Back
बांग्लादेश में सत्ता परिवर्तन के बाद हिंदू विरोधी हिंसा पर सुरत में भारी आक्रोष
PDPRASHANT DHIVRE
Dec 25, 2025 10:05:02
Surat, Gujarat
એંકર:સુરત: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા સતત હુમલાઓ અને અસત્યાચારને પગલે સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રતિષ્ઠાઓ પડી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં પણ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ ઘટનાઓ પ્રત્યે પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બંગ્લાદેશમાં તત્કાળીન પ્રધાનમંત્રી શેખ હસીનાના પતન બાદ કટ્ટરપંથત્વો બેફામ બન્યા છે. આગામી 12મી ફેબ્રુઆરીએ ત્યાં ચૂંટણીઓ યોજાવાની છે. પરંતુ તે પહેલા જ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ એક હિન્દુ યુવકની નિર્મમ હત્યા કરી તેને સરાજાન્ય સળગાવી ફांસીએ લટકાવવાની ઘટનાાએ માનવતાને શરમાવી દીધી છે. આ હિંસાના વિરોધમાં સભ્ય સમાજમાં ભારે રોષ છે.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આજે હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ પોતાનો વિરોધ નોંધાવવા માટે: રસ્તાયો પર બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજના પોસ્ટરો ચોંટાડ્યા હતા. વચગાળાની સરકારના પ્રમુખ મુોહમ્મદ યુનુસની તસ્વીરો પણ રસ્તા પર લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ આ દ્રશ્યો જોઈ હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરોધી ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા હતા.
પ્રશાંત ઢીવરે -સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowDec 25, 2025 11:33:190
Report
NJNILESH JOSHI
FollowDec 25, 2025 11:22:280
Report
TDTEJAS DAVE
FollowDec 25, 2025 10:51:250
Report
AKArpan Kaydawala
FollowDec 25, 2025 10:04:48Ahmedabad, Gujarat:ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી જેઠાભાઈ ભરવાડે આપેલ રાજીનામા બાદ તેમની સાથેની વાતચીત
0
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 10:00:210
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:55:040
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:54:530
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:54:250
Report
BPBurhan pathan
FollowDec 25, 2025 09:54:130
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 09:50:080
Report
DPDhaval Parekh
FollowDec 25, 2025 09:45:310
Report
AKArpan Kaydawala
FollowDec 25, 2025 09:40:010
Report
UPUMESH PATEL
FollowDec 25, 2025 06:05:230
Report
CPCHETAN PATEL
FollowDec 25, 2025 06:02:110
Report
