Back
सूरत के पांडेसरा BRTS कोरिडोर में 108 एंबुलेंस फंसने पर स्थानीय लोगों ने मिलकर रास्ता साफ किया
PDPRASHANT DHIVRE
Mar 09, 2026 16:17:44
Surat, Gujarat
એંકર:સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે એક તરફ વહીવટી તંત્રની બેદરકારી અને બીજી તરફ સ્થાનિકોની માનવતાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. BRTS કોરિડોરમાં બસ બંધ પડી જતાં સર્જાયેલા ટ્રાફિક જામમાં એક ગંભીર દર્દીને લઈ જતી 108 એમ્બ્યુલન્સ ફસાઈ હતી, જેને લોકોએ સાથે મળીને 108 એમ્બ્યુલન્સ ઉચકીને રસ્તો કરી બહાર કાઢી હતી.
વીએઓ:1 પાંડેસરા BRTS કોરિડોરમાં મનપાની એક બસમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે અધવચ્ચે જ બંધ પડી ગઈ હતી. કોરિડોર સાંકડો હોવાને કારણે પાછળ બીજી 15થી વધુ BRTS બસોની લાઈન લાગી ગઈ હતી. આ જ ભીડમાં એક 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, જેમાં એક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. એંબ્યુલન્સ અંદાજે 20 મિનિટ સુધી કોરિડોરમાં ફ ફાયો. દર્દીની હાલત ગંભીર હોવાથી સમયસર હોસ્પિટલ પહોંચવું انتہائی જરૂરી હતું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
VPVasu Parmar
FollowMar 09, 2026 17:33:250
Report
GPGaurav Patel
FollowMar 09, 2026 14:48:340
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 09, 2026 14:19:350
Report
DPDhaval Parekh
FollowMar 09, 2026 13:48:490
Report
URUday Ranjan
FollowMar 09, 2026 13:46:560
Report
URUday Ranjan
FollowMar 09, 2026 13:46:410
Report
VPVasu Parmar
FollowMar 09, 2026 13:31:530
Report
VPVasu Parmar
FollowMar 09, 2026 13:31:370
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 13:15:180
Report
PDPRASHANT DHIVRE
FollowMar 09, 2026 13:05:580
Report
CPCHETAN PATEL
FollowMar 09, 2026 13:05:000
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 09, 2026 13:02:090
Report
CPCHETAN PATEL
FollowMar 09, 2026 12:37:350
Report
CPCHETAN PATEL
FollowMar 09, 2026 12:37:230
Report