Back
खेती आक्रोश यात्रा बोटाद पहुँची; कांग्रेस ने ट्रैक्टर रैली से सरकार पर हमला
RMRaghuvir Makwana
Nov 09, 2025 07:15:45
Botad, Gujarat
બોટાદ. સોમનાથથી શરૂ થયેલી ખેડૂત આક્રોશ યાત્રા બોટાદ જિલ્લામા પહોંચી.. ગઢડા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં ટ્રેકટરો દ્વારા ખેડુત આક્રોશ યાત્રાનું કરાયું સ્વાગત.. ગઢડામાં પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ટ્રેક્ટર ચલાવી યાત્રામાં જોડાયા.. Congressoના લાલજી દેસાઈ, ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજેશ ગોહિલ સહિતના નેતાઓ યાત્રામાં જોડાયા.. કમોસમી વરસાદે રાજ્યમાં ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે થયા સરકારે જાહેરાત કરી છે તે લોલીપોપ છે અને ખેડુતોની મજાક કરી છે - ભરતસિંહ. રાજ્યમાં ૧ લાખ ૪૦ હજાર કરોડ કરતા વધારે ખેડૂતોને નુકસાન થયું હોય જ્યારે ખેડુતોના આશીર્વાદ લેવા જોઈએ ત્યારે સરકાર હાય લઈ રહિશે માટે कांग्रेस ખેડુતોની પડખે છે - ભરતસિંહ. ખેડુતોના પ્રશ્નો ને વાંચા આપવા કોંગ્રેસે ખેડુત આક્રોશ યાત્રા નું આયોજન કર્યુ છે જેના ભાગરૂપે આજે બોટાદ માં પહોંચી ગયા છીએ.. સરકારના રાહત પેકેજથી ખેડૂતોમાં અસંતોષ, કોંગ્રેસનો આરોપ. જગ્યા સુધી સરકાર ખેડૂતોના દેવા માફ નહિ કરે ત્યારે લડત શરૂ રહેશે - ભરતસિંહ સોલંકી.
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAURABH SAURABH
FollowNov 09, 2025 07:49:073
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 09, 2025 07:48:572
Report
ASAVNISH SINGH
FollowNov 09, 2025 07:16:176
Report
RMRaghuvir Makwana
FollowNov 09, 2025 07:16:057
Report
SVSANDEEP VASAVA
FollowNov 09, 2025 07:07:504
Report
AKAshok Kumar
FollowNov 09, 2025 07:02:194
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 09, 2025 07:00:544
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 09, 2025 07:00:468
Report
PDPRASHANT DHIVRE
FollowNov 09, 2025 06:46:369
Report
APAshwini Pandey
FollowNov 09, 2025 06:46:2711
Report
KBKETAN BAGDA
FollowNov 09, 2025 06:31:189
Report
DBDevender Bhardwaj
FollowNov 09, 2025 05:48:0814
Report
PDPRASHANT DHIVRE
FollowNov 09, 2025 05:18:0013
Report
RVRajat Vohra
FollowNov 09, 2025 04:33:4014
Report