Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388315
अनंद: विदेश भेजने के नाम पर 65 लाख की फिरौती, युवक-युवती बचाए गए
BPBurhan pathan
Feb 15, 2026 11:48:16
Anand, Gujarat
એંકરઃ ચરોતરનાં અનેક લોકો દાયકાઓથી અમેરીકા કેનેડા સહીત વિદેશમાં વસેલા છે,ત્યારે વિદેશની ચમક દમક જોઈને વિદેશ જવાનાં મોહમાં ગેરકાયદેસર રસ્તો અપનાવતા યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં આણંદ જિલ્લાનાં એક યુવક અને એક યુવતીને મુંબઈનાં ત્રણ કબુતરબાજ એજન્ટોએ ગેરકાયદેસર રીતે અમેરીકા પહોંચાડવાનાં બહાને આજાર બૈઝાન લઈ જઈને બંધક બનાવી યાતનાઓ આપી પરિવારને ખોટા ફોન કરાવી 65 લાખની ખંડણી વસુલ્યા બાદ પણ વધુ ખંડણીની માંગણી કરી અને ખંડણી નહી આપે તો યુવક યુવતી કિડની સહીતનાં અંગો વેચીને પણ પૈસા વસુલ કરવાની ધમકીઓ આપતા ભારતનાં ગૃહ વિભાગ અને વિદેશ મનંત્રાલયએ ઓપરેશન મહિસાગર હાથ ધરી બન્નে યુવક યુવતીને સલામત રીતે મુકત કરાવી લીધા હતા,જે બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે મુંબઈનાં ત્રણ એજન્ટોની ધરપકડ કર્યા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Feb 15, 2026 12:45:32
Palanpur, Gujarat:નોધ-ફીડ FTP કરેલ છે FTP -1502 ZK BNK ASHV SHOW PKG સ્લઘ-અશ્વ શો વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી 5 દિવસીય અશ્વમેળાનું આયોજન કરાયું હતું.અશ્વમેળામાં દેશ ભરમાંથી 800થી વધુ અશ્વ સવારો અને its માલિકો પોતાના અશ્વઓ સાથે pangan-આવ્યા અને વિવિધ સ્પર્ધाओंમાં ભાગ લીધો હતો..આજે અશ્વદોડના અંતિમ દિવસે અશ્વ શો નિહાળવા આસપાસના અનેક ગામોના હજારો લોકો ઉમટ્યા હતા... અશ્વ સંસ્કૃતિને જીવીત રાખવા અને બિરદાવવા લાખણી તાલુકાના જસારા ગામમાં છેલ્લા15 વર્ષથી અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે..શ્રી બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત્ અને ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકારના સહયોગથી આ વર્ષે 15માં અશ્વ મેળાનું આયોજન કરાયું હતું.. આ અશ્વ મેળામાં 5 દિવસ દરમિયાન 800થી પણ વધુ અશ્વઓએ અહીં યોજાતી વિવિધ اسپર્ધાઓમાં ભાગ લીધો હતો. અહીં ખાસ કરીને મારવાડી અને કાઠિયાવાડી નસલ સાહિત અનેક નસલોના અશ્વોએ ભાગ લિધો હતો..5 દિવસીય યોજાયેલા આ મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યો માંથી પણ અશ્વ સવારો سمیت પોલીસ ઘોડેસવારો પણ આ સ્પર્ધામાં પહોંચી પોતાના અશ્વની કરતબ પ્રદર્શિત કરી હતી... બાઈટ-મહેશ દવે -જસરા ગામ આયોજક અશ્વમેળો (દર વર્ષની જેમ આ વર્ષે 15 માં અશ્વ શો નું આયોજન કરાયું હતું 5 દિવસય આ આયોજનમાં 800 થી વધુ અશ્વઓએ ભાગ લીધો...) બાઈટ -હિતેશભાઈ પ્રજાપતિ- ઘોડા માલિક ( અમે આ જસરા અશ્વ શો છે દર વર્ષે અમારા અશ્વ સાથે આવીએ છીએ ખુબ જ સારુ આયોજન કરાય છે...) બાઈટ -સ્વરૂપજી ઠાકોર-મંત્રી ગુજરાત સરકાર ( હૂ અહીં પહેલી વાર અશ્વ શો જોવા આવ્યો છું અહીં આવીને અશ્વો વિશે ખુબજ જાણવા મળી રહ્યું છે.) જસારા જેવા નાનકડા ગામમાં 2012 માં શરૂ કરવામાં આવેલા અશ્વમેળો ધીમે ધીમે વિરાટ સ્વરૂપ ધારણ કરી ગુજરાતનો સૌથી મોટો અશ્વ મેળો બની ગયો છે. આ વખતના 5 દિવસના મહા શિવરાત્રિના અહેવાલના મેળાનો બુઢેશ્વર મહાદેવના મંદિરે ધજા ચડાવી મેળાનો પ્રારંભ કર્યો હતો.શિવરાત્રી સુધી યોજાયેલા 5 દિવસીય ગુજરાતનો સૌથી મોટો અશ્વ મેળામાં એનડ્યુરન્સરેસ 40 કી.મી, ગુજરાત પોલીસનું અશ્વદળ ટેન્ટ પેંગિંગ,જમ્પિંગ શો, ડોગ શો,કેમલ શો,અંડ્યુરાન્સ રેસ તેમજ અશ્વ શો ખેલ મહાકુંભ ગુજરાત સરકાર અંતર્ગત કલબ ઈવેટ યોજાઈ હતી.. તે ઉપરાંત અશ્વ શો જમ્પિંગ, કેમલ બ્રીડ શો, કેમલ રેસ, કેમલ નાચ,અશ્વ બેરલ રેસ, અશ્વ મટકી ફોડ સ્પર્ધા, માણવાડી હોર્સ બ્રીડ શો ,અશ્વ હેક રાઇડિંગ, અશ્વ પ્રદર્શન, માદરી ચાલ ,રેવાળ ચાલ, પોલીસ અશ્વદળના કરતબો, અતિ ઝોખમી પાટીદોડ, અશ્વ નાચ એવમ કુશળતા, મારવાડી અશ્વ પ્રદર્શન યોજાયા હતા..બનાસકાંઠા જીલ્લાના જસારા ખાતે ચાલી રહેલ અશ્વমેળાની હણહણાંટીમાં જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આનંદ માણ્યો હતો.. ત્યારે જસારા અશ્વમેળામાં પણ યુવા અશ્વસવારોનો જલવો પણ જોવા મળ્યો હતો. લાખણીના જસરા ગામે અશ્વ મેળામાં હૈયાથી હૈયું દળાય એવી ભીડ જામી હતી, અશ્વ પાલકો પોતાના અશ્વોને સાચવે તે માટે યોજાયેલા મેળાને જોવા માટે આજુબાજુના 100થી પણ વધુ ગામોના લોકો ઉમટી પડ્યા હતા.. બાઈટ-અર્જુન દેવાશી -રાજસ્થાનથી જોવા આવેલા (હું રાજસ્થાનથી અહીં ઘોડા જોવા આવ્યો હતો અહીં અનેક પ્રકારના ઘોડા જોવા મેળવ્યા ખૂબ જ મજા આવી રહી છે ) બાઈટ-સિદ્ધિ ઝોહરી-મિસિસ ઇન્ડિયા (હું છેલ્લા ત્રણ વર્ષથી અહીં અશ્વ શો જોવા આવું છું..અહીં વિવિધ નસલોના કરોડો રૂપિયાની કિંમતના અશ્વો વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.અદ્દભુત અશ્વ શો જોવા લાખો લોકો અહીં આવી રહ્યા છે.) વાવ થરાદ જિલ્લાના લાખણીના નાનકડા ગામ જસરામાં દર વર્ષે યોજાતા અશ્વશોના કારણે આ વિસ્તારના ઘોડાઓની હણહણાટીથી વાતાવરણ ગુંજી ઉઠે છે ત્યારે લોકો આ અશ્વમેળામાં વિવિધ રમતો જોઈને મંત્રમુગ્થે થઇ જાય છે. ALkesh Rav - બનાસકાંઠા 9687249834
0
comment0
Report
PAParakh Agarawal
Feb 15, 2026 12:00:53
Ambaji, Gujarat:અંબાજી માં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી, કૈલાસ ટેકરી શિવાલય માં અન્નકૂટ ધરાવ્યો, અંબાજી નગરમાં ભગવાન શિવજી ની પાલખી યાત્રા નીકળી, માનસરોવર ખાતે મહારુદ્ર યગ્નઃ કરાવાયો મહાશિવરાત્રીને લઇ રાજ્યભરના શિવાલયો શિવનાદ થી ગુંજી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ શિવરાત્રીને લઇ વાતાવરણ શિવમய બની ગયું છે અને અંબાજી પંથકમાં 12 જેટલા શિવાલયો આવેલા છે જ્યાં વહેલી સવાર થી ભક્તો ની ભીડ જોવા મળી રહી છે સાથે શિવલિંગને દેશી શણગાર સાથે મંદિર ના પ્રાગણ માં મહારુદ્ર અભિષેક પણ કરવામાં આવી રહ્યા છે શિવરાત્રીને લઇ મહત્તમ લોગો ઉપવાસ કરતા હોય છે ત્યારે શિવાલયમાં દર્શનાર્થે ગયેલા ભક્તોને આયોજકો દ્વારા ફરાળી વાનગીનોprasાદ પણ આપવામાં આવી રહ્યો છે જેમાં અંબાજીના વિવિધ શિવાલયો માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે 1 હજાર કિલો ફરાળી રાજગરાનો સીરો વહેંચવા માટે પહોચાડાયો હતો જયારે કૈલાશ ટેકારી majestસ્થિત મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવી બપોરે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી જયારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક શિવમંદિરથી ભગવાન ભોલેનાથની પાલખી યાત્રા પ્રસ્થાન કરી હતી જે અંબાજીના વિવિધ શિવાલયો માં પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પાલખી યાત્રા મોડી સાંજે કૈલાશ ટેકરી મહાદેવજીના મંદિરે પૂર્ણ કરાશે.જયારે કૈલાશ ટેકરી મહાદેવ મંદિર ખાતે જેમ उज્જૈનના મહાકાલ મંદિર ખાતે ભસ્ખમ આરતી કરવામાં આવતી હોય છે તેજ રીતે અંબાજીના આ કૈલાશ ટેકરી મહાદેવ મંદિર ખાતે પણ ભષ્મ આરતી નું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુનિલ અગ્રવાલ (પ્રમુખ ધાર્મિકઉત્સવ સેવા સમિતિ)અંબાજી અને ભુરાભાઇ શાસ્ત્રી (પૂજારી કૈલાશ ટેકરી મહાદેવ મંદિર) એ જણાવ્યું હતું જોકે આજે આ શિવરાત્રી પર્વને લઇ શિવ મંદિરો માં ઠંડાઈ નું પણ વિતરણ કરાયું હતું જ્યારે અંબાજી બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે પણ શિવરાત્રી મહોત્સવને લઇ ફૂલોના શિવલિંગ બનાવી આકર્ષણ ઉભું કર્યું હતું સાથે બ્રહ્માકુમારીઝી નો ફ્લેગ લહેરાવી શિવરાત્રી મહોત્સવ ખુલ્લું મૂક્યું હતું અને उज્જૈન મહાકાલેશ્વર મંદિર ની જેમ ભસ્મ આરતી નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું
0
comment0
Report
PAParakh Agarawal
Feb 15, 2026 11:48:27
Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજીમાં ભારત-પાક જંગ પૂર્વે ભક્તિ અને देशભક્તિનો સાથેમ: માનેશ્વર મહાદેવના શરણે ભક્તો આજે ભારત અને પાકિસ્ટાન વચ્ચે રમાનારી હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચને લઈને ամբողջ દેશમાં ઉત્સાહનો માહોલ શક્તિપીઠ અંબાજી ખાતે શિવભક્તોમાં અનોખો દેશભક્તિનો રંગ જોવા મળ્યો અંબાજીના સુપ્રસિદ્ધ માનેશ્વર મહાદેવ મંદિરે ક્રિકેટ પ્રેમીઓ અને શિવભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ટીમ ઈન્ડિયાના વિજય માટે વિશેષ પૂજા-અર્ચના ને હોમ હવન કર્યા મહાદેવના સાનિદ્ધ્યમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવીને ભક્તોએ ભારત વિજય ના આશીર્વાદ માંગ્યા શિવલિંગ સમક્ષ ત્રિરંગો અર્પણ કરી ભક્તોએ અતૂટ શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી હતી કે આજ ની મેચમાં ભારતનો ભવ્ય વિજય થાય. મંદિર પરિસરમાં "હર હર મહાદેવ" અને "ભારત માતા કી જય" ના ગગનભેદી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું ભક્તોમાં પાકિસ્તાન સામે જીતવાનો ભારે આત્મविश्वાસ જોવા મળ્યો શ્રદ્ધાળુઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે જે રીતે ભૂતકાળમાં ''''ઓપરેશન સિંદૂર'''' વખતે પાકિસ્તાનને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, તેવી જ રીતે આજની મેચમાં પણ પાકિસ્તાનની કારમી હાર થશે. મહાદેવની ભક્તિ સાથે દેશભક્તિમાં રંગાયેલા આ ભક્તોએ પૂજા અને મંત્રોચ્ચાર દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે શ્રેષ્ઠ પ્રદર્શનની કામના કરી ભારત ની ક્રિકેટ ટીમ 250 થી 300 વોટ ની લીડ સાથે વિજય થાય તેવી કામના કરી
0
comment0
Report
GPGaurav Patel
Feb 15, 2026 11:46:13
Ahmedabad, Gujarat:US ટ્રેડ ડીલ અંગે રાહુલ ગાંધીના વડાપ્રધાનને પાંચ પ્રશ્ન સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી ટ્રેડ ડીલ અંગે કર્યા પ્રશ્ન UD ટ્રેડ ડીલમાં નામે ભારતના ખેડૂતો સાથે વિશ્વાસઘાતના આક્ષેપ રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પાંચ પ્રશ્નો કરી ખેડૂતો સમક્ષ સ્પષ્ટતાની માંગ કરી રાહુલ ગાંધીએ વડાપ્રધાનને કરેલ પાંચ प्रश्नો 1- DDG ની આયાતનો ખરેખર શું અર્થ થાય છે? શું આનો અર્થ એ છે? કે ભારતીય પશુઓને GM अमेरिकન મકાઈમાંથી બનાવેલા ડિસ્ટિલર્સના અનાજ ખવડાવવામાં આવશે? શું શક્ય હોય તો આપણા ડેરી ઉત્પાદનો યુએસ કૃષિ ઉદ્યોગ પર અસરકારક રીતે નિર્ભર નહીં બને? 2- જો આપણે GM સોયા તેલની આયાતને મંજૂરી આપીએ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દેશભરમાં આપણા સોયા ખેડૂતના શું થશે? તેઓ બીજવા ભાવ આંચકાનો સામનો કેવી રીતે કરશે? 3- જ્યારે તમે "વધારાના ઉત્પાદनों" કહો છો, ત્યારે તેમાં શું શામેલ છે? શું આ સમય જતાં કઠોળ અને અન્ય પાકોને યુએસ આયાત માટે ખોલવાનું દબાણ દર્શાવે? 4- Non trade barriers ને દૂર કરવાનો અર્થ શું છે? શું ભવિષ્યમાં ભારત પર GM પાક પરના પોતાના વલણને ઢીલું કરવા, ખરીદીને નબળી બનાવવા અથવા MSP અને બોનસ ઘટાડવા માટે દબાણ કરવામાં આવશે? 5- એકવાર આ દરવાજો ખુલી જાય, પછી આપણે દર વર્ષે તેને વધુ ખુલતા કેવી રીતે અટકાવી શકીએ? શું તેને અટકાવવામાં આવશે, કે પછી દર વખત સોદાની વાટાઘાટો થાય ત્યારે ધીમે ધીમે વધુ પાક ટેબલ પર મૂકવામાં આવશે?
0
comment0
Report
HBHimanshu Bhatt
Feb 15, 2026 11:18:18
Morbi, Gujarat:Slug 1502ZK_MRB_BAZRA_ROTLA Format PKG Reporter HIMANSHU BHATT Feed 1502ZK_MRB_BAZRA_ROTLA Date 15/2/2026 Location MORBI APPROVAL: DAY PLAN ENKAAR Vartaman samay mein dikara dikri ek saman kahevar aave che pan aajni tarike dikri no janm thay to ghani vakhat parivaar na sabho ma utsah jova male chhe pan Morbi ma raheta yuva na ghare dikri no janm thayo chhe tene ek varsh puru nu hoy chhe tyare dikri na pehla janmdin ni mimitne avi evu ujavni kari ke jonara loko ni aakhoch chhe ane a yuva ne ek ke bhel nahi 11,111 bajarana rotla banavine gaioe ne apiva mate nu sankalp karyu chhe ane tena mate hal ma 70 chula chalavi rotla banavva ma aavana chhe. Veo Samanya rite dikara dikrina ke pachi ghar ma koy na janmdin ni rite khota paisa bagadvano bajaye gai seva e ja prabhu seva na sutro sarathamkarta chhe. Morbi na Lalpar gaam na rahesasva ane hal ma Morbi ravapar gaame raheta Jaykumar Vasudevbhai Adroja ni dikri Prijana aaje pehla janmdin chhe tyare dikri na pehla janmdin ni mimitne ek ke bhet nahi 11,111 rotla banavine gai mata ne khvadva nu karyakrama chhe. Ane gaamni kharavad ma aaje savarthi eki sathe 70 chula chalavi bajra na rotla banavva ma aavya chhe ane modhi raat sudhi arotla banavva aavshe pachi aavti kal Morbi na aajubaju na gudaashalo ma te rotla gai mata ne khadvavama aavshe. Byte 1: Jayabhai Adroja, dikra Prijana na pita, Morbi. Veo Ulakhniya chhe ke, nana balaakon ne nanapath thi jevu batava ke shikhva ma aave chhe te teonu anusar chhe. Tyare Jaykumar Adrojae tena ghare ek varsh pela dikri no janm thayo hato tyare Lakshmi ji ne vadhava mate Morbi na Ravapar gaame kharavad ma ek saathe 125 chula chalavi 51,111 bajarana rotla banaya hata ane te jude gudao gaaye mata ne khvadavya hata ane aaje dikri na pehla janmdin ni ujavni na roop ma gau seva nu aadyog karye chhe ane hal ma 2000 kilo karta vadhu bajrana upyog karke kul 11,111 rotla banavva ma aavshe. Jena mate temna parivar ane aaspas ma raheta mahilao sahit kul maline rotla banavva ma aavya chhe. Aam gau mata ni seva kari ne dikri na janmdin ni ujavni na adarsh Adroja parivar na sankalp ane karyanne sahukoi ne birdavel chhe. Byte 2: Punjamben Bhojani, Prójana Feba, Morbi Veo Bhartiya sanskritine ujagar karva mate Jaykumar Adroja ane temna parivar na sabhyo dvara je prayas che te anya loko mate pan prerann bani shake te shankha na sthaan nathi. Ane itluj nahi aa parivar ni jem sahukoi gau seva sathe pota na ghar parivar na sara maath prasar ne jodine jo ujavni kare to vartaman samay je rite gai mata ane gau vansh rasthe rajadto joie te bhavishya ma nabhe tevu kahie to temne aj rakam atyashayokti nathi.
0
comment0
Report
HBHimanshu Bhatt
Feb 15, 2026 11:18:06
Morbi, Gujarat:morbiमें समस्त सतवारा समाज तथा जय महाकाल ग्रुप द्वारा दर साल शिवरात्रિના દિવસે शोभાયात्रાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ morbiમાં શોભાયાત્રા નીકળી હતી અને morbiના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે વિવિધ પ્રકારના ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા આજે શિવરાત્રીના દિવસે સમગ્ર પોતાના મંદિરોમાં શિવજીનું પૂજન અર્ચન શિવ ભક્તો દ્વારા કરવામાં આવે છે ત્યારે morbiની વાત કરીએ તો morbiમાં સમસ્ત सतवારા समाज તથા जय महाकाल ग्रुप દ્વારા છેલ્લા સાત વર્ષથી શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે morbiમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને morbiના આવેલ શક્તિધામ ખાતે આ શોભાયాత్రાને શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ વાવડી રોડ, રેલ્વે સ્ટેશન રોડ, સુભાસ રોડ, પારા બજાર, નગર દરવાજા, રવાપર રોડ થઈને મોટેશ્વરે મહાદેવ મંદિરમે આ શોભાયાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રાની સાથે બનાવવામાં આવેલા વિવિધ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને सतवારા समाज ઉપરાંત જુદા જુદા હિન્દુ સંગઠનના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયા હતા અને માર્ગો બમ બમ બોલે અને હર હર મહાદેવના ગુંજી ઉઠ્યા હતા
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Feb 15, 2026 11:17:58
Nagod, Gujarat:એપ્રુવલ બાઇ વિશાળભાઈ દ્વારા સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામે ગીધમાળી ડુંगर પર આવેલા ધાર્મિક સ્થળ અંગે હિન્દુ આદિવાસી અને ખ્રિસ્તી આદિવાસી સમાજ વચ્ચે તણાવ પેદા થતાં પોયાઓના ગુડવિકાર આવર્તી ગયો હતો. સોનગઢ તાલુકાના આ ઢોંકો મામલે પહેલાંથી ચાલતા વિવાદોના તણાવને લઈ મહત્તમ સાવચેત રહેવું પડ્યું હતું; ગાંધી વાસના મુજબ આ ડુંगर પર ખ્રિસ્તી સમાજ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી પ્રાર્થના કરાઈ રહી હતી, જ્યારે આદિવાસી સમાજના દેવી કાણી કંસરી માતાજીનું મંદિર હોવા અંગે આ વિસ્તારમાં belief રહ્યો હતો. દેવ બિરસા સેના તરફથી આ સ્થળે ભીડ ભેગી થાય અને પ્રસંગ افزودો ન આવે તેની કડક ચલાણી રાજકોટ રોડ પર જોડાઈ હતી. આજે મહા શિવરાત્રીના દિવસે માતાજીની પૂજા માટે જવાના કારણે પોલીસ દ્વારા सुरक्षा વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી. વિદ્યાર્થી હિન્દુ આદિવાસી puja માટે એકત્ર થયા ત્યારે પોલીસ રોકી ડ્રિજન સીધી રીતે ડિટેઇન કરી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ સ્થિતિને કારણે તાપી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા वाढાવવામાં આવી હતી. બાઈટ-1- દિનેશ ગામીત (આગાંવાણ, દેવબિરસા સેના) બાઈટ-2- મંજુબી ચૌધરી
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 15, 2026 10:37:51
Mehsana, Gujarat:મહા શિવરાત્રી પર્વની અનોખી ઉજવણી મોદીપુર અન્નપૂર્ણા મંદિર հայտարարել અનોખો સંયોગ શિવરાત્રી પર્વને લઈને BSFના જવાનોને પીરસવામાં આવ્યુ ભોજન ઇન્ડોલાયન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું આયોજન એન્કર - ઇન્ડોલાયન ફાઉન્ડેશન દ્વારા આજે શિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી . અંબાસણ પાસે આવેલ BSF કેમ્પ ના જવાનોને આજે અન્નપુરણા મંદિર મોદીપુર ખાતે મહાદેવ ની વિશેષ પૂજા કરાવી ફરાળી ભોજન પીરસી અને કૃતજ્ઞતા અનુભવી વિઓ-1 રીતાેશ વ્યાસ જે ઇન્ડોલાઇન ફાઉન્ડેશન ના ફાઉન્ડર છે તેમના દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ ફાઉન્ડેશન મુખ્ય ફોકસ વૃક્ષારોપણ છે. શિવરાત્રી પર એક સંદેશ આપવા માટે કે આપણે લોકો સનાતન ધર્મની વાતો કરીએ છીએ, તો અત્યારે આપણા માટે જે BSFના જવાનો બોર્ડર પર ઊભા છે, તેમને ખબર નથી કે તેઓ કોના માટે સેવા કરે છે. તેઓ સર્વ ભારતીયો માટે સેવા કરે છે. તારે સનાતન ધર્મ અને અહીંના સંસ્કારો માટે બીએસએફ જવાનોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બાઈટ - મનીષ તરકર TejAs Duarte ૨૪ કલાક મહેસાણા
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 15, 2026 10:15:21
Modasa, Gujarat:આજે શિવરાત્રી નો તહેવાર છે ત્યારે વહેલી સવાર થી જિલ્લાનો શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. મેઘરજ ગામના અંદર નીலકંઠ દાદાનું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છેલ્લા 500 વર્ષથી જૂનું પુરાણું છે. ગામની પરંપરા મુજબ વર્ષોથી મહાશિવરાત્રી અને શ્રાવણ માસની દરેક પુણ્ય ઘડીએ દાદાનો વરઘોડો નગરયાત્રા નીકળે છે. દર વખતની પરંપરા મુજબ ગામના અંદર 300 બ્રાહ્મણોના ઘર છે, જે 300 બ્રાહ્મણોના ગામમાંથી દરેક વ્યક્તિ આ વરઘોડામાં જોડાય છે અને વરઘોડાની હર્ષઉલ્લાસ ભેર ઉજવણી કરે છે જ્યાં ગામના લોકો ભેગા મળી સમૂહમાં દાદાની મંદિરની રોશની કરે છે અને દાદાની આરતી કરી અને સૌ પ્રસાદી લઈ અને છૂટા પડે છે.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 15, 2026 09:31:36
Modasa, Gujarat:અરવલ્લી જીલ્લા ના શામળાજી તાલુકામાં આવેલા નાનકડા કાદવિયા ગામના લોકો આઝાદીના 78 વર્ષ પછી પણ પાયાની સુવિધા ન મળી રહેતા તંત્ર સામે આક્રોશ દાખવ્યો. આ ગામની 75 ઘરની માનવ વસ્તી આઝાદીના આડે દાયકાઓ વીતી ગયા હોવા છતાં primairy સુવિધા માટે દરરજલેસભટકવું પડી રહ્યું છે; મહિલાઓ, પુરુષો અને વિદ્યાર્થીઓ રસ્તાની અસુવિધા કારણે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવરજ્વર માટે ડામર રોડ મળી ન હોવાનું આધારે સ્થાનિક તંત્ર અને તાલુકા તંત્રને વારંવાર રજુઆત કરી થાકેલા ગ્રામજનો અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી પહોંચી અવાજ ઉઠાવ્યો. ઉસ્કૃત సమాచારો મુજબ રજુઆતકારોએ જિલ્લા કલેકટર કચેરીમાં અધિક કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું અને આ મુદ્દે 16 ફેબ્રુઆરીથી શાળા, કોલેજ અને આંગણવાડીમાં 150 થી વધુ બાળકો ભણતરથી વંચિત રાખી વિરોધ દર્શાવવાનો દિશાંત કરી છે.ಬೈટ - અલ્પેશભાઈ ખરાડી- ગ્રામજન બાઈટ - રમેશભائی ખરાડી- ગ્રામજન
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 15, 2026 08:45:31
Surat, Gujarat:सूरत में आज पूरी दुनिया भारत और पाकिस्तान के बीच टी-20 वर्ल्ड कप के रोमांचक महामुकाबले का इंतजार कर रही है, तब डायमंड सिटी सूरत में क्रिकेट प्रेमियों का उत्साह सातवें आसमान पर है। सुबह से ही सूरत के अलग-अलग इलाकों में क्रिकेट फैंस के बीच जबरदस्त हलचल और एक्साइटमेंट देखने को मिल रही है। सूरत में युवाओं और क्रिकेट प्रशंसकों का हुजूम उमड़ पड़ा है। फैंस इंडिया-इंडिया के गगनभेदी नारे लगा रहे हैं। सूरती क्रिकेट प्रेमियों का दावा है कि भारतीय टीम इस बार भी पाकिस्तान को धूल चटाएगी। फैंस का मानना है कि, भारत टी-20 वर्ल्ड कप जीतकर ही वापस आएगा और पाकिस्तान के खिलाफ जीत तो तय है ।सूरत के युवाओं ने उम्मीद जताई है कि भारतीय टीम के सभी खिलाड़ी, खासकर सूर्यकुमार यादव और टीम इंडिया के अन्य स्टार प्लेयर्स शानदार प्रदर्शन करेंगे। फैंस का कहना है कि भारत की बैटिंग और बॉलिंग दोनों ही काफी मजबूत है, जिसके सामने पाकिस्तान का टिकना मुश्किल है। चौपाल: प्रशांत ढीवरे - क्रिकेट प्रेमियों के साथ आज रविवार की छुट्टी होने के कारण लोगों ने मैच का लुत्फ उठाने के लिए पहले से ही खास प्लानिंग कर ली है ।पाकिस्तान के खिलाफ जीत के बाद सूरत की सड़कों पर भव्य जश्न और आतिशबाजी का माहौल दिखने मिलेगा, क्रिकेट प्रेमियों का जोश देखते ही बनता है, उनका कहना है कि टीम इंडिया की फॉर्म को देखते हुए लग रहा है कि इस बार वर्ल्ड कप हमारे घर ही आएगा, पाकिस्तान के खिलाफ ये मैच तो बस एक शुरुआत है!
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 15, 2026 08:19:10
Sundar Nagar, Himachal Pradesh:સુંદરjerનગર શહેરી વિસ્તારમાં શિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી... વઢવાણ સિધ્ધનાથ મહાદેવ મંદિર બેથી શોભાયાત્રા કાઢવામાં આવી.... સથવારા સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે શોભાયાત્રા કાઢવામાં આવે છે.... વઢવાણ થી નીકળેલ શોભાયાત્રા બસ સ્ટેન્ડ હેન્ડલ Kuma તો ટાવર ચોક સહિતના મુખ્ય માર્ગો માં ફરી હતી... આ શોભાયાત્રા ટી બી હોસ્પિટલ પાસે મહાદેવના મંદિરે પૂર્ણ થઈ હતી... શોભાયાત્રામાં અલગ અલગ ટ્રેકટરોમાં વિવિધ પાત્ર સાથે આ શોભાયાત્રા યોજાઈ હતી... જેમાં બાઈક વાહન અને મોટી સંખ્યામાંlocals લોકો અને ભક્તો જોડાયા હતા... ડીજેના તાલે આ શોભાયાત્રા શહેરના માર્ગો ઉપર ફરી હતી અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું બાઇટ -1 -શંકરભાઈ કણજારીયા - સથવારા સમાજ આગેવાન
0
comment0
Report
Advertisement
Back to top