Back
सूरत के विविंग उद्योग में असामाजिक तत्वों का दबदबा, यूनिटों पर रोक
CPCHETAN PATEL
Oct 31, 2025 15:03:03
Surat, Gujarat
સુરત બ્રેક
સુરત વિવિંગ ઉદ્યોગ ફરી અસામાજિક તત્વોની ભરડામાં
દિવાળી બાદ યુનિટો બળજબરીથી બંધ કરાવવાના બનાવો વધ્યા
ઓડિયા ভাষામાં সোશ્યલ મીડિયા પર ધમકીઓ વાયરલ
મર્ડરની ધમકીથી સુરતના વિવર્સમાં ફફડાટ
સુરત-સાયણ-ઓલપાડ રોડ પર 25થી વધુ યુનિટોને બાનમાં લીધી
રાધે, ભૂમિ અને એસેલ ઇન્ડસ્ટ્રીઝમાં ભયનો માહોલ
CCTV ફૂટેજમાં યુનિટોની બહાર દબાણ કરતા તત્વો કેદ
અસામાજિક તત્વોની હિંસક હરકતોનો પુરાવો મળ્યો
ઓરિસ્સાના કારીગરોને સીધી دھમકી, કામ પર આવવાનું બંધ
હાથ-પગ ભાંગી નાખવાની નહીં, પરંતુ મર્ડરની ધમકી
વિવર્સ એસોસિએશનની માલૂમાગીમાં ગંભીર આક્ષેપ
દર વર્ષે દિવાળી પછી અસામાજિક તત્વો સક્રિય બની જાય છે
સોશ્યલ મીડિયા પર ઓડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટર વાયરલ
ઉદ્યોગ પર પડતી અસરથી સૈંકડો કારીગરો દહેશતમાં
પોલીસ તંત્ર પાસે કાયમ ઉકેલ લાવવા એસોસિએશનની માંગ
CCTV પુરાવા સાથે પોલીસેઇ રજૂઆત કરવાની તૈયારી
હર્ષ સંઘવીને રજૂઆત થશે, ભયમુક્ત વાતાવરણની માંગ
સરકારે હસ્તક્ષેપ કરી વિવર્સને સુરક્ષા આપવાની માગણી
વિવિંગ ઉદ્યોગમાં ફરી અસામાજિક તત્વોનું માથું ઊંચું
સુરતના ઉદ્યોગજગતમાં દહેશત અને ઉથલપાથલનો માહોલ
બાઈટ..વિજય માગુકિયા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowOct 31, 2025 18:31:320
Report
NDNavneet Dalwadi
FollowOct 31, 2025 18:31:200
Report
DMDURGESH MEHTA
FollowOct 31, 2025 18:30:270
Report
SBShilu Bhagvanji
FollowOct 31, 2025 17:30:200
Report
URUday Ranjan
FollowOct 31, 2025 15:02:500
Report
URUday Ranjan
FollowOct 31, 2025 14:23:170
Report
ARAlkesh Rao
FollowOct 31, 2025 14:04:590
Report
DPDhaval Parekh
FollowOct 31, 2025 14:03:360
Report
URUday Ranjan
FollowOct 31, 2025 13:53:460
Report
NBNARESH BHALIYA
FollowOct 31, 2025 12:53:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 31, 2025 12:52:490
Report
PDPRASHANT DHIVRE
FollowOct 31, 2025 12:38:010
Report
SLSanjay Lohani
FollowOct 31, 2025 12:35:480
Report
ADAbhijeet Dave
FollowOct 31, 2025 11:22:180
Report