Back
अंबाजी मंदिर में भारत–पाकिस्तान मैच के लिए देशभक्ति का उफान
PAParakh Agarawal
Feb 15, 2026 11:48:27
Ambaji, Gujarat
અંબાજી બ્રેકિંગ
અંબાજીમાં ભારત-પાક જંગ પૂર્વે ભક્તિ અને देशભક્તિનો સાથેમ: માનેશ્વર મહાદેવના શરણે ભક્તો
આજે ભારત અને પાકિસ્ટાન વચ્ચે રમાનારી હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચને લઈને ամբողջ દેશમાં ઉત્સાહનો માહોલ
શક્તિપીઠ અંબાજી ખાતે શિવભક્તોમાં અનોખો દેશભક્તિનો રંગ જોવા મળ્યો
અંબાજીના સુપ્રસિદ્ધ માનેશ્વર મહાદેવ મંદિરે ક્રિકેટ પ્રેમીઓ અને શિવભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ટીમ ઈન્ડિયાના વિજય માટે વિશેષ પૂજા-અર્ચના ને હોમ હવન કર્યા
મહાદેવના સાનિદ્ધ્યમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવીને ભક્તોએ ભારત વિજય ના આશીર્વાદ માંગ્યા
શિવલિંગ સમક્ષ ત્રિરંગો અર્પણ કરી ભક્તોએ અતૂટ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી હતી કે આજ ની મેચમાં ભારતનો ભવ્ય વિજય થાય.
મંદિર પરિસરમાં "હર હર મહાદેવ" અને "ભારત માતા કી જય" ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
ભક્તોમાં પાકિસ્તાન સામે જીતવાનો ભારે આત્મविश्वાસ જોવા મળ્યો
શ્રદ્ધાળુઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે જે રીતે ભૂતકાળમાં ''''ઓપરેશન સિંદૂર'''' વખતે પાકિસ્તાનને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, તેવી જ રીતે આજની મેચમાં પણ પાકિસ્તાનની કારમી હાર થશે.
મહાદેવની ભક્તિ સાથે દેશભક્તિમાં રંગાયેલા આ ભક્તોએ પૂજા અને મંત્રોચ્ચાર દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે શ્રેષ્ઠ પ્રદર્શનની કામના કરી
ભારત ની ક્રિકેટ ટીમ 250 થી 300 વોટ ની લીડ સાથે વિજય થાય તેવી કામના કરી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowFeb 15, 2026 12:45:320
Report
PAParakh Agarawal
FollowFeb 15, 2026 12:00:530
Report
BPBurhan pathan
FollowFeb 15, 2026 11:48:160
Report
GPGaurav Patel
FollowFeb 15, 2026 11:46:130
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:180
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:060
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 15, 2026 11:17:580
Report
TDTEJAS DAVE
FollowFeb 15, 2026 10:37:510
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 10:15:340
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 10:15:210
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 09:31:360
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 15, 2026 08:45:310
Report
VPVasu Parmar
FollowFeb 15, 2026 08:35:420
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 15, 2026 08:19:100
Report