Back
Mehsana में सरदार धाम का भूमिपूजन, 200 छात्रों के लिए हॉस्टेल की घोषणा
TDTEJAS DAVE
Feb 14, 2026 17:02:07
Mehsana, Gujarat
મહેસાણા ખાતે સરદારધામ બનાવવા ભૂમિપૂજન-શીલન્યાસ
જેઆઇડીસી હોલ ખાતે શીલન્યાસ સમારોહ યોજવા માં આવ્યા
વિદ્યાર્થીઓને ઉત્તમ સુવિધા વાળું સરદારધામ બનાવી આપવા માં આવશે
ઉત્તર ગુજરાત માં બાળકો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરદારધામ નું નિર્માણ
એન્કર:- મહેસાણા જીઆઇડીસી હોલ ખાતે આજે સરદારધામ ના ભૂમિપૂજન અને શીલન્યાસ સમારોહ યોજવા માં આવ્યો હતો. મહેસાણા ખાતે નવીન સરદારધામ બનાવવા ''''વિઝન-મિશન-ગોલ 2026'''' હેઠળ એક કોર્પોરેટ શૈલીમાં કાર્ય કરી રહ્યું છે. પાટીદાર સમાજની એકતા દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ साधવાનો છે. સમાજના યુવાનોને શિક્ષણ, રોજગાર અને તમામ પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડી તેમની કારકિર્દી उज્જવળ બનાવવા નો છે. મહેસાણામાં લગભગ 6,000 ચોરસ મીટરની જગ્યામાં પાંચમા નંબરના ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ ભવનમાં 200 દીકરાઓ અને 200 દીકરીઓ માટે છાત્રાલય (હોસ્ટેલ) અને ઈન્સ્ટિટ્યૂટની સુવિધા હશે. આ માટેની જમીન મુંબઈ સ્થિત દાતા દ્વારા દાનમાં આપવામાં આવી છે. આ ઉપરાંત, ભૂમિપૂજન અને શિલાન્યાસ કરનારાઓ દ્વારા પણ કરોડો રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે અમદાવાદ સુધી લાંબા થવું નહીં પડે અને સ્થાનિક કક્ષાએ જ ઉત્તમ સુવિધાઓ મળી રહેશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowFeb 14, 2026 17:17:090
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 14, 2026 17:01:540
Report
ASArvind Singh
FollowFeb 14, 2026 15:32:050
Report
VPVasu Parmar
FollowFeb 14, 2026 14:06:280
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 13:22:190
Report
AKArpan Kaydawala
FollowFeb 14, 2026 12:50:100
Report
DRDarshal Raval
FollowFeb 14, 2026 12:50:010
Report
NDNavneet Dalwadi
FollowFeb 14, 2026 12:49:360
Report
DRDarshal Raval
FollowFeb 14, 2026 12:30:320
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 12:30:200
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 11:35:560
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 11:08:570
Report
SBShilu Bhagvanji
FollowFeb 14, 2026 11:06:120
Report
DPDhaval Parekh
FollowFeb 14, 2026 11:05:310
Report