Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Kachchh370510
भुज में महा शिवरात्रि की भव्य शोभायात्रा, भक्तों की उमंग
RTRAJENDRA THACKER
Feb 15, 2026 08:15:12
Sadhara, Gujarat
ભુજમાં શિવરાત્રીની ભવ્ય શોભાયાત્રા નીકળી એનકર : ભુજ ખાતે મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું...છેલ્લા 12 વર્ષથી સનાતન હિન્દૂ સમાજ દ્વારા શિવરાત્રીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે... આ વર્ષે પણ ભુજમાં ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વીઓ :1 શોભાયાત્રામાં ભગવાન મહાદેવના જીવનચરિત્ર પર આધારિત વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. અલગ-અલગ આકર્ષક ફ્લોટ્સમાં શિવ મહિમાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા, બેન્ડ પાર્ટી અને ડીજેના તાલે શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા....મહાદેવના ભવ્ય ફ્લોટ્સ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં શિવભક્તો શોભાયાત્રામાં જોડાતા સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું. ભુજ શહેરના રાજમાર્ગો ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. ભુજના પારેશ્વર ચોકથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું...શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભુજમાં મહા શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
TDTEJAS DAVE
Feb 15, 2026 10:37:51
Mehsana, Gujarat:મહા શિવરાત્રી પર્વની અનોખી ઉજવણી મોદીપુર અન્નપૂર્ણા મંદિર հայտարարել અનોખો સંયોગ શિવરાત્રી પર્વને લઈને BSFના જવાનોને પીરસવામાં આવ્યુ ભોજન ઇન્ડોલાયન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું આયોજન એન્કર - ઇન્ડોલાયન ફાઉન્ડેશન દ્વારા આજે શિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી . અંબાસણ પાસે આવેલ BSF કેમ્પ ના જવાનોને આજે અન્નપુરણા મંદિર મોદીપુર ખાતે મહાદેવ ની વિશેષ પૂજા કરાવી ફરાળી ભોજન પીરસી અને કૃતજ્ઞતા અનુભવી વિઓ-1 રીતાેશ વ્યાસ જે ઇન્ડોલાઇન ફાઉન્ડેશન ના ફાઉન્ડર છે તેમના દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું આ ફાઉન્ડેશન મુખ્ય ફોકસ વૃક્ષારોપણ છે. શિવરાત્રી પર એક સંદેશ આપવા માટે કે આપણે લોકો સનાતન ધર્મની વાતો કરીએ છીએ, તો અત્યારે આપણા માટે જે BSFના જવાનો બોર્ડર પર ઊભા છે, તેમને ખબર નથી કે તેઓ કોના માટે સેવા કરે છે. તેઓ સર્વ ભારતીયો માટે સેવા કરે છે. તારે સનાતન ધર્મ અને અહીંના સંસ્કારો માટે બીએસએફ જવાનોએ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બાઈટ - મનીષ તરકર TejAs Duarte ૨૪ કલાક મહેસાણા
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 15, 2026 10:15:21
Modasa, Gujarat:આજે શિવરાત્રી નો તહેવાર છે ત્યારે વહેલી સવાર થી જિલ્લાનો શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. મેઘરજ ગામના અંદર નીலકંઠ દાદાનું કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છેલ્લા 500 વર્ષથી જૂનું પુરાણું છે. ગામની પરંપરા મુજબ વર્ષોથી મહાશિવરાત્રી અને શ્રાવણ માસની દરેક પુણ્ય ઘડીએ દાદાનો વરઘોડો નગરયાત્રા નીકળે છે. દર વખતની પરંપરા મુજબ ગામના અંદર 300 બ્રાહ્મણોના ઘર છે, જે 300 બ્રાહ્મણોના ગામમાંથી દરેક વ્યક્તિ આ વરઘોડામાં જોડાય છે અને વરઘોડાની હર્ષઉલ્લાસ ભેર ઉજવણી કરે છે જ્યાં ગામના લોકો ભેગા મળી સમૂહમાં દાદાની મંદિરની રોશની કરે છે અને દાદાની આરતી કરી અને સૌ પ્રસાદી લઈ અને છૂટા પડે છે.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 15, 2026 09:31:36
Modasa, Gujarat:અરવલ્લી જીલ્લા ના શામળાજી તાલુકામાં આવેલા નાનકડા કાદવિયા ગામના લોકો આઝાદીના 78 વર્ષ પછી પણ પાયાની સુવિધા ન મળી રહેતા તંત્ર સામે આક્રોશ દાખવ્યો. આ ગામની 75 ઘરની માનવ વસ્તી આઝાદીના આડે દાયકાઓ વીતી ગયા હોવા છતાં primairy સુવિધા માટે દરરજલેસભટકવું પડી રહ્યું છે; મહિલાઓ, પુરુષો અને વિદ્યાર્થીઓ રસ્તાની અસુવિધા કારણે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવરજ્વર માટે ડામર રોડ મળી ન હોવાનું આધારે સ્થાનિક તંત્ર અને તાલુકા તંત્રને વારંવાર રજુઆત કરી થાકેલા ગ્રામજનો અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી પહોંચી અવાજ ઉઠાવ્યો. ઉસ્કૃત సమాచારો મુજબ રજુઆતકારોએ જિલ્લા કલેકટર કચેરીમાં અધિક કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું અને આ મુદ્દે 16 ફેબ્રુઆરીથી શાળા, કોલેજ અને આંગણવાડીમાં 150 થી વધુ બાળકો ભણતરથી વંચિત રાખી વિરોધ દર્શાવવાનો દિશાંત કરી છે.ಬೈટ - અલ્પેશભાઈ ખરાડી- ગ્રામજન બાઈટ - રમેશભائی ખરાડી- ગ્રામજન
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 15, 2026 08:45:31
Surat, Gujarat:सूरत में आज पूरी दुनिया भारत और पाकिस्तान के बीच टी-20 वर्ल्ड कप के रोमांचक महामुकाबले का इंतजार कर रही है, तब डायमंड सिटी सूरत में क्रिकेट प्रेमियों का उत्साह सातवें आसमान पर है। सुबह से ही सूरत के अलग-अलग इलाकों में क्रिकेट फैंस के बीच जबरदस्त हलचल और एक्साइटमेंट देखने को मिल रही है। सूरत में युवाओं और क्रिकेट प्रशंसकों का हुजूम उमड़ पड़ा है। फैंस इंडिया-इंडिया के गगनभेदी नारे लगा रहे हैं। सूरती क्रिकेट प्रेमियों का दावा है कि भारतीय टीम इस बार भी पाकिस्तान को धूल चटाएगी। फैंस का मानना है कि, भारत टी-20 वर्ल्ड कप जीतकर ही वापस आएगा और पाकिस्तान के खिलाफ जीत तो तय है ।सूरत के युवाओं ने उम्मीद जताई है कि भारतीय टीम के सभी खिलाड़ी, खासकर सूर्यकुमार यादव और टीम इंडिया के अन्य स्टार प्लेयर्स शानदार प्रदर्शन करेंगे। फैंस का कहना है कि भारत की बैटिंग और बॉलिंग दोनों ही काफी मजबूत है, जिसके सामने पाकिस्तान का टिकना मुश्किल है। चौपाल: प्रशांत ढीवरे - क्रिकेट प्रेमियों के साथ आज रविवार की छुट्टी होने के कारण लोगों ने मैच का लुत्फ उठाने के लिए पहले से ही खास प्लानिंग कर ली है ।पाकिस्तान के खिलाफ जीत के बाद सूरत की सड़कों पर भव्य जश्न और आतिशबाजी का माहौल दिखने मिलेगा, क्रिकेट प्रेमियों का जोश देखते ही बनता है, उनका कहना है कि टीम इंडिया की फॉर्म को देखते हुए लग रहा है कि इस बार वर्ल्ड कप हमारे घर ही आएगा, पाकिस्तान के खिलाफ ये मैच तो बस एक शुरुआत है!
0
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 15, 2026 08:19:10
Sundar Nagar, Himachal Pradesh:સુંદરjerનગર શહેરી વિસ્તારમાં શિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી... વઢવાણ સિધ્ધનાથ મહાદેવ મંદિર બેથી શોભાયાત્રા કાઢવામાં આવી.... સથવારા સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે શોભાયાત્રા કાઢવામાં આવે છે.... વઢવાણ થી નીકળેલ શોભાયાત્રા બસ સ્ટેન્ડ હેન્ડલ Kuma તો ટાવર ચોક સહિતના મુખ્ય માર્ગો માં ફરી હતી... આ શોભાયાત્રા ટી બી હોસ્પિટલ પાસે મહાદેવના મંદિરે પૂર્ણ થઈ હતી... શોભાયાત્રામાં અલગ અલગ ટ્રેકટરોમાં વિવિધ પાત્ર સાથે આ શોભાયાત્રા યોજાઈ હતી... જેમાં બાઈક વાહન અને મોટી સંખ્યામાંlocals લોકો અને ભક્તો જોડાયા હતા... ડીજેના તાલે આ શોભાયાત્રા શહેરના માર્ગો ઉપર ફરી હતી અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું બાઇટ -1 -શંકરભાઈ કણજારીયા - સથવારા સમાજ આગેવાન
0
comment0
Report
CJChirag Joshi
Feb 15, 2026 07:49:15
Dabhoi, Gujarat:બ્રેકિંગ વડોદરા ગ્રામ્ય-dabhoi સમાચારના અવસરે ગુજરાતમાં કાશી ગણાતા લકુલીશ મંદિરે ભક્તોનું ભીડધુંધ ભરીઓ થયું. ભગવાન લકુલીશના દર્શન કરવા ભક્તોની મોટી લાઇન લાગી હતી. મંદિર પ્રશાસન દ્વારા મંદિરને ફૂલોથી શણગાર્યું હતું. દર્શન માટે ભક્તોએ મહાદીપક દૃષ્ટિથી દર્શન કરી શ્રદ્ધા વ્યક્ત કરી. દરેક શિવરાત્રીએ દોઢ લાખથી વધુ ભક્તો દર્શન કરે છે. સાંજના સમયથી મુંબઈ, ગુજરાત અને ગુજરાતથી બહારના રાજ્યોમાંથી પણ ભક્તો લકુલીશ મંદિરના દર્શન માટેની મુલાકાતે આવ્યા હતા. મંદિરના દ્વાર આખો દિવસ ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને ફોટા-વિતરિત પ્રસાદીનું આયોજન થયું હતું. 1.5 થી 2 લાખ ભક્તો આજના દિવસે ભગવાનના દર્શન કરી પણ શ્રીધન્યતા પ્રાપ્ત કરશે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Feb 15, 2026 06:49:23
Surat, Gujarat:એંકર:સુરત: આજે રવિવાર, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ આખું વિશ્વ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટી-૨૦ વર્લ્ડcupના રોમાન્ચક જંગની રાહ જોવા રહ્યું છે. ત્યારે ડાયમન્ડ સિટી સુરતમાં ક્રિકેટ પ્રેમીઓને ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે. સવારથી જ સુરતના વિવિધ વિસ્તારોમાં cricket રસિકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહ્યું છે. વીઓ:1 સુરતના વરાછा, અડાજણ, અને વેસુ જેવા વિસ્તારોમાં યુવાના અને ક્રિકટ ફેન્સ એકઠા થઈને તિરંગા સાથે ’INDIA-INDIA’ના નારા લગાવી રહ્યા છે. સુરતી ક્રિકેટ પ્રેમીઓનો દાવો છે કે ભારતીય ટીમ આ વખતે પણ પાકિસ્તાનને ધૂળ ચટાડશે. ફેન્સનું માનવું છે કે ભારત ટી-20 કપ જીતીને જ આવશે અને પાકિસ્તાન સામેની જીત તો પાકી જ છે. સુરતી યુવાનોએ આશા વ્યક્ત કરી છે કે ભારતના તમામ ખેલાડીઓ, ખાસ કરીને સૂર્યકુમાર યાદવ અને ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર્સ શાનદાર પ્રદર્શન કરશે. ક્રિકેટ રસિકોનું કહેવું છે કે ભારતની બેટિંગ અને બોલિંગ બંને મજબૂત છે. જેના કારણે ટી-20માં પાકિસ્તાનની હાર નિશ્ચિત છે. ચોપાલ: Prahlant Dhiave cricket प्रेमીઓ સાથે વીઓ:2 આજે રવિવાર હોવાથી લોકોએ_matchનો આનંદ માણવા માટે પહેલેથી જ આયોજન કરી લીધું છે. પાકિસ્તાન સામેની જીત બાદ સુરતના રસ્તાઓ પર ભવ્ય ઉજવણી અને આતશબાજી થાય તેવા માહોલ હવે જ દેખાઈ રહ્યા છે. ટીમ ઇન્ડિયાનો ફોર્મ જોતા લાગે છે કે આ વખતે કપ આપણા ઘરે જ આવશે. પાકિસ્તાન સામેની મેચ તો માત્ર શરૂઆત છે!
0
comment0
Report
ARAlkesh Rao
Feb 15, 2026 06:47:18
Palanpur, Gujarat:આજે શિવરાત્રીનો મહાપર્વ હોવાથી વહેલી સવારથી જ દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડેશે તેવી વાત બની રહી છે. બનાસકાંઠા જિલ્લાના પ atalેશ્વર પાટણપુરના પાતાળેશ્વર શિવ મંદિરમાં સવારથી જ ભોલે શંકરની દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી پડ્યું છે. પાલનપુરનું પાતાળેશ્વર મંદિર ખુબજ પૌરાણિક છે અને જમીન થી ખુબજ નીચે પાતાળમાં આવેલું છે તેથીજ તેનું નામ પાતાળેશ્વર મંદિર પડ્યું છે આ મંદિર 51 ફૂટ ઊંચું અને જમીનથી 51 ફૂટ ઊંડું ઉત્તર ગુજરાતનું એક માત્ર મંદિર છે તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ પણ આ મંદિરમાં થયો છે આ મંદિરના શિવલિંગ નીચે થી એક સુરંગ સીધી પાટણ નીકળે છે જેને વર્ષો પહેલા બંધ કરી દેવાઈ છે અહીં મહાદેવના દર્શન માટે દૂર-આફરથી ભક્તો આવે છે આ મંદિરનું જીણોદ્વાર 1980માં થયું હતું દૈનિક દર્શનના માગણીઓ વધી રહી છે આ પાતાળેશ્વર મંદિરના દર્શન થી જ ભક્તોના કષ્ટ દૂર થઈ જાય છે અને શિવના નામથી આત્માને તૃપ્તિ મળે છે શિવરાત્રીના પાવન દિવસે ભક્તો શિવ મંદિરોમાં જઈને શિવની પૂજા કરીને શિવની કૃપા મેળવે છે જેનાથી ભગવાન શિવ તેમની કૃપા ભરી રહેરે છે આ પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં સવાર સાંજ રોજ આરતી થાય છે અને ભગવાનને ભોગ ચડાવવામાં આવે છે શિવરાત્રીના દિવસે અહીં ભીડ અથડાય છે અને ભક્તો દૂર-દૂરથી શિવજીના દર્શન કરવા ઉમટી પડે છે ઓહિ-બાઇટ દશરથભાઈ પ્રજાપતી -ભક્ત (હું કાણોદરથી અહીં દર્શન કરવા આવું છું અહીં આવીને મનને શાંતિ મળે છે શિવજી ભક્તોના કષ્ટ દૂર કરે છે) બાઈટ-મફતલાલ ભાટિયા -ભક્ત (આજે શિવરાત્રીના દિવસે ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે અહીં તમામ લોકોની મનોકામના પૂર્ણ થાય છે હું અહી નિયમિત દર્શન કરવા આવું છું..) આજે શિવરાત્રી હોવાથી ભક્તો મોટી સંખ્યામાં આ પાતાળેશ્વર મંદિર માં આવીને શિવની મહાપુજા અર્ચના કરે છે આ મંદિર માં આવવાથી લોકો ના દુઃખ દર્દ અને કષ્ઠ દૂર થાય છે તેથી ભક્તો આજે શિવના દર્શન કરીને પાવન થાય છે
0
comment0
Report
LJLakhani Jaydeep
Feb 15, 2026 06:46:50
Dwarka, Gujarat:એંકર :- નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી હતી. શિવાલયો હર હર મહાદેવ ના નાદોથી ગુંજી ઉઠ્યા. મહા શિવરાત્રીના દિવસે ખાસ 4 પ્રહરની પૂજાનું આયોજન કરાયું. લોકો દ્વારા મહા શિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા વિવિધ અભિષેક યોજાયા. વીએ ઈતિહસ્ત કથન સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પર્વની પરંપરાગત તેમજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા. આરતીનું આયોજન અને દર્શનથી ભક્તોમાં ભક્તિ અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. પંથે ચાર પ્રહરની પૂજા, જપ, મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ આવી હતી. ભારતના અનેક પ્રવાસીઓ દ્વારા દર્શનlares માટેભક્તિ પધાર્યા હતા. ડાયનામિક રીતે શ્રદ્ધાળુઓના ભીડમાં શાંતિપૂર્ણ દર્શન થયું હતું. 夜ના સમય ઉપયોગી યોજના સાથે પ્રસારણ અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્ટોરી :- જયદીપ લાખાણી, ZEE MEDIA, દ્વારકા
0
comment0
Report
DRDarshal Raval
Feb 15, 2026 05:32:37
Ahmedabad, Gujarat:महाशिवरात्रिની શિવ ਭક્તો કરી રહ્યા हैं ઉજવણી ઘોડાસરમા સોમેશ્વર મહાદેવ ખાતે જોવા મળી અનોખી ઉજવણી પી ડી પંડયા કોલેજ રોડ પર સાર્થક એપાર્ટમેન્ટ ખાતે આવેલ છે સોમેશ્વર મહાદેવ મંદિર મંદિર ખાતે બરફના મહાદેવની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું અમરનાથ ન જઇ શકતા લોકો અમરનાથનો અનુભવ થાય તે પ્રકારે કરાયું અયોજન સવારે 8:30 થી લઈને 12:30 સુધી લોકોને બરફના મહાદેવના દર્શન કરી શકે તેવું આયોજન અમરનાથ બાબા બર્ફાની બાબાની બરફની પ્રતિૃતિ ઊભી કરીને મહાશિવરાત્રિની ઉજવણીનું ઘોડાસર માં આયોજન 351 બરફની પાટની મદદ લઇ 10 ફૂટ ઊંચા બનાવ્યા બરફાની બાબા સોમેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 7 માં વર્ષે બરફ ના શિવલિંગનું કરાયું આયોજન સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો આવી કરી રહ્યા છે અનોખા શિવ દર્શન
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 15, 2026 05:03:31
Vapi, Gujarat:એન્કર મહાશિવરાત્રી ના પર્વ પર ધરમપુર પાસે આવેલ વાંકલ ગામમાં 31 લાખ રુદ્રાક્ષ નું 31 ફૂટ ઊંચું ભવ્ય શિવલિંગ બનાવવામાં આવ્યું છે જેને દર્શન માટે લોકો દેશ અને વિદેશ થી આવી રહ્યા છે અને આ શિવલિંગ દર્શન કરી ધન્યતા અનુભવે છે. ધરમપુર પાસે આવેલ વાંકલ ગામમાં બટુક વ્યાસ એ 31 લાખ રુદ્રાક્ષ થી ૩૧ ફૂટ ઊંચો અને 16 ફૂટ પહોળો વિશાળ શિવલિંગ બનાવવામાં આવ્યો છે આ શિવલિંગને જોવા માટે દેશમાં અલગ અલગ ભાગોથી તથા విదેષી લોકો આવતા હોય છે ત્યારે શિવરાત્રી નિમિત્તે આ ભવ્ય શિવલિંગના દર્શન અને પૂજા કરી પોતાને ધન્ય માને છે અહીં શિવલિંગ ઉપર દૂધ જળ ફૂલ અને અન્ય સામગ્રીઓ દ્વારા અહીં આવતા ભક્તો પૂજા અર્ચના કરે છે અને આ ભવ્ય રુદ્રાક્ષ થી બનેલું ભગવાન શંકરના શિવલિંગને જોઈને લોકો અચંબામાં મુકાઈ જાય છે અને themselves ભાગ્યશાળી માને છે કે નવા વિરાટ શિવલિંગના દર્શન અને પૂજા અર્ચના શિવરાત્રી નિમિતે તે લોકોને કરવા મળે છે. બટુકભાઈ વ્યાસ દ્વારા બનાવેલમાં આવેલ 31 લાખ રુદ્રાક્ષ ની 31 ફૂટ ઊંચી અને 16 ફૂટ પહોળી શિવલિંગ જોઈ લોકો બહુજ પ્રભાવિત થાય છે બટુકભાઈ વ્યાસે શરૂઆતમાં 11 ઇંચ ની શિવલિંગની શરૂઆત 2000 ની સાલમાં કરી અને 26 વર્ષમાં 31 ફૂટ ની શિવલિંગ બનાવી અને અત્યાર સુધી કુલ 34 શિવલિંગ ભારત ભર માં અલગ અલગ ગામો બનાવી છે. 2008 માં 15 ફુટ ની શિવલિંગ બનાવી લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં 4 વાર સ્થાન મેળવ્યું અને વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું અને આનાથી આગળ 1 કરોડ ના રુદ્રાક્ષ નું શિવલિંગ સુધી પહોંચવાનો લક્ષ્ય રાખ્યો છે.
0
comment0
Report
Advertisement
Back to top