Back
मेघराज गाँव के नेलकंठ महादेव मंदिर में शिवारात्रि पर 500 वर्ष पुरानी परंपरा की नगरयात्रा
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 15, 2026 10:15:21
Modasa, Gujarat
આજે શિવરાત્રી નો તહેવાર છે ત્યારે વહેલી સવાર થી જિલ્લાનો શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. મેઘરજ ગામના અંદર નીலકંઠ દાદાનું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છેલ્લા 500 વર્ષથી જૂનું પુરાણું છે. ગામની પરંપરા મુજબ વર્ષોથી મહાશિવરાત્રી અને શ્રાવણ માસની દરેક પુણ્ય ઘડીએ દાદાનો વરઘોડો નગરયાત્રા નીકળે છે. દર વખતની પરંપરા મુજબ ગામના અંદર 300 બ્રાહ્મણોના ઘર છે, જે 300 બ્રાહ્મણોના ગામમાંથી દરેક વ્યક્તિ આ વરઘોડામાં જોડાય છે અને વરઘોડાની હર્ષઉલ્લાસ ભેર ઉજવણી કરે છે જ્યાં ગામના લોકો ભેગા મળી સમૂહમાં દાદાની મંદિરની રોશની કરે છે અને દાદાની આરતી કરી અને સૌ પ્રસાદી લઈ અને છૂટા પડે છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowFeb 15, 2026 12:00:530
Report
PAParakh Agarawal
FollowFeb 15, 2026 11:48:270
Report
BPBurhan pathan
FollowFeb 15, 2026 11:48:160
Report
GPGaurav Patel
FollowFeb 15, 2026 11:46:130
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:180
Report
HBHimanshu Bhatt
FollowFeb 15, 2026 11:18:060
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 15, 2026 11:17:580
Report
TDTEJAS DAVE
FollowFeb 15, 2026 10:37:510
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 10:15:340
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 15, 2026 09:31:360
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 15, 2026 08:45:310
Report
VPVasu Parmar
FollowFeb 15, 2026 08:35:420
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 15, 2026 08:19:100
Report
RTRAJENDRA THACKER
FollowFeb 15, 2026 08:15:120
Report