Back
खम्भात के वासणा में अमृत सरोवर बना नर्कगार, गटर दूषित पानी से विरोध
BPBurhan pathan
Dec 25, 2025 09:54:13
Anand, Gujarat
એન્કરઃ કેન્દ્ર સરકારના મિશન અમૃત સરોવર અંતર્ગત આણંદના ખંભાતનાં વાસણા ગામમાં ખાણ તળાવની 3 લાખ રૂપિયા ખર્ચે કાયાપલટ કરીને અમૃત સરોવર તરીકે વિકસાવવામાં આવ્યું હતું, પરંતુ ગામની ગટરનું દુષિત પાણી તળાવમાં છોડવાથી અમૃત સરોવર નર્કાગાર બની ગયું છે અને સરકારી ગ્રાંટના નાણાનો વેડફાટ થયો હોવાનો દાવો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે.
વીઓઃ વર્ષ 2022માં ભારત સરકારની મિશન અમૃત સરોવર અંતર્ગત ખંભાતનાં વાસણાં ગામમાં ખાણ તળાવને અમૃત સરોવર તરીકે વિકસાવવામાં આવ્યું હતું જેના માટે અંદાજે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરીને તળાવની એક સાઈડમાં સંરક્ષણ દિવાલ બનાવી બ્લોક Basaાડી બાંકડાઓ મુકવામાં આવ્યા હતા પરંતુ આજે આ અમૃત સરોવર નર્લકારમાં ફેરવાઈ ગયું છે, જેને લઇને હુમદરીમાંથી ગ્રામજનો દ્વારા સરકારગ્રાંટના વિરોધ થાય છે.
વીઓ- ગ્રામની ગટરનું પાણી ખેતી દ્વારા તળાવમાં સીધું પડતું હોવાથી તળાવમાં લીલ ગંદકી જોવા મળી રહી છે, તળાવના કાંઠે બાંકડાઓ પર ધાસ ઉગી નિકળી રહ્યો છે અને તે શોભાનું ગાંઠિયું લાગ્યું છે. આ કારણે તળાવ શદ્ધત લાવતો નર્કાગાર બની રહ્યો છે.
વીઓઃ મહत्त्वની વાત એ છે કે ખંભાતનાં ભાજપનાં ધારાસભ્ય ચિરાગ પટેલનાં પોતાના ગામમાં અમૃત સરોવરની સ્થિતિ નર્કાગાર જેવી બનતા ગ્રામજનોમાં ધારાસભ્ય ವಿರોધ વધી રહ્યો છે. આ ટૂંક સમયમાં લોકાર્પણ થતા ત્રણ વર્ષમાં તળાવ ગંદકી અને નર્કાગારમાં ફેરવાઈ ગયો છે.
વીઓઃ ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામની ગટર લાઈનને પાઈપ લાઈન દ્વારા ડાયવર્ટ કરીને અન્ય સ્થળે લઇ જવામાં આવશે અને તળાવમાં સફાઈ કરવાના સૂચનાઓ આપવામાં આવ્યા છે.
બાઈટઃ હેત પટેલ (સ્થાનિક)
બાઈટઃ પ્રભુ પટેલ (સ્થાનિક)
બાઈટઃ મિહિર પટેલ (સ્થાનિક)
બાઈટઃ વંદના પટેલ (તલાટી)
બાઈટઃ મહિપાલસિંહ વાધેલા (તાલુકા વિકાસ અધિકારી)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowDec 25, 2025 11:22:280
Report
TDTEJAS DAVE
FollowDec 25, 2025 10:51:250
Report
PDPRASHANT DHIVRE
FollowDec 25, 2025 10:05:020
Report
AKArpan Kaydawala
FollowDec 25, 2025 10:04:48Ahmedabad, Gujarat:ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી જેઠાભાઈ ભરવાડે આપેલ રાજીનામા બાદ તેમની સાથેની વાતચીત
0
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 10:00:210
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:55:040
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:54:530
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:54:250
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:50:080
Report
DPDhaval Parekh
FollowDec 25, 2025 09:45:310
Report
AKArpan Kaydawala
FollowDec 25, 2025 09:40:010
Report
UPUMESH PATEL
FollowDec 25, 2025 06:05:230
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 06:02:110
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 25, 2025 05:16:070
Report
