Back
भरोच में बाथरूम में MD ड्रग्स बनाने वाला कैमिस्ट गिरफ्तार
VPVasu Parmar
Feb 14, 2026 14:06:28
Bharuch, Gujarat
ભરૂચ SOGની રેડમાં 74.88 ગ્રામ મેફેડ્રોન સાથે ધરપકડ
શેરબજારમાં ₹20 લાખનું દેવું થતા શરૂ કર્યો ડ્રગ્સ ધંધો
ભાડાના ફ્લેટના એટેચ બાથરૂમમાં બનાવી કેલેન્ડેસ્ટાઈન લેબ
24 કેમિકલ્સ અને साधનો સાથે ₹2.24 લાખનું તૈયાર MD જપ્ત
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ગુજરાતમાં ઘરના બાથરૂમમાં MD ડ્રગ્સ બનાવતી લોકોની પર્દાફાશ bharuch SOGએ કર્યો છે. રહેણાંક વિસ્તારની સિદ્ધ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બી બ્લોકમાં આવેલા ભાડાના મકાન નંબર 301 પર ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડામાં પોલીસને ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મકાનના માસ્ટર બેડરૂમ સાથે જોડાયેલા બાથરૂમમાં જ ડ્રગ્સ બનાવવાની સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સ્થળ પરથી અંદાજે 74.88 ગ્રામ તૈયાર મેફેડ્રોન MD ડ્રગ્સ, 24 પ્રકારના કેમિકલ્સ, કાચો માલ અને વિવિધ સાધનો કબ્જે કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા તૈયાર ડ્રગ્સની કિંમત અંદાજે ₹2.24 લાખ હોવાનું પોલીસ દ્વારાેડર્ગાયું છે.
બાઈલ્ટ - અજયકુમાર મીણા - ASP ઝઘડિયા ભરૂચ
વીએ ટીમો ભાષા 02
આર્ટિકલમાં બહાર આવ્યું છે કે આરોપી અનિલ ગોરધન રાખોલીયા, જે જીલ્લાના વિસાવદર તાલુકાના વીરપુર ગામનો રહેવાસી છે, છેલ્લા 7 વર્ષથી અંકલેશ્વરમાં પરિવારમાં રહ્યા હતા. તે GIDC વિસ્તારની GIL કંપનીમાંProdકશન ઓફિસર તરીકે ફરજ બજાવતો રહ્યો અને દર મહિને અંદાજે ₹48 હજારનો પગાર મેળવો હતો. BSC કેમિસ્ટ તરીકે શિક્ષિત આ યુવાને પોતાની વૈજ્ઞાનિક જાણકારીનો ગેરવપરાશ કર્યો હોવાનું સામે આવ્યું છે.
શેરબજારમાં પાંચે ₹20 લાખનું દેવું થઈ જતા અનિલ રાખોલિયાએ GOOGLE પર સર્ચ કરીને મેફેડ્રોન બનાવવાની રીત શોધી હતી. ત્યારબાદ અંકલેશ્વર GIDCમાંથી વિવિધ કેમિકલ્સ, નર્મ મટિરિયલ્સ અને જરૂરી સાધનો ખરીદી કરીને ભાડાના ફ્લેટમાં જ કેલેન્ડેસ્ટાઈન લેબ ઊભી કરી હતી. છેલ્લે 8 મહિનાથી તે બાથરૂમમાં જ ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચલાવી રહ્યો હતો.
બાઈલ્ટ - અજયકુમાર મીણા - ASP ઝઘડિયા ભરૂચ
વીએ ઓ: 03
પ્રથમ પ્રયાસમાં તે સફળ ન થયો હોવા છતાં બીજા પ્રયાસમાં MD ડ્રગ્સ બનાવવામાં સફળ થયો હતો. ત્યારબાદ તેણે બજારમાં સેમ્પલ લઈને વેચાણ માટે સંપર્ક સાધવાનું શરૂ કર્યું હતું. જોકે ભરૂચ SOGની સતર્ક ટીમે શનિવારે રાત્રે જ દરોડો પાડી તેને રંગેહાથે ઝડપી લીધો હતો.
આ સમગ્ર મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની વધુ પૂછપરછ અને સપ્લાય ચેઈન અંગે માહિતી મેળવવા માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે કે નહીં.
બાઈલ્ટ - અજયકુમાર મીણા - ASP ઝઘડિયા ભરૂચ
વીએ ઓ: 04
શેરબજારમાં થયેલા દેવાના કારણે વૈજ્ઞાનિક જ્ઞાનનો ખોટો ઉપયોગ કરીને ડ્રગ્સ બનાવવાનું શરૂ કરનાર આ કેમિસ્ટની ધરપકડે અનેક સવાલો ઊભા કર્યા છે. પોલીસની સત્તર્ક કામગીરીથી મોટી માત્રામાં ડ્રગ્સ બજારમાં પહોંચતા પહેલાંજ પકડાઈ ગઈ છે. હવે તપાસમાં આગળ કયા ખુલાસા થાય છે તે સૌની નજર છે.
વાસુ પરમાર ભરૂચ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ASArvind Singh
FollowFeb 14, 2026 15:32:050
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 13:22:190
Report
AKArpan Kaydawala
FollowFeb 14, 2026 12:50:100
Report
DRDarshal Raval
FollowFeb 14, 2026 12:50:010
Report
NDNavneet Dalwadi
FollowFeb 14, 2026 12:49:360
Report
DRDarshal Raval
FollowFeb 14, 2026 12:30:320
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 12:30:200
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 11:35:560
Report
CPCHETAN PATEL
FollowFeb 14, 2026 11:08:570
Report
SBShilu Bhagvanji
FollowFeb 14, 2026 11:06:120
Report
DPDhaval Parekh
FollowFeb 14, 2026 11:05:310
Report
MMMitesh Mali
FollowFeb 14, 2026 11:05:090
Report
VPVasu Parmar
FollowFeb 14, 2026 10:19:050
Report
PTPremal Trivedi
FollowFeb 14, 2026 10:15:270
Report