Back
सूरत बीजेपी दफ्तर में दो कर्मियों के बीच हाथापाई, नोटिस और जांच शुरू
PDPRASHANT DHIVRE
Oct 09, 2025 10:35:22
Surat, Gujarat
એંકર:સુરત: સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જ બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના સામે થતાં ખળભળાટ મચી ગયો છે. ગત રોજ બપોરે ભાજપના કાર્યાલયના હવાલા ખરાબ કરવામાં આવ્યો હતો. આ અત્યાર સુધી hottel ના કામચલાઉ કારણે ચર્ચા થઈ રહી હતી. આ વાત વાયરલ થયા બાદ શહેર પ્રમુખે બંનેને નોટિસ આપવા હાથ ધર્યાં છે. પ્રાથમિક માહિતી મુજબ, દિનેશ સાવલિયા બપોરે કાર્યાલય આવ્યા હતા. શરૂઆતમાં ચા-નાસ્તાની બાબતને લઈને તેમની પટાવાળા સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. સહી કારણે પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી. ભાજપ કાર્યાલયના બીજા માળે આવેલા વેઇટિંગ રૂમમાં અચાનક જ ખજાનચી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને સાથે વિવાદ શરૂ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું હતું કે, હું ખજાનચી છું અને મને જ બધું જોવાનું છે, તો અહીં વધારે આંટાફેરા નહીં માર. આ શબ્દોથી મામલો ઉગ્ર બન્યો હતો અને શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને ધક્કો માર્યો હતો. દિનેશ સાવલિયાનો પિત્તો છટક્યો અને તેમાંથી શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ આ ઘટના કારણે સ્તબ્ધ થઈ ગયા હતા. કારાલયમાં થયેલી આ મારામારીનો વીડિયો વાયરલ થતા પાર્ટીની આબરૂ પર સવાલ ઉઠ્યા છે. અંતે શહેર પ્રમુખ પરેશ પટેલે આ મામલામાં કાર્યવાહી શરૂ કરી છે. પરેશ પટેલે ખજાનચી શૈલેષ જરીવાલા અને કાર્યકર્તા દિનેશ સાવલિયા બંનેને નોટિસ આપી છે. ત્રણ દિવસમાં લેખિત જવાબ આપવો રહેશે. તપાસમાં જ તથા જો બેન્ઝુર્સી આકાશ દોષિત જણાય તો પાર્ટી કડક પગલાં लेने વિશે વિચારશે. સાથે વીડિયો મોબાઇલમાં બનાવી વાયરલ કર્યા વ્યક્તિ વિષે પણ કાર્યવાહી જોવાઇ રહેશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 07, 2025 05:18:0253
Report
SVSANDEEP VASAVA
FollowDec 06, 2025 18:30:33269
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 17:30:13228
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:17:29159
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:17:1097
Report
DMDURGESH MEHTA
FollowDec 06, 2025 16:16:46148
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 14:32:39171
Report
TDTEJAS DAVE
FollowDec 06, 2025 14:32:20157
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 06, 2025 14:02:29145
Report
ARAlkesh Rao
FollowDec 06, 2025 12:55:57100
Report
BPBurhan pathan
FollowDec 06, 2025 12:01:32112
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 11:45:3989
Report
CPCHETAN PATEL
FollowDec 06, 2025 11:16:58117
Report
ARAlkesh Rao
FollowDec 06, 2025 10:53:3485
Report
DRDarshal Raval
FollowDec 06, 2025 10:31:40181
Report