Back
गुजरात में मूंगफली की खेती घटी: मानसून और बारिश ने बढ़ाया संकट
ARAlkesh Rao
Dec 11, 2025 08:21:00
Palanpur, Gujarat
આ વર્ષ રવિ સિઝનમાં ઘઉં, ચણા અને સરસવની વાવણીમાં વધારો થયો છે જ્યારે મગફળીના વાવેતરમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં મગફળીનું વાવેતર ઓછું કરીને અન્ય પાકો તરફ વળ્યા છે. જે પાકમાં ઘઉંમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં કઠોળ અને બરછટ અનાજનું વાવેતર વધી રહ્યું છે. જોકે મગફળીનું વાવેતર ઘટાડવાના અનેક કારણો સામે આવ્યા છે જેમાં કૃષિ વિજ્ઞાનિકો અને ખેડૂતોના ઘણા મંતવ્યો સામે આવ્યા છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તેલિલિયાં સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર એલ.ડી પરમારનું કહેવું છે કે ચોમાસુ વહેલું આવ્યું અને સતત વરસાદ અને માવઠું પડવાથી ખેડૂતોના મગફળીના પાકને નુકસાન થયું હતું તો ખેતરોમાં વધુ વરસાદના કારણે સતત પાણી ભરાઈને પડી રહેવાથી ખેડૂતોએ મગફળીનું વાવેતર ટાળ્યું. ઉત્તર ગુજરાતમાં મગફળી પછી રાઈના અને બટાટાના પાક લેવાના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર ઓછું કર્યું, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગમાં સોયાબીન અને કપાસના પાકના કારણે મગફળીનું વાવેતર ઓછું થયું. બાજી ખેડૂતોએ ખેતરોમાં સતત વરસાદના કારણે મગફળીના પાક બગડ્યો હતો તો ખેતરોમાં પાણીભેજ હોવાથી મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને તેમના દ્વારા મગફળી સિવાયના પાકો વાવેતર કરવામાં આવ્યો છે. આ વર્ષે ખેડૂતોના મગફળીના વાવેતરમાં ઘટાડાના ઘણા કારણો સામે આવ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
1
Report
HBHimanshu Bhatt
FollowJan 09, 2026 16:35:560
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 16:20:190
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 16:19:180
Report
DPDhaval Parekh
FollowJan 09, 2026 15:36:480
Report
GPGaurav Patel
FollowJan 09, 2026 15:14:100
Report
AKArpan Kaydawala
FollowJan 09, 2026 14:42:460
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 14:39:210
Report
ARAlkesh Rao
FollowJan 09, 2026 14:38:550
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 09, 2026 13:34:070
Report
AKArpan Kaydawala
FollowJan 09, 2026 13:32:410
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 13:22:010
Report
CPCHETAN PATEL
FollowJan 09, 2026 12:38:170
Report
URUday Ranjan
FollowJan 09, 2026 12:35:340
Report
DRDarshal Raval
FollowJan 09, 2026 12:18:010
Report