Back
गांजा खेती की बड़ी पकड़ी: भिलोड़ा में 23 पौधे और 9.7 किलोग्राम गांजा जब्त; पूर्व नेता से जुड़ी जांच
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 15, 2026 04:02:49
Modasa, Gujarat
અરવલ્લી
ભિલોડાના ટાકાટુકા ગામેથી ખેતરમાં વાવણી કરેલ ગાંજાના છોડ ઝડપાયા
શિવરાત્રી પહેલાં ભિલોડા પોલીસની મોટી કાર્યવાહી
ગાંજાના ઝડપાયેલા છોડના ખેતર માલિક પૂર્વ નેતા હોવાની આશંકા
ભિલોડા પોલીસે ૨૩ જેટલા ગાંજાના છોડ ઝડપ્યા
૯.૭૦૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી
આરોપી સંજય ગમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
સહકારી અને પૂર્વ રાજકીય આગેવાન અને ખેતર માલિકી હોવા અંગે પણ તપાસ કરાશે
શનિવારે રજા હોવાના કારણે ખેતર માલિકનું નામ સ્પષ્ટ થઈ શક્યું નથી તા. પીઆઈ એપી ચૌધરી
યોગ્ય વિગતો સામે આવતા એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરાશેઃ પીઆઈ
ખેતર માલિક સામે પણ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી જેવી શક્યતા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowFeb 15, 2026 05:03:310
Report
DRDarshal Raval
FollowFeb 15, 2026 04:01:450
Report
DRDarshal Raval
FollowFeb 15, 2026 03:30:510
Report
KKKRISNDEV KUMAR
FollowFeb 15, 2026 03:17:50Noida, Uttar Pradesh:काशी विश्वनाथ मंदिर में लाखों श्रद्धालुओं का उमड़ा रेला
0
Report
DPDhaval Parekh
FollowFeb 15, 2026 02:18:400
Report
RTRAJENDRA THACKER
FollowFeb 14, 2026 17:17:090
Report
TDTEJAS DAVE
FollowFeb 14, 2026 17:02:070
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 14, 2026 17:01:540
Report
ASArvind Singh
FollowFeb 14, 2026 15:32:050
Report
VPVasu Parmar
FollowFeb 14, 2026 14:06:280
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 13:22:190
Report
AKArpan Kaydawala
FollowFeb 14, 2026 12:50:100
Report
DRDarshal Raval
FollowFeb 14, 2026 12:50:010
Report
NDNavneet Dalwadi
FollowFeb 14, 2026 12:49:360
Report