ કાનાભાઈ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ થયો છે... ચૂંટણીની જૂની માથાકૂટ અને સમાધાનના મુદ્દે બોલાવીને હુમલો કરાયો હોવાનો પીડિત પક્ષનો આક્ષેપ છે... હુમલામાં રૈયાભાઈના માથામાં ઈજા થતાં ટાંકા આવ્યા છે, જ્યારે તેમના સાથીદારોને પણ ઈજાઓ પહોચી છે... સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે... કેશોદમાં ચૂંટણીની જૂની માથાકૂટને લઈને મારામારીની ઘટના સામે આવી છે... કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર-3ના સદસ્ય અને ભાજપના ઉમેદવાર સિંધલ રૈયાભાઈ કાનાભાઈ પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે... પીડિત પક્ષના જણાવ્યા પ્રમાણે, ચૂંટણી સંબંધિત જૂના વિવાદ અને સમાધાનની વાતચીત માટે રૈયાભાઈને બોલાવવામાં આવ્યા હતા... આ દરમિયાન તાંગરશાપી સહિતના શખ્સો અને મેરખીભાઈ ચાવડા તથા તેમની ટોળકી દ્વારા માથાકૂટ કરી મારઝૂડ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે... હુમલામાં રૈયાભાઈના માથામાં ગંભીર ઈજા થતા ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે... સાથે રહેલા άλλા સાથીદારોને પણ ઈજાઓ પહોંચી હોવાનું જણાવાયું છે... બાઈટ રૈયા શામળા ઈજાગ્રસ્ત... બાઈટ રૈયા સિંધવ নগરિક પાલિકા સદસ્ય... વોર્ડ નંબર 3 કેશોદ... પીડિત પરિવાર દ્વારા હુમલા બાદ ઘરમાં પણ જીવનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે... સમગ્ર મામલે પીડિતો અને પરિવારજનોએ પોલીસ સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરી आरोपીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે... હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે... પોલીસ તપાસ બાદ જ હુમલાની હકીકત અને જવાબદારો અંગે વધુ સ્પષ્ટતા થશે...
0
0
Report

सूरत के सिविल अस्पताल में गर्भवती महिला की मौत, परिवार में गहरा दुख

Surat, Gujarat:સુરત સિવિલ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત, પરિવારમાં શોકનો માહોલ 5 મહિનાની ગર્ભવતી મહિલા સુમન દાસ નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. મૃતક મહિલા અને તેનો પરિવારે મૂળ આસામના રહેવાસી છે અને હાલ કામરેજના ગોપીન ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં રહે છે. મહિલાને posled ૪-૫ દિવસથી તાવ આવી રહ્યો હતો અને સ્થાનિક હોસ્પિટલમાં થી સારવાર અને દવાઓ ચાલી રહી હતી. તबિયત વધુ લથડતાં મહિલાને રાત્રે ૧૧:૩૦ થી ૧૨:૦૦ વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલ લેવાયું હતું. સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ રાત્રે આશરે ૧૨:૦૦ વાગ્યે સારવાર દરમિયાન મહિલાનું અવસાન થયું. લગ્નના દોઢ વર્ષ બાદ પરિવારમાં બાળકનું આગમન થવાનું હતું પરંતુ મહિલાના આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે。
0
0
Report
Advertisement
Advertisement
Back to top