Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
आज भारत-पाकिस्तान का टी20 वर्ल्ड कप मुकाबला, क्रिकेट प्रेमी उत्साहित
DRDarshal Raval
Feb 15, 2026 03:30:51
Ahmedabad, Gujarat
અમદાવાદ આજે ભારત પાકિસ્તાન વચ્ચે જામશે ક્રિકેટ જંગ આજે ભારત પાકિસ્તાને વચ્ચે t 20 વર્લ્ડકપ મેચ રમાશે ભારત પાકિસ્તાન મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ ભારતીય ટીમની જીત થાય તેવી ક્રિકેટ રમિકોએ આશા વ્યક્ત કરી ક્રિકેટ રસિકોએ ભારતીય ટીમમાં અલગ અલગ પ્લેયર ની પણ કરી વાત દરેક પ્લેયર ની ખાસિયત અને پرફોર્મેન્સ વિશે પણ ક્રિકેટ રસિકોએ કરી વાત
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
NJNILESH JOSHI
Feb 15, 2026 05:03:31
Vapi, Gujarat:એન્કર મહાશિવરાત્રી ના પર્વ પર ધરમપુર પાસે આવેલ વાંકલ ગામમાં 31 લાખ રુદ્રાક્ષ નું 31 ફૂટ ઊંચું ભવ્ય શિવલિંગ બનાવવામાં આવ્યું છે જેને દર્શન માટે લોકો દેશ અને વિદેશ થી આવી રહ્યા છે અને આ શિવલિંગ દર્શન કરી ધન્યતા અનુભવે છે. ધરમપુર પાસે આવેલ વાંકલ ગામમાં બટુક વ્યાસ એ 31 લાખ રુદ્રાક્ષ થી ૩૧ ફૂટ ઊંચો અને 16 ફૂટ પહોળો વિશાળ શિવલિંગ બનાવવામાં આવ્યો છે આ શિવલિંગને જોવા માટે દેશમાં અલગ અલગ ભાગોથી તથા విదેષી લોકો આવતા હોય છે ત્યારે શિવરાત્રી નિમિત્તે આ ભવ્ય શિવલિંગના દર્શન અને પૂજા કરી પોતાને ધન્ય માને છે અહીં શિવલિંગ ઉપર દૂધ જળ ફૂલ અને અન્ય સામગ્રીઓ દ્વારા અહીં આવતા ભક્તો પૂજા અર્ચના કરે છે અને આ ભવ્ય રુદ્રાક્ષ થી બનેલું ભગવાન શંકરના શિવલિંગને જોઈને લોકો અચંબામાં મુકાઈ જાય છે અને themselves ભાગ્યશાળી માને છે કે નવા વિરાટ શિવલિંગના દર્શન અને પૂજા અર્ચના શિવરાત્રી નિમિતે તે લોકોને કરવા મળે છે. બટુકભાઈ વ્યાસ દ્વારા બનાવેલમાં આવેલ 31 લાખ રુદ્રાક્ષ ની 31 ફૂટ ઊંચી અને 16 ફૂટ પહોળી શિવલિંગ જોઈ લોકો બહુજ પ્રભાવિત થાય છે બટુકભાઈ વ્યાસે શરૂઆતમાં 11 ઇંચ ની શિવલિંગની શરૂઆત 2000 ની સાલમાં કરી અને 26 વર્ષમાં 31 ફૂટ ની શિવલિંગ બનાવી અને અત્યાર સુધી કુલ 34 શિવલિંગ ભારત ભર માં અલગ અલગ ગામો બનાવી છે. 2008 માં 15 ફુટ ની શિવલિંગ બનાવી લિમ્કા બુક ઓફ રેકોર્ડ માં 4 વાર સ્થાન મેળવ્યું અને વર્લ્ડ ઓફ બુક રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું અને આનાથી આગળ 1 કરોડ ના રુદ્રાક્ષ નું શિવલિંગ સુધી પહોંચવાનો લક્ષ્ય રાખ્યો છે.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 15, 2026 04:02:49
Modasa, Gujarat:અરવલ્લી ભિલોડાના ટાકાટુકા ગામેથી ખેતરમાં વાવણી કરેલ ગાંજાના છોડ ઝડપાયા શિવરાત્રી પહેલાં ભિલોડા પોલીસની મોટી કાર્યવાહી ગાંજાના ઝડપાયેલા છોડના ખેતર માલિક પૂર્વ નેતા હોવાની આશંકા ભિલોડા પોલીસે ૨૩ જેટલા ગાંજાના છોડ ઝડપ્યા ૯.૭૦૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી આરોપી સંજય ગમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી સહકારી અને પૂર્વ રાજકીય આગેવાન અને ખેતર માલિકી હોવા અંગે પણ તપાસ કરાશે શનિવારે રજા હોવાના કારણે ખેતર માલિકનું નામ સ્પષ્ટ થઈ શક્યું નથી તા. પીઆઈ એપી ચૌધરી યોગ્ય વિગતો સામે આવતા એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરાશેઃ પીઆઈ ખેતર માલિક સામે પણ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી જેવી શક્યતા
0
comment0
Report
DRDarshal Raval
Feb 15, 2026 04:01:45
Ahmedabad, Gujarat:અમદાવાદ આજે શિવ મંદિરોમાં જામી ભક્તોની ભીડ શિવરાત્રી પર્વને લઈને શિવ મંદિરમાં ભક્તોની ભીડ અમદાવાદમાં મીની સોમનાથ તરીકે ઓળખાતા 1 હજાર વર્ષ કરતા વધુ જુના મંદિરમાં ભક્તોની ભીડ શિવ મંદિરમાં ભક્તો શિવ દર્શન અને પૂજા માટે પહોંચ્યા આજે શિવલિંગનો પ્રાગટય દિવસ અને શિવ શક્તિના મિલન નો દિવસ હોવાથી આજના દિવસે ખાસ મહત્વ મીની સોમનાથ મંદિર પર સોમનાથી લઈવામા આવતી દીવો સાથે ભક્તીઓની ભીડ શિવરાત્રી પર્વ શિવ ને રીઝવવા અને શિવ ભક્તિ નો દિવસ હોવાથી શિવ મંદિરમાં જામી ભીડ ભક્તો શિવને ફુલહાર, બીલીપત્ર, જળ, દૂધ સહિતની વસ્તુ ચઢાવી કરી રહ્યા છે શિવ ભક્તિ મીની સોમનાથ મંદિર પર વહેલી સવારથી ભક્તોની જામી ભીડ
0
comment0
Report
DPDhaval Parekh
Feb 15, 2026 02:18:40
Navsari, Gujarat:દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા નવસારીના બિલીમોરા સ્થિત પૌરાણિક શ્રી સોમનાથ મહાદેવ મંદિર ઘોડાપૂર ભક્તોનો ઘેર પડતો રહ્યો. સવારે ભગવાનનો પંચાભિષેક કરીને મહા આરતીમાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરાઈ ધન્યતા અનુભવી હતી. પુરાણો અને હિન્દુ શાસ્ત્ર અનુસાર મહા મહિનાની વદ ચૌદશને ભગવાન શિવનો પ્રવેશદિવસ ગણવામાં આવે તો મહાશિવરાત્રી સાથે અન્ય કથાઓ પણ ઉજવવામાં આવે છે. કૈલાશ પર્વત ઉપર સ્થિર થયેલ મહા સાવધાન પર્વ મહાશિવરાત્રીનાં આ પવિત્ર તહેવારે બિલીમોરા મીની સોમનાથ તરીકે જાણીતા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી ભક્તોનો ઠેક્સઆવડેલ Apr 15, 2024 એમના દર્શન થઈ રહ્યા હતા. પંચાભિષેક બાદ મહા આરતી શરૂ થઈ હતી. ઢોલ નગારા, શંખ, ડમરું અને ઘંટનાદ સાથે આરતીમાં ભક્તો શિવમય બન્યા હતા. સવારની આરતી બાદ બપોરે 2 વાગ્યે વિશેષ પૂજન અને ફરી 팔ો સમયમાં આરતી થશે અને રાત્રે 9 વાગ્યે શિવભક્તો હઝારોની સંખ્યામાં મહાદેવના ચરણોમાં શ્રદ્ધા અને નમન અનુભવું કરશે. મહાદેવને ઘીનો અભિષેક કરવામાં આવે તો સર્વ રોગ दूर થાય તેવી કથાઓ જાણવાઈ છે. આ પવિત્ર પર્વ પરBilimoraના સોમનાથ મંદિરના આંગણે બધા ભક્તો_Count સીધી રીતે શહેર-ગુજ્જાત, મહારાષ્ટ્ર તેમજ વિદેશથી પણ મહાશિવરાત્રીના આ પવિત્ર પ્રસંગ માટે ઉમટી રહ્યા છે. યુકેમાં ભલા બનતા પ્રભાબેન દાદા અને അമേരിക്കથી ધવલ પટેલ જેવા શ્રદ્ધાળુઓ આ પ્રસંગે દર્શન અને આરતીમાં હાજરી આપતા જોવા મળશે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 14, 2026 17:17:09
Sadhara, Gujarat:ભુજના એકતા સુપર માર્કેટ સહયોગ નગર ચોકડી પર સતત અકસ્માતોથી સ્થાનિકોનો રાત્રિએ કર્યો ચક્કાજામ, ભારે વાહનો પર नियંત્રણની માંગ કરાઈ... ભુજ શહેરના એકતા સુપર માર્કેટ સહયોગ નગર ચોકડી, નર નારાયણ નગર જેવાના વિસ્તારના મુખ્ય હાઇવે પર વર્ષોમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના વિરોધમાં સ્થાનિકોએ રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો. ખાસ કરીને જય નગર હિલ ગાર્ડન થી એરપોર્ટ રિંગ રોડ પરથી પસાર થતા ભારે વાહનોની વધતી અવરજવર કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી હોવાનું સ્થાનિક સહયોગ નગર એકતા સુપર માર્કેટ ચોકડી પર ચક્કાજામ કરનારા રહેવાસીઓનું કહેવું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, અહીંથી એરપোর্ট રોડ સુધી ઓછામાં ઓછી દસથી પંદર રહેણાક વિસ્તાર આવે છે. તેમજ એકતા સુપર માર્કેટ સહયોગ નગર ચોકડી આસપાસ અનેક નાના મોટા રહેવાણવ વિસ્તારો ઉપરાંત શાળા પણ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પરિસ્થિતિ જોખમી બની રહી છે. રોજબરોજ બાળકોને લેવા-મુ թեկવા આવતા વાલીઓ જીવના જોખમે પસાર થતા હોવાથી ભારે રોષ ફેલાયો છે. અહીંથી 24 કલાક મોટા મોટા વાહનો પૂરપાટ ઝડપથી પસાર થતા દેખાય છે. અનેક વખત નાનાં-મોટાં અકસ્માતો સર્જાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને છેલ્લા બે ત્રણ દિવસમાં અહીં એક થી ઘણા ઘટાડા ના પાયા જેવા ઘટનાનો દોષ જણાઈ રહ્યો છે. આક્રોસ સાથે સ્થાનિકોએ માર્ગ પર બેસી ચક્કાજામ કરી પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે ‘ઇન’ અથવા ‘આઉટ’ પૈકી કોઈ એકપંક્તીય વ્યવસ્થા અથવા તો અહીંથી મોટા ભારે વાહનોની અવર જનના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેઓએ સ્પીડ બ્રેકર અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની પણ માંગ ઉઠાવી હતી. ચક્કાજામને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી અને દોઢ બે કલાક પાંચ સાત કિલોમીટર સુધી ટ્રાફિકjam સર્જાયું હતું. घटनાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.imator
0
comment0
Report
TDTEJAS DAVE
Feb 14, 2026 17:02:07
Mehsana, Gujarat:મહેસાણા ખાતે સરદારધામ બનાવવા ભૂમિપૂજન-શીલન્યાસ જેઆઇડીસી હોલ ખાતે શીલન્યાસ સમારોહ યોજવા માં આવ્યા વિદ્યાર્થીઓને ઉત્તમ સુવિધા વાળું સરદારધામ બનાવી આપવા માં આવશે ઉત્તર ગુજરાત માં બાળકો માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવા સરદારધામ નું નિર્માણ એન્કર:- મહેસાણા જીઆઇડીસી હોલ ખાતે આજે સરદારધામ ના ભૂમિપૂજન અને શીલન્યાસ સમારોહ યોજવા માં આવ્યો હતો. મહેસાણા ખાતે નવીન સરદારધામ બનાવવા ''''વિઝન-મિશન-ગોલ 2026'''' હેઠળ એક કોર્પોરેટ શૈલીમાં કાર્ય કરી રહ્યું છે. પાટીદાર સમાજની એકતા દ્વારા સામાજિક અને આર્થિક વિકાસ साधવાનો છે. સમાજના યુવાનોને શિક્ષણ, રોજગાર અને તમામ પ્રકારનું પ્લેટફોર્મ પૂરું પાડી તેમની કારકિર્દી उज્જવળ બનાવવા નો છે. મહેસાણામાં લગભગ 6,000 ચોરસ મીટરની જગ્યામાં પાંચમા નંબરના ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ ભવનમાં 200 દીકરાઓ અને 200 દીકરીઓ માટે છાત્રાલય (હોસ્ટેલ) અને ઈન્સ્ટિટ્યૂટની સુવિધા હશે. આ માટેની જમીન મુંબઈ સ્થિત દાતા દ્વારા દાનમાં આપવામાં આવી છે. આ ઉપરાંત, ભૂમિપૂજન અને શિલાન્યાસ કરનારાઓ દ્વારા પણ કરોડો રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે અમદાવાદ સુધી લાંબા થવું નહીં પડે અને સ્થાનિક કક્ષાએ જ ઉત્તમ સુવિધાઓ મળી રહેશે.
0
comment0
Report
ASArvind Singh
Feb 14, 2026 15:32:05
Sawai Madhopur, Rajasthan:जिला-सवाई माधोपुर विधानसभा क्षेत्र-खंडार खबर लोकेशन-पालीघाट(चंबल) पालीघाट अभयारण क्षेत्र में हाल ही में दो घड़ियालों के बीच जनन को लेकर संघर्ष का रोमांचक दृश्य कैमरे में कैद हुआ है। वनरक्षक मुकेश जगरवाल के अनुसार नर और मादा घड़ियाल के बीच यह दुर्लभ संघर्ष प्रकृति के संरक्षण और प्रजनन चक्र का हिस्सा है, जो बहुत कम देखने को मिलता है। पालीघाट में इस वर्ष कुल 62 घड़ियालों की मौजूदगी दर्ज की गई है, जिनमें 5 नर, 22 मादा और 35 शिशु घड़ियाल शामिल हैं। पिछले वर्ष यहां केवल 27 घड़ियाल थे, जो संख्या में उल्लेखनीय वृद्धि दर्शाते हैं। वर्ष 2026 की वन्यजीव गणना फिलहाल जारी है। वनकर्मियों के अनुसार घड़ियाल की पहचान उसके लंबे व पतले थूथन से होती है। नर के थूथन के सिरे पर ‘घड़ा’ जैसा उभार होता है। यह मुख्यतः मछलीभक्षी जीव है और नदी में रहना पसंद करता है। पालीघाट में बढ़ती संख्या पर्यावरण संरक्षण की सफलता का संकेत मानी जा रही है।
0
comment0
Report
VPVasu Parmar
Feb 14, 2026 14:06:28
Bharuch, Gujarat:ભરૂચ SOGની રેડમાં 74.88 ગ્રામ મેફેડ્રોન સાથે ધરપકડ શેરબજારમાં ₹20 લાખનું દેવું થતા શરૂ કર્યો ડ્રગ્સ ધંધો ભાડાના ફ્લેટના એટેચ બાથરૂમમાં બનાવી કેલેન્ડેસ્ટાઈન લેબ 24 કેમિકલ્સ અને साधનો સાથે ₹2.24 લાખનું તૈયાર MD જપ્ત NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો ગુજરાતમાં ઘરના બાથરૂમમાં MD ડ્રગ્સ બનાવતી લોકોની પર્દાફાશ bharuch SOGએ કર્યો છે. રહેણાંક વિસ્તારની સિદ્ધ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બી બ્લોકમાં આવેલા ભાડાના મકાન નંબર 301 પર ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં પોલીસને ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મકાનના માસ્ટર બેડરૂમ સાથે જોડાયેલા બાથરૂમમાં જ ડ્રગ્સ બનાવવાની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સ્થળ પરથી અંદાજે 74.88 ગ્રામ તૈયાર મેફેડ્રોન MD ડ્રગ્સ, 24 પ્રકારના કેમિકલ્સ, કાચો માલ અને વિવિધ સાધનો કબ્જે કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા તૈયાર ડ્રગ્સની કિંમત અંદાજે ₹2.24 લાખ હોવાનું પોલીસ દ્વારાેડર્ગાયું છે. બાઈલ્ટ - અજયકુમાર મીણા - ASP ઝઘડિયા ભરૂચ વીએ ટીમો ભાષા 02 આર્ટિકલમાં બહાર આવ્યું છે કે આરોપી અનિલ ગોરધન રાખોલીયા, જે જીલ્લાના વિસાવદર તાલુકાના વીરપુર ગામનો રહેવાસી છે, છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરમાં પરિવારમાં રહ્યા હતા. તે GIDC વિસ્તારની GIL કંપનીમાંProdકશન ઓફિસર તરીકે ફરજ બજાવતો રહ્યો અને દર મહિને અંદાજે ₹48 હજારનો પગાર મેળવો હતો. BSC કેમિસ્ટ તરીકે શિક્ષિત આ યુવાને પોતાની વૈજ્ઞાનિક જાણકારીનો ગેરવપરાશ કર્યો હોવાનું સામે આવ્યું છે. શેરબજારમાં પાંચે ₹20 લાખનું દેવું થઈ જતા અનિલ રાખોલિયાએ GOOGLE પર સર્ચ કરીને મેફેડ્રોન બનાવવાની રીત શોધી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDCમાંથી વિવિધ કેમિકલ્સ, નર્મ મટિરિયલ્સ અને જરૂરી સાધનો ખરીદી કરીને ભાડાના ફ્લેટમાં જ કેલેન્ડેસ્ટાઈન લેબ ઊભી કરી હતી. છેલ્લે 8 મહિનાથી તે બાથરૂમમાં જ ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચલાવી રહ્યો હતો. બાઈલ્ટ - અજયકુમાર મીણા - ASP ઝઘડિયા ભરૂચ વીએ ઓ: 03 પ્રથમ પ્રયાસમાં તે સફળ ન થયો હોવા છતાં બીજા પ્રયાસમાં MD ડ્રગ્સ બનાવવામાં સફળ થયો હતો. ત્યારબાદ તેણે બજારમાં સેમ્પલ લઈને વેચાણ માટે સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું. જોકે ભરૂચ SOGની સતર્ક ટીમે શનિવારે રાત્રે જ દરોડો પાડી તેને રંગેહાથે ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની વધુ પૂછપરછ અને સપ્લાય ચેઈન અંગે માહિતી મેળવવા માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં. બાઈલ્ટ - અજયકુમાર મીણા - ASP ઝઘડિયા ભરૂચ વીએ ઓ: 04 શેરબજારમાં થયેલા દેવાના કારણે વૈજ્ઞાનિક જ્ઞાનનો ખોટો ઉપયોગ કરીને ડ્રગ્સ બનાવવાનું શરૂ કરનાર આ કેમિસ્ટની ધરપકડે અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસની સત્તર્ક કામગીરીથી મોટી માત્રામાં ડ્રગ્સ બજારમાં પહોંચતા પહેલાંજ પકડાઈ ગઈ છે. હવે તપાસમાં આગળ કયા ખુલાસા થાય છે તે સૌની નજર છે. વાસુ પરમાર ભરૂચ
0
comment0
Report
DRDarshal Raval
Feb 14, 2026 12:50:01
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા બ નવાઇ રહ્યા છે બ્રિજ જોકે બ્રિજના ધીમા કામથી જનતા છો પરેશાન સતાધાર જન્કશન ખાતે બની રહીલ브્રિજના ધીમા કામથી લોકો પરેશાન ફેબ્રુઆરી મહિનામાં બ્રિજ શરૂ થવાની હતી વાત જો કામગીરીને જોતા હજુ લોકોને બ્રિજ શરૂ થવા માટે જોવી પડી શકે છે રાહ તો સદભાવના સર્કલથી સતાધાર તરફ બ્રિજ નીચે જતો રસ્તો બંધ હોવાથી લોકો પરેશાન એક જ રસ્તો શરૂ રહેતા થાય છે ટ્રાફિક ની સમસ્યા 81 કરોડ કરતા વધુના ખર્ચે બની રહ્યો છે સતાધાર બ્રિજ બ્રિજનું કામ ઝડપી પૂર્ણ થાય તે લોકોની માંગ સતાધાર સાથે અન્ય બ્રિજના કામ પણ જલ્દી પૂર્ણ થાય તે પણ જરૂરી સતાધાર બ્રિજ શરૂ થાય તો સ્થાનિકો સાથે હજારો વાહન ચાલકોને ટ્રાફિકમાં થશે મોટો ફાયદો
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 14, 2026 12:49:36
Bhavnagar, Gujarat:સ્લગ: ભાવનગર ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીએમ ઇ બસ સેવા અને 509 કરોડ રૂ.ના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. એન્કર: भावનગર શહેર અને આસપાસના વિસ્તારો માટે જાહેર પરિવહન સુવિધા પૂરી પાડવા પીએમ ઇ બસ સેવાનો આજથી ભાવનગર ખાતે પ્રારંભ થયો છે. વડાપ્રધાને gugર્તીય રીતે વર્ચ્યુઅલ જોડાઈ ઈબસનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભવો દ્વારા ભાવનગર ખાતે ઝંડી લહેરાવી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત મહાનુભવોના અદકેરા સન્માન સાથે ભાવનગર રાજ્ય માટે રૂ.509 કરોડ ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 18.25 કરોડ રૂ.ના ખર્ચે આવી પહોંચેલી ઈ બસ લોકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે. તેમજ સામાન્ય દર માં લોકો પીએમઇ ની એ.સી. બસમાં મુસાફરી કરી શકશે. શહેરમાં ઈ-બસ સેવા શરુ થતા લોકોને બસમાં સ્વચ્છતા અને નુકશાન ન થાય તે માટે નાયબ મુખ્યમંત્રી એ અનુરોધ કર્યો હતો. આ તકે નાયબ મુખ્યમંત્રી કહ્યું કે કમોસમી વરસાદ પાક નુકસaani ના તમામ લાભાર્થીઓને તેના ખાતામાં રૂ.સરਕਾਰને મોકલી આપ્યા છે. તેમજ આ રત્નકલાકારોના બાળકોના શિક્ષણ માટે રાહત પેકેજ હેઠળ ભાવનગરમાં જ રૂ.13 કરોડ આપવામાં આવ્યા છે. તેમજ યુએસ સાથેની ટ્રેડ ડીલ બાબતે પણ હીરા અને કપડાં ઉદ્યોગ ને ફાયદો થશે એમ જણાવ્યું હતું. જ્યારે ઇ બસ લોગો ના વિજેતાને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
0
comment0
Report
Advertisement
Back to top