Back
75 लाख की मांग पर विधायक बनाम सांसद का भारी विवाद
JDJAYESHBHAI DOSHI
Dec 25, 2025 05:16:07
Karantha, Gujarat
ધારાસભ્ય અને સાંસદ નો 75 લાખ નો ટોડ ના વિવાદ માં રાજકારણ ગરમાયુ
ચૈતર વસાવા એ જિલ્લા કલેકટર પાસે જઈ કહ્યું કે 75 લાખ મેં તમારી પાસે માગ્યા
જિલ્લા કલેકટર દ્વારા સાંસદ એ કરેલા આક્ષેપ ને નકારતાં રાજકારણ ગરમાયુ
સાંસદે સરકાર અને અધિકારીઓ પર નિશાન તાક્યું....
હું અધિકારીઓ અને સરકાર માટે ખોટા લોકો સામે લડુ છુ....સાંસદ
75 લાખ ચૈતર વસાવા એ માગ્યા એ મને જિલ્લા કલેક્ટરે જિલ્લા પ્રમુખ સામે મને રજુવાત કરી હતી
આજે જિલ્લા કલેક્ટર એમની સામે ના પાડે એટલે એ એમની સાથે મળિ ગયા છે
સરકાર મારી સાથે ન્યાય નહિ કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડીદઇસ...
હું અધિકારીઓ અને સરકાર માટે લઢી રહ્યો છું અને આવા ખોટા લોકો ની સામે એક્શન લએવો જોઈએ પણ એને બચાવી રહ્યા છે ,
આ બાબતે કલેકટર એને બચાવી રહ્યા છે કે સરકાર એ મારે જાણવું છે હું આવા ખોટા લોકોને નહિ ચલાવી લવ કહી સાંસદ ગુસ્સે Brunswick
બાકી...
બાયટ....મનસુખ વસાવા (સાંસદ ભરૂચ)
બાઈટ...ચૈતર વસાવા (ડેડીયાપાડા ધારાસભ્ય)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowDec 25, 2025 06:05:230
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 06:02:110
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 05:15:130
Report
NJNILESH JOSHI
FollowDec 25, 2025 04:33:160
Report
DPDhaval Parekh
FollowDec 25, 2025 04:17:140
Report
NDNavneet Dalwadi
FollowDec 25, 2025 04:15:540
Report
NDNavneet Dalwadi
FollowDec 24, 2025 18:15:390
Report
DMDURGESH MEHTA
FollowDec 24, 2025 17:45:180
Report
DMDURGESH MEHTA
FollowDec 24, 2025 17:30:520
Report
DMDURGESH MEHTA
FollowDec 24, 2025 17:18:110
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 14:33:130
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 13:19:200
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 13:19:100
Report
HBHimanshu Bhatt
FollowDec 24, 2025 12:46:470
Report
