Back
बोटाड में मावठे से फसलें बर्बाद, किसानों ने आर्थिक मदद की मांग
RMRaghuvir Makwana
Oct 31, 2025 08:41:10
Botad, Gujarat
ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાના માર થી ખેડૂતો પાયમાલ ઢસા,ભંડારીયા,વિકળિયા,રસનાળ,પાટણા સહિતના ગામોમાં મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થતા ખેડૂતના હાલ બે હાલ થયા છે ખેડૂતનું ધિરાણ માફ કરવામાં આવે તેવી જગતનો તાત સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે
આ અણધાર્યા વરસાદના કારણે બોટાદ જિલ્લાના ખેતીના પાકને વ્યાપક નુકસાની પહોંચી છે. મુખ્યત્વે મગફળી, તલ, કપાસ અને જાર સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે. તૈયાર થયેલો પાક ખેતરોમાં પલળી જતાં તેની ગુણવત્તા બગડી છે અને ઉપજમાં ઘટાડો થવાની ભીતિ છે. જેના કારણે જગતના તાતoret તાત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લાંબા સમયની મહેનત અને રોકાણ બાદ પાક હાથવેંતમાં હતો, પરંતુ માવઠાના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો છે. અનેક ખેડૂતોને પાક સદી જવાનો ડર સતાવી રહ્યો છે. આ ગંભીર નુકસાન બાદ હવે બોટાદ જિલ્લાના ખેડૂતોની નજર સરકાર તરફ છે. ખેતી પાકને નુકસાનીના આફતમાં ફસાયેલા ખેડૂતોએ તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવવામાં આવે અને આ આફતમાં નુકસાની પહોંચી રહેલા ખેડૂતને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે એવી સરકારને વિનંતી કરી છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાનોને જોતા ખેડૂતો સરકારની મદદની આશા રાખી રહ્યા છે.
આ બીજા પગથ્યમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા,પાટણા,પીપરડી,ભંડારીયા જલાલપર,વિકળીયા,માંડવો,રસનાળ,ખીજડિયા સહિતના ગામોમાં માવઠાના મારથી જગતના તાતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ખેડૂત સરકારને વિનંતી કરી રહ્યો છે કે તેમનું ધિરાણ માફ કરવામાં આવે તેવી સરકારને વિનંતી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowOct 31, 2025 15:03:030
Report
URUday Ranjan
FollowOct 31, 2025 15:02:500
Report
URUday Ranjan
FollowOct 31, 2025 14:23:170
Report
ARAlkesh Rao
FollowOct 31, 2025 14:04:590
Report
DPDhaval Parekh
FollowOct 31, 2025 14:03:360
Report
URUday Ranjan
FollowOct 31, 2025 13:53:460
Report
NBNARESH BHALIYA
FollowOct 31, 2025 12:53:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 31, 2025 12:52:490
Report
PDPRASHANT DHIVRE
FollowOct 31, 2025 12:38:010
Report
SLSanjay Lohani
FollowOct 31, 2025 12:35:480
Report
ADAbhijeet Dave
FollowOct 31, 2025 11:22:180
Report
AVArun Vaishnav
FollowOct 31, 2025 11:21:380
Report
CPCHETAN PATEL
FollowOct 31, 2025 10:36:460
Report
PDPRASHANT DHIVRE
FollowOct 31, 2025 09:48:350
Report
CPCHETAN PATEL
FollowOct 31, 2025 09:45:480
Report