Back
जसर जिला के अश्व मेलों का 5 दिन का उत्सव: 800 से अधिक अश्वों के साथ कई प्रतियोगिताएं
ARAlkesh Rao
Feb 15, 2026 12:45:32
Palanpur, Gujarat
નોધ-ફીડ FTP કરેલ છે
FTP -1502 ZK BNK ASHV SHOW PKG
સ્લઘ-અશ્વ શો
વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી 5 દિવસીય અશ્વમેળાનું આયોજન કરાયું હતું.અશ્વમેળામાં દેશ ભરમાંથી 800થી વધુ અશ્વ સવારો અને its માલિકો પોતાના અશ્વઓ સાથે pangan-આવ્યા અને વિવિધ સ્પર્ધाओंમાં ભાગ લીધો હતો..આજે અશ્વદોડના અંતિમ દિવસે અશ્વ શો નિહાળવા આસપાસના અનેક ગામોના હજારો લોકો ઉમટ્યા હતા...
અશ્વ સંસ્કૃતિને જીવીત રાખવા અને બિરદાવવા લાખણી તાલુકાના જસારા ગામમાં છેલ્લા15 વર્ષથી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે..શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત્ અને ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સહયોગથી આ વર્ષે 15માં અશ્વ મેળાનું આયોજન કરાયું હતું.. આ અશ્વ મેળામાં 5 દિવસ દરમિયાન 800થી પણ વધુ અશ્વઓએ અહીં યોજાતી વિવિધ اسپર્ધાઓમાં ભાગ લીધો હતો. અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસલ સાહિત અનેક નસલોના અશ્વોએ ભાગ લિધો હતો..5 દિવસીય યોજાયેલા આ મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યો માંથી પણ અશ્વ સવારો سمیت પોલીસ ઘોડેસવારો પણ આ સ્પર્ધામાં પહોંચી પોતાના અશ્વની કરતબ પ્રદર્શિત કરી હતી...
બાઈટ-મહેશ દવે -જસરા ગામ આયોજક અશ્વમેળો
(દર વર્ષની જેમ આ વર્ષે 15 માં અશ્વ શો નું આયોજન કરાયું હતું 5 દિવસય આ આયોજનમાં 800 થી વધુ અશ્વઓએ ભાગ લીધો...)
બાઈટ -હિતેશભાઈ પ્રજાપતિ- ઘોડા માલિક
( અમે આ જસરા અશ્વ શો છે દર વર્ષે અમારા અશ્વ સાથે આવીએ છીએ ખુબ જ સારુ આયોજન કરાય છે...)
બાઈટ -સ્વરૂપજી ઠાકોર-મંત્રી ગુજરાત સરકાર
( હૂ અહીં પહેલી વાર અશ્વ શો જોવા આવ્યો છું અહીં આવીને અશ્વો વિશે ખુબજ જાણવા મળી રહ્યું છે.)
જસારા જેવા નાનકડા ગામમાં 2012 માં શરૂ કરવામાં આવેલા અશ્વમેળો ધીમે ધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરી ગુજરાતનો સૌથી મોટો અશ્વ મેળો બની ગયો છે. આ વખતના 5 દિવસના મહા શિવરાત્રિના અહેવાલના મેળાનો બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવી મેળાનો પ્રારંભ કર્યો હતો.શિવરાત્રી સુધી યોજાયેલા 5 દિવસીય ગુજરાતનો સૌથી મોટો અશ્વ મેળામાં એનડ્યુરન્સરેસ 40 કી.મી, ગુજરાત પોલીસનું અશ્વદળ ટેન્ટ પેંગિંગ,જમ્પિંગ શો, ડોગ શો,કેમલ શો,અંડ્યુરાન્સ રેસ તેમજ અશ્વ શો ખેલ મહાકુંભ ગુજરાત સરકાર અંતર્ગત કલબ ઈવેટ યોજાઈ હતી.. તે ઉપરાંત અશ્વ શો જમ્પિંગ, કેમલ બ્રીડ શો, કેમલ રેસ, કેમલ નાચ,અશ્વ બેરલ રેસ, અશ્વ મટકી ફોડ સ્પર્ધા, માણવાડી હોર્સ બ્રીડ શો ,અશ્વ હેક રાઇડિંગ, અશ્વ પ્રદર્શન, માદરી ચાલ ,રેવાળ ચાલ, પોલીસ અશ્વદળના કરતબો, અતિ ઝોખમી પાટીદોડ, અશ્વ નાચ એવમ કુશળતા, મારવાડી અશ્વ પ્રદર્શન યોજાયા હતા..બનાસકાંઠા જીલ્લાના જસારા ખાતે ચાલી રહેલ અશ્વমેળાની હણહણાંટીમાં જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આનંદ માણ્યો હતો.. ત્યારે જસારા અશ્વમેળામાં પણ યુવા અશ્વસવારોનો જલવો પણ જોવા મળ્યો હતો. લાખણીના જસરા ગામે અશ્વ મેળામાં હૈયાથી હૈયું દળાય એવી ભીડ જામી હતી, અશ્વ પાલકો પોતાના અશ્વોને સાચવે તે માટે યોજાયેલા મેળાને જોવા માટે આજુબાજુના 100થી પણ વધુ ગામોના લોકો ઉમટી પડ્યા હતા..
બાઈટ-અર્જુન દેવાશી -રાજસ્થાનથી જોવા આવેલા
(હું રાજસ્થાનથી અહીં ઘોડા જોવા આવ્યો હતો અહીં અનેક પ્રકારના ઘોડા જોવા મેળવ્યા ખૂબ જ મજા આવી રહી છે )
બાઈટ-સિદ્ધિ ઝોહરી-મિસિસ ઇન્ડિયા
(હું છેલ્લા ત્રણ વર્ષથી અહીં અશ્વ શો જોવા આવું છું..અહીં વિવિધ નસલોના કરોડો રૂપિયાની કિંમતના અશ્વો વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.અદ્દભુત અશ્વ શો જોવા લાખો લોકો અહીં આવી રહ્યા છે.)
વાવ થરાદ જિલ્લાના લાખણીના નાનકડા ગામ જસરામાં દર વર્ષે યોજાતા અશ્વશોના કારણે આ વિસ્તારના ઘોડાઓની હણહણાટીથી વાતાવરણ ગુંજી ઉઠે છે ત્યારે લોકો આ અશ્વમેળામાં વિવિધ રમતો જોઈને મંત્રમુગ્થે થઇ જાય છે.
ALkesh Rav - બનાસકાંઠા
9687249834
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowFeb 15, 2026 12:00:530
Report
PAParakh Agarawal
FollowFeb 15, 2026 11:48:270
Report
BPBurhan pathan
FollowFeb 15, 2026 11:48:160
Report
GPGaurav Patel
FollowFeb 15, 2026 11:46:130
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:180
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:060
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 15, 2026 11:17:580
Report
TDTEJAS DAVE
FollowFeb 15, 2026 10:37:510
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 10:15:340
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 10:15:210
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 09:31:360
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 15, 2026 08:45:310
Report
VPVasu Parmar
FollowFeb 15, 2026 08:35:420
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 15, 2026 08:19:100
Report