Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kheda387411

नडियाड़ में करोड़ों रुपये विदेशी शराब विनाश, बुलडोजर से 42 से अधिक बोतलें नष्ट

NMNACHIKET MEHTA
Mar 10, 2026 06:33:28
Kheda, Gujarat
નડિયાદ ડિવિઝનમાં નડિયાદ પો્લીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂના નાશ કરી જોવાયું? નડિયાદ ડિવિઝનના હદપંચોલો સાથે સંકળાયેલા અલગ અલગ સ્ટેશનના ગુન્હામાં પાડેલ દારૂનો નાશ કરવામાં આવ્યો. નડિયાદ ડિવિઝન ની હદ નાપોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. વહેલી સવારે આ બધા દારૂનો નાશ પ્રક્રિયા ચાલી રહી હતી. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ કરતા હોય છે. શરીરદોષ નહી પરંતુ કોર્ટના આદેશ પ્રમાણે સમયાંતરે દારૂનો નાશ કરે છે. છેલ્લાં ચાર વર્ષમાં નડિયાદ ડિવિઝનમાં 20 કરોડથી વધારે દForeignભાષી દારૂનો નાશ થયો છે. બાઇટ: વી.આર.બાજપાઈ (ડિ.વાય.એસપી નડિયાદ)
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSapna Sharma
Mar 10, 2026 08:15:39
Ahmedabad, Gujarat: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દૂર છે SIR ના કારણે ચૂંટણીમાં વિલંબ થયો 15 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે 34 જિલ્લા પંચાયત,262 તાલુકા પંચાયત 83 નગરપાલિકામાં ચૂંટણી યોજાશે 10 હજાર જેટલી બેઠક પર ચૂંટણી યોજાશે કોંગ્રેસ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી મહાનગરો , નગરપાલિકા , જિલ્લા તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારોને સાંભળવાનો કાર્યક્રમ 11 થી 20 માર્ચ સુધી ઉમેદવારોને સાંભળવામાં આવશે પ્રજાલક્ષી વહીવટ લાવવો હોય તો સારા લોકોએ રાજકારણમાં આવવું પડશે જે વહીવટ બદલવા અને પ્રજા માટે કામ કરતા લોકોને આગળ આવવું પડશે કોંગ્રેસ પાર્ટી નવા સમયમાં એવો લોકો તક આપીશ છીએ: અમિત ચાવડા કોંગ્રેસ પાર્ટી પ્લેટફોર્મ આપશે જેમાં સ્વચ્છ વહીવટના ભાગીદાર બની શકો ગુજરાતમાં 15 મહાનગરની ચૂંટણીમાં શિક્ષિત , સક્ષમ , સામાજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા ના લોકો કોંગ્રેસમાં જોડાય તેજ માટે ઓનલાઇન પ્લેટફોર્મ માં ક્યુઆર કોડ સ્કેન કરીને ઉમેદવારી ફોર્મ ભરી શકશે અમિત ચાવળાનું મોટુ નિવેદન આગામી ચૂંટણીમાં અમે 50% ઉમેદવારો યુવાઓની પસંદગી કરીશું લોકોની રજૂઆત સાંભળી તેનું નિરાકરણ લાવે તેવા શિક્ષિત લોકોની પસંદગી આપીશું
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 10, 2026 08:15:15
Surat, Gujarat:સુરત બ્રેક ગલ્ફ દેશોમાં વધતા યુદ્ધના તણાવની સીધી અસર સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો પર દેખાઈ રહી છે નિકાસ વ્યવસ્થામાં અવરોધ સર્જાતા 텍સટાઇલ અને MSME સેક્ટર આર્થિક સંકટમાં સપડાયો રેડ-સી માર્ગમાં અનેક કન્ટેનરો અટવાતા એક્સપોર્ટ सાયકલ ખોરવાઈ ગયો તૈયાર માલ ફેક્ટરીઓમાં જ અટવાતા ઉદ્યોગકારોને પેમેન્ટ મળવામાં વિલંબ SGCCI દ્વારા રાજ્ય સરકાર પાસે રૂ. 4000 કરોડની બાકી સબસિડી તાત્કાલિક ચૂકવવાનો માંગ ગુજરાત ટેક્સટાઇલ પોલિસી હેઠળ હજારઓ ફાઈલો હજુ સુધી મંજૂરીની રાહમાં ટેક્સટાઇલ પોલિસી 2024 હેઠળ અંદાજે 1500 યુનિટ્સની રૂ. 1000 કરોડની સબસિડી અટવાયેલી આત્મનિર્ભર ગુજરાત પોલિસી 2022 હેઠળ 6000 ફાઈલો સાથે રૂ. 1400 કરોડ પેન્ડિંગ જૂની ટેક્સટાઇલ પોલિસી 2019 હેઠળ પણ અંદાજે રૂ. 1500 કરોડના ક્લેમ હજુ બાકી પ્રમુખે ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરી બેઠકની માંગ
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 10, 2026 06:33:10
Surat, Gujarat:ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટનો સંયુક્ત ઉપક્રમ ‘હવાઈ ડ્રોન હુમલા’ની પરિસ્થિતિ ઉભી કરી કવાયત હાથ ધરાઈ લિક્વિડ જેટી અને લિક્વિડ ટર્મિનલ પર હુમલાનો સીન બનાવાયો સતર્કતા રૂપે કાર્ગો હેન્ડલિંગ અને શિપ મૂવમેન્ટ તાત્કાલિક બંધ CISF, મરીન પોલીસ અને પોર્ટ સિક્યુરિટી ટીમ હાઈ એલર્ટ પોર્ટ પરના કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસેડાયા કેમિકલ કાર્ગો જહાજ અને ટેન્ક ફાર્મ પર હુમલાની કવાયત ‘હેવી એરોમેટિક કેમિકલ’ લીક જેવી ઈમરજન્સી સ્થિતિનું સિમ્યુલેશન જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ એજન્સીઓ વચ્ચે તાલમેલ ચકાસાયો હજીરાની અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝ મ્યુચ્યુઅલ એઇડ તરીકે જોડાઈ મોકડ્રીલ બાદ સુરક્ષા પ્રોટોકોલમાં સુધારા અંગે ચર્ચા કરવામાં આવી.
0
comment0
Report
AKArpan Kaydawala
Mar 10, 2026 05:50:15
Ahmedabad, Gujarat:नोट: मेयर और स्टेंडिंग कमिटी चेयरमेन के निजी वाहनों में जाते शॉट्स रात में वॉट्सएप किए हैं। अहमदाबाद नगर निगम में आज से प्रशासक का दायित्व शुरू होगा। वर्ष 2021-26 की चुनावी पंख की अवधि 9 मार्च को पूरी हो जाएगी। गड़बड़ करते हुए कल आम सभा मिली। AMC के प्रशासक के तौर पर पूर्व नगरपालिका कमिश्नर और वर्तमान अधिकारी मुकेश कुमार संभालेंगे चार्ज। इसके पहले वर्ष 2000 में 3 महीने के लिए PK Laheri प्रशासक नियुक्त थे। चार्ज सुनने के बाद वे महापौर की कुर्सी पर बैठे। 9 मार्च को मेयर ने निजी कार से तैनाती के निर्देश दिए। भाजपा- कांग्रेस सहित कई अधिकारियों ने खुद को इस्तेमाल किए गए सरकारी वाहनों का जिक्र किया। AMC परिसर में सभी सरकारी गाड़ियाँ गाड़ी-गियाओं के साथ रोकी गईं। 9 मार्च रात मेयर अपनी निजी कार से रवाना हुए, स्टेंड़िंग कमिटी चेयरमैन साथी मित्र के साथ टू-व्हीलर पर रवाना हुए। दूसरी ओर सरदार पटेल भवन के C ब्लॉक तीन और चौथी मंज़िल बने। महापौर, डिप्टी मेयर, स्टे कमिटी चेयरमेन, विपक्षी नेता और अन्य अधिकारीयों की चेंबर से नामप्लेट भी हटाई गई।
0
comment0
Report
URUday Ranjan
Mar 10, 2026 04:31:39
Ahmedabad, Gujarat:નોંધ : સ્ટોરી ને લગતા ફોટો અને પીડીએફ મોકલી છે એન્કર : પરસેવાની મૂડી થી સ્વપ્નનું મકાન ખરીદનાર લોકો બિલ્ડરની છેતરીડીના ભોગ બન્યા છે.. બિલ્ડરે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પાડાવી ફ્લેટ બનાવ્યા પહેલા જ બારોબાર જમીન અન્યને વહેંચી દેતા મામલો સામે આવ્યો હતો.. બિલ્ડર દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ મામલે બોપલ પોલીસે ગુનો નોધી ત્રણ બિલ્ડરોની ધરપકડ કરી છે.. સાથે જ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી.. વિઓ : 01 અમદાવાદના બોપલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીઓના નામ રોનક સોનાની યોગેશ ઠક્કર અને વિપુલ ગાંગાણી છે.. ત્રણેય આરોપીએ અન્ય ફરાર આરોપી સાથે મળી કેશવ નારાયણ ગ્રુપ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કર્યું હતું. પરંતુ કામ શરૂ કર્યા પહેલા જ મધ્યમ વર્ગના લોકો ને ટાર્ગેટ કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા,, પરંતુ એક પણ વ્યક્તિને મکાન કે પ્રોપર્ટી આપ્યા વિના જ છેતરપિંડી કરી ફરાર થઈ ગયા.. જેમ મામલે આરોપીઓ વિરુદ્ધ બોપલ પોલીસે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.. મહત્વનું છે કે આરોપીઓએ બોપલ સિવાય અમદાવાદ શહેરમાં પણ સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી છે.. બાઈટ : મયંક શાહ ભોગ બનનાર બાઈટ : બિંજલ શાહ ભોગ બનનાર વિઓ : 02 આરોપીઓએ શેલામાં અક્ષર અનંત નામે ફ્લેટની સ્કીમ મૂકી 46 જેટલા રોકાણકારો પાસેથી 12.46 કરોડ રૂપિયા પડાવી લીધા.. જે બાદ આખે આખી સ્કીમ અન્ય બિલ્ડરને વહેંચી તમામ આરોપીઓ ફરાર થયા હતા.. જે અંગે પોલીસે ગુનો નોધી તપાસ કરતા હਕੀકત સામે આવી કે, અમદાવાદમાં પણ આ જ બિલ્ડરોએ 225 લોકો સાથે 65 કરોડનું ઉલેકું ફેરવ્યું હતું.. આરોપી વિરુદ્ધ સેટેલાઇટ, બોડકદેવ અને આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોધાઈ હતી.. જે મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ બિલ્ડરોની ધરપકડ પણ કરી હતી.. થયા હોય ભોગ બનનાર લોકોનું કહેવું છે કે આરોપીઓએ અલગ અલગ પાંચ થી છ જગ્યાએ આવી રીતે સ્કીમો મૂકી હજારો લોકો પાસે કરોડો રૂપિયા પડાવી લીધા છે. ત્યારે ભોગ બનનાર પરિવારો પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે બાઈટ : એસ વી ચૌધરી.. પીઆઈ..બોપલ પોસ્ટે વિઓ : 03 ઝડપાયેલા ત્રણેય બિલ્ડરોની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ મા પણ આ જ પ્રકારની છેતરપિંડી કરવા અંગે ફરિયાદો નોંધાઈ છે. તેથી പോലീസ് આરોપીઓએ અન્ય કઈ કઈ જગ્યાએ સ્કીમો મૂકી હતી અને કેટલા લોકો ભોગ બનનાર છે. તે અંગે તપાસ શરૂ કરી છે... સાથે જ મહेન્દ્રસિંહ ચુડાસમા, દિપરાજવિરસિંહ ઝાલા અને કુણાલ પરિખ નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
NDNavneet Dalwadi
Mar 10, 2026 03:31:13
Bhavnagar, Gujarat:સ્લગ: યુદ્ધના કારણે અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગને માઠી અસર. એન્કર: એશિયાના સૌથી મોટા શિપ રિસાયકલિંગ ઉદ્યોગ એવા અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પગલે અનેક પ્રકારની માઠી અસર જોવા મળી રહી છે. યુદ્ધની સ્થિતિના પગલે કટિંગ માટે આવતા જહાજોની સંખ્યામાં ભારે ઘટાડો થસે તેમજ અત્યારની સ્થિતિએ LPG ગેસની પણ અછત સર્જાતા શિપ કટિંગ કામગીરીને અસર પડી રહી રહી છે. જો યુદ્ધ વધુ લાબું ચાલશે તો અલંગ ઉદ્દોગને વધુ માઠી અસર થશે અને લાખો લોકોની આજીવિકા પર અસર પડશે. વિઓ ૧: ભાવનગરના અલંગનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ કોરોના કાળથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં ગત ફેબ્રુઆરી મહિનામાં 17 જેટલા શિપ કટિંગ માટે આવતા શિપબ્રેકરોમાં ખુશીની માહોલ જોવા મળ્યો હતો અને આવનારા સમયમાં વધુ શિપ કટિંગ માટે આવશે તેવી આશા બંધાઈ હતી. જોકે હાલમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે અલંગ રિસાયકલિંગ ઉદ્યોગ ફરી સંકટના વાદળોમાં ફસાઇ ગયું છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સામે ચડેલા યુદ્ધની સીધી અસર દુનિયાની સાથે અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. હાલ ખાડી દેશોમાંથી חדשים શિપ ખરીદી શકાય નથી, તેમજ જે શિપ ખરીદેલા છે તે અહીં પહોંચી ન શકાયોનાં કારણે ડીલ કન્સેલ કરવી પડે એવી સ્થિતિ ઉભી થઈ રહી છે. ઉપરાંત હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ જેવા પદાર્થો વિદેશથી આયાત થતા હોય ત્યારે શિપ કટિંગ માટે જરૂરી LPG ગેસની અછતને પગલે ઉદ્યોગો માટે આપવામાં આવતા LPG ગેસમાં કાપ મુકવામાં આવ્યો છે. જેની સીધી અસર પણ અલંગ ઉદ્યોગ પર પડી રહી છે. જો યુદ્ધ હજુ લાબું ચાલશે તો વધુ માઠી અસરો પડશે, જેના કારણે અલંગ ઉદ્યોગની સાથે તેને સંલગ્ન રોલિંગ મિલ અને ફરનેશ ઉદ્યોગો ને તેમજ ઉદ્યોગોમાં કામ કરતા લાખો કામદારો અને તેમના પરિવાર પર પણ તેની સીધી અસર થશે. બાઈટ: રમેશભાઈ મેંદપરા, ઉપપ્રમુખ, શિપ બ્રેકીંગ એસો. ભારત.
0
comment0
Report
UPUMESH PATEL
Mar 10, 2026 03:30:16
Valsad, Gujarat:વલસાડના છીપવાડ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનેલો રસ્તો ગરમી પડતાની સાથે જ પીગળવા લાગી રહ્યો છે. માત્ર બે મહિના પહેલા જ જે રસ્તો વાહનચાલકોની સારી સુવિધા માટે બન્યો હતો તે આજે વાહનચાલકો માટે મુસીબત બની રહ્યો છે. સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી ત્યારે પાલიკાએ એવી ગુણવત્તા જાળવી કે બે મહિને જ રસ્તો ધોવાલા બની ગયો. રસ્તો પીગળવાને કારણે ડામર વાહનના ટાયરના ચોંટી રહ્યો છે, અનેક વાહનચાલકો સ્લિપ થઈ રહ્યા છે અને ચાલતા લોકોની ચંપલ સુધી આ ડામરમાં ચોંટી રહી છે. સ્થાનિકોનું આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને પાલિકાના મિલાપમાં હાલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. જનતાના પરસેવાની કમાણીનો ડામરROAD પર વહી રહ્યો છે. તંત્રનાં પેટનું પાણી હલતું નથી. જો સમારકામ ઝડપથી ન થાય તોlocals ઉગ્ર આંદોલન કરી શકે છે.
0
comment0
Report
Advertisement
Back to top