Back
आहमदाबाद में बिल्डरों के समूह ने निवेशकों से करोड़ों ठगे; तीन आरोपी गिरफ्तार
URUday Ranjan
Mar 10, 2026 04:31:39
Ahmedabad, Gujarat
નોંધ : સ્ટોરી ને લગતા ફોટો અને પીડીએફ મોકલી છે
એન્કર :
પરસેવાની મૂડી થી સ્વપ્નનું મકાન ખરીદનાર લોકો બિલ્ડરની છેતરીડીના ભોગ બન્યા છે.. બિલ્ડરે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા પાડાવી ફ્લેટ બનાવ્યા પહેલા જ બારોબાર જમીન અન્યને વહેંચી દેતા મામલો સામે આવ્યો હતો.. બિલ્ડર દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ મામલે બોપલ પોલીસે ગુનો નોધી ત્રણ બિલ્ડરોની ધરપકડ કરી છે.. સાથે જ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી..
વિઓ : 01
અમદાવાદના બોપલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીઓના નામ રોનક સોનાની યોગેશ ઠક્કર અને વિપુલ ગાંગાણી છે.. ત્રણેય આરોપીએ અન્ય ફરાર આરોપી સાથે મળી કેશવ નારાયણ ગ્રુપ બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કર્યું હતું. પરંતુ કામ શરૂ કર્યા પહેલા જ મધ્યમ વર્ગના લોકો ને ટાર્ગેટ કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા,, પરંતુ એક પણ વ્યક્તિને મکાન કે પ્રોપર્ટી આપ્યા વિના જ છેતરપિંડી કરી ફરાર થઈ ગયા.. જેમ મામલે આરોપીઓ વિરુદ્ધ બોપલ પોલીસે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.. મહત્વનું છે કે આરોપીઓએ બોપલ સિવાય અમદાવાદ શહેરમાં પણ સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી છે..
બાઈટ : મયંક શાહ ભોગ બનનાર
બાઈટ : બિંજલ શાહ ભોગ બનનાર
વિઓ : 02
આરોપીઓએ શેલામાં અક્ષર અનંત નામે ફ્લેટની સ્કીમ મૂકી 46 જેટલા રોકાણકારો પાસેથી 12.46 કરોડ રૂપિયા પડાવી લીધા.. જે બાદ આખે આખી સ્કીમ અન્ય બિલ્ડરને વહેંચી તમામ આરોપીઓ ફરાર થયા હતા.. જે અંગે પોલીસે ગુનો નોધી તપાસ કરતા હਕੀકત સામે આવી કે, અમદાવાદમાં પણ આ જ બિલ્ડરોએ 225 લોકો સાથે 65 કરોડનું ઉલેકું ફેરવ્યું હતું.. આરોપી વિરુદ્ધ સેટેલાઇટ, બોડકદેવ અને આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોધાઈ હતી.. જે મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ બિલ્ડરોની ધરપકડ પણ કરી હતી.. થયા હોય ભોગ બનનાર લોકોનું કહેવું છે કે આરોપીઓએ અલગ અલગ પાંચ થી છ જગ્યાએ આવી રીતે સ્કીમો મૂકી હજારો લોકો પાસે કરોડો રૂપિયા પડાવી લીધા છે. ત્યારે ભોગ બનનાર પરિવારો પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે
બાઈટ : એસ વી ચૌધરી.. પીઆઈ..બોપલ પોસ્ટે
વિઓ : 03
ઝડપાયેલા ત્રણેય બિલ્ડરોની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે, આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ મા પણ આ જ પ્રકારની છેતરપિંડી કરવા અંગે ફરિયાદો નોંધાઈ છે. તેથી പോലീസ് આરોપીઓએ અન્ય કઈ કઈ જગ્યાએ સ્કીમો મૂકી હતી અને કેટલા લોકો ભોગ બનનાર છે. તે અંગે તપાસ શરૂ કરી છે... સાથે જ મહेન્દ્રસિંહ ચુડાસમા, દિપરાજવિરસિંહ ઝાલા અને કુણાલ પરિખ નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે..
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:34:110
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:34:000
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:33:500
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:33:410
Report
NMNACHIKET MEHTA
FollowMar 10, 2026 06:33:280
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 06:33:100
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 05:50:150
Report
NDNavneet Dalwadi
FollowMar 10, 2026 03:31:130
Report
UPUMESH PATEL
FollowMar 10, 2026 03:30:160
Report
NJNILESH JOSHI
FollowMar 10, 2026 03:18:210
Report
DMDURGESH MEHTA
FollowMar 09, 2026 18:01:530
Report
DMDURGESH MEHTA
FollowMar 09, 2026 18:01:370
Report
VPVasu Parmar
FollowMar 09, 2026 17:33:250
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 16:17:440
Report