Back
पाडलिया हादसे में 47 अधिकारी घायल; आदिवासी नेता राजनीति करने लगे
PAParakh Agarawal
Dec 16, 2025 09:50:00
Ambaji, Gujarat
અંબાજી નજીક પાડલિયા ગામે બનેલી મોટી ઘર્ષણની ઘટનાના પડઘા સમગ્ર રાજયભરમાં પડ્યા છે ત્યારે આ ઘટનામાં 47 જેટલા પોલીસ,વન વિભાગ અને રેવન્યુ વિભાગના સરકારી કર્મચારીઓ સમગ્ર ઘટનામાં ભોગ બન્યા હતા જેમાં હજી સુધી 7 થી 8 અધિકારીઓ સારવાર હેઠળ છે ત્યારે આ ઘટનાના ચોથા દિવસે પાડલિયા બનાવમાં ધીરે ધીરે રાજકારણ પગપેસારો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આજે ચોથા દિવસે દાંતા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી ભાજપના આદિવાસી નેતા અને કાંતિખરાડીના પ્રતિસ્પર્ધી લાધુ પારઘી સહિત આદિવાસી વિસ્તારના સરપંચો, તાલુકા અને જિલ્લા ડેલીગેટો સહીત મોટી સંખ્યામાં આસપાસના ગામડાનાં લોકોને પાડલિયા ગામે એકત્રિત થઈને બનેલી ઘટનાના સ્થળે લઇને પહોંચ્યા હતા જ્યાં ખેતરોમાં jcb થી પાડેલા ખાડા ,ધરબી દેવાયેલો કૂવો તેમજ તોડી પડેલ ઝૂંપડાંનું નિરીક્ષણ સહીત અસરગ્રસ્ત લોકોની મુલાકાત કરી હતી એટલુંજ નહિ આ સમગ્ર મામલે વનવિભાગ અને પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં 27 વ્યક્તિના નામ જોગ અને 500 લોકોના ટોળા સામે રાયોટીંગનો ગુન્હો દાખલ કરાયો છે જેને લઈને પણ ઉપસ્થિત નેતાઓ એ કિન્નાખોરી રાખ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને આ ઘટનામાં માત્ર સરકારી કર્મચારીઓજ નહિ પરંતુ આદિવાસી લોકો પણ ઈજાગ્રસ્ત બન્યા છે તેમની ત્રણ દિવસમાં કોઈ પણ પ્રકારની ભાળ લેવાઈ ન હોવાના આક્ષેપ કર્યા હતા તેમજ જે ગુન્હો દાખલ કરાયો છે તેની સામે અસરગ્રસ્તોની પણ ફરિયાદ લેવા માંગ કરી છે અને ત્યાર બાદ જ વધુ કાર્યવાહી હાથ ધરાય જેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી અને જો એમ ન કરવામાં આવે તો એજે ઘટનાનો બનવા પામી છે તેથી પણ વધુ ઉગ્ર ઘટના બની શકે છે તેવી ચીમકી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી એ ઉચ્ચારી હતી જયારે ભાજપાના આદિવાસી નેતા લાધુ પારઘી એ પણ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું અને જો આ આદિવાસી લોકોને ન્યાય નહિ મળે તો આ આદિવાસી વિસ્તારના 27 જેટલી સીટો ઉપર અસર પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી
બાઈટ-1 કાંતિ ખરાડી (કોંગ્રેસ ધારાસભ્ય)દાંતા મતવિસ્તાર
બાઈટ-2 લાધુ પારઘી (ભાજપ આદિવાસી નેતા )ખંડોર ઉમ્બરી
જોકે પાડલીયાkte બનાવેલી ઘટના ને લઇ મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઘટના સ્થળ તરફ કૂંચ કરતા અને પહોંચ્યા બાદ પણ ભારે સુત્રોચાર કર્યા હતા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 03, 2026 06:15:590
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 06:15:350
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 03, 2026 04:46:580
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 03, 2026 04:31:440
Report
TDTEJAS DAVE
FollowMar 03, 2026 04:16:260
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 04:16:160
Report
AKArpan Kaydawala
FollowMar 03, 2026 04:16:070
Report
MDMustak Dal
FollowMar 03, 2026 02:30:370
Report
BPBurhan pathan
FollowMar 03, 2026 02:30:240
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 18:46:330
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 02, 2026 18:46:200
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 18:16:280
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 14:47:240
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 14:16:590
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:30:240
Report
